________________
IિRTટ્ટ 382@g
સામાન્ય ઉપચારોથી પતાવી માતાજીની સારવારમાં શોક કરવાથી માંડી પાટી ખાલા, ધાને સાફ કરી મલમ લગાડવા વગેરેની વિવિધ-કામગીરીઓ ઉમંગ સાથે અદા કરતા ===
ઘોઘા પહોંચ્યા પછી સારા-વૈદ્ય પાસે જઈ ખાવાની–લગાડવાની દવાને પ્રબંધ કરી ભાવનગર અને પાલીતાણુંને સરકારી-દવાખાનામાં બાને લઈ જરા પણ ક્ષેભ પામ્યા સિવાય ડોકટર પાસે તપાસ કરાવી, કેરા કઢાવી ડ્રેસીંગ કરાવવા લઈ જતા, આ ઉપરાંત રાજ દવાખાને જઈ કેસ રીન્યુ કરાવી પીવાની દવા પણ લઈ આવતા.
પાલીતાણાથી કપડવા જ આવ્યા પછી પણ જમનાબેનને પગના નળા ઉપર વાગવાથી થયેલ તકલીફ બેથી અઢી મહીનાના ગાળા સુધી ચાલેલ. તે પ્રસંગે મણિલાલે બીજા અનેક સેવા કરનારા હોવા છતાં પિતાની બાની સેવા–ભક્તિને અપૂર્વ લાભ મારે જ લે, એવા આશયથી ઉમંગથી રોજ સરકારી દવાખાને જઈ ખાવાની–લગાડવાની દવા કેસ કઢાવવા સાથે લઈ આવતા.
પાંચ વર્ષની અતિ–લઘુવયે પણ મણિલાલની માતૃભકિતથી થતી સાહજિક-કુશળતા ભરી પ્રવૃત્તિઓથી સ્વજન-વગ તેમજ ખુદ જમનાબહેનને પણ આનંદની લાગણી સાથે વિરમયથી ચક્તિતા અનુભવાતી.
આ રીતે મણિભાઈ વ્યાવહારિક-ઉચિત પ્રવૃત્તિઓમાં ઉત્સાહભેર કોઈની દોરવણી વિના પણ સફળ રીતે પ્રવર્તતા, તે મુજબ મૌલિક–ોગ્યતા બળે વિવિધ ધર્મક્રિયાઓમાં પણ ઉલ્લાસભેર જોડાતા, પણ તેમાં ચારેક વય અને સંજોગોની પરિસ્થિતિથી ઢીલાશ અનુભવતા, તે તેવા પ્રસંગે પૂર્વ-જન્મની પ્ર મળ-આરાધના પ્રતાપે ચોકસાઈપૂર્વક ધીરજ અને સંયમ સાથે વિશુદ્ધ ધર્મ-ક્રિયાઓમાં સાથે જોડવાની પૂ. ચરિત્રનાયકશ્રીની આદર્શ પ્રવૃત્તિ મટાભાઈ છતાં મણિલાલના જીવનના ઘડતરમાં અમૂલ્ય ફાળો આપતી.
૫. ચરિત્રનાયકશ્રી લઘુવ પૂ. આનંદઘનજી, પૂ. યશોવિજ્ય મ, પૂ. દેવચંદ્રજી મા ને સ્તવનેને ખૂબ ભકિત–ભાવથી દેરાસરમાં, ઘરે, ઉપાશ્રયે, અવસરે ગાઈને મોટાભાઈને સંસાર તરફ દાસીન્ય કેળવાય, તેવું વાતાવરણ સહજમાં ખડું કરતા! !
ધાર્મિક-અભ્યાસમાં પણ એકબીજા પરસ્પર સ્પર્ધા કરી ઘરે પિતાજી પાસે પાઠ લેવા ઉપરાંત રજા આદિના દિવસોમાં ઉપાશ્રયે પૂ. મહારાજશ્રી પાસે ગાથાઓ લઈ મુખ-પાઠ કરી ચડસા-ચડસી ઉપરા-ઉપરી સામાયિક કરી ધર્મ-કિયાના સૂત્રો ઉપરાંત પ્રકરણ, કર્મગ્રંથ, તરવાર્થ સૂત્ર તેમજ સંસ્કૃત માપદેશિકા, અમરકેશ અને સારસ્વત-વ્યાકરણ આદિન બહેલા જ્ઞાનને પ્રાપ્ત કરાવવામાં પૂ. ચરિત્ર નાયકશ્રી મોટાભાઈને પ્રેરણારૂપ બનતા.
જૂના સંગ્રહમાંથી જડી આવેલા વિવિધ-પત્રોના જથ્થામાંથી પૂ. શ્રી ઝવેરસાગરજી મ. ઉપરને આ એક પત્ર મળી આવ્યું છે, જેમાં મણિભાઈને વિશિષ્ટ-અભ્યાસ ઝળકી રહ્યો છે.
*
-
નામ
કે ય ક ા
-
Aw