________________
STUDŽVEEMCQS
રો
|િ
ein Fe
1 TB - Bીથી
-
ક
પ્રકરણ-૧૬
જેષ્ઠ બંધુની દીક્ષા
અને ૫. ચરિત્રનાયકશ્રીનું
મમંથન
htF
Aતો
“પુણ્યવાન–મહાપુરુષોને અનુકૂલ–સામગ્રી સાહજિક રીતે પ્રાપ્ત થાય છે” આ નિયમ હકીક્તમાં પૂ. ચરિત્રનાયકશ્રી માટે સફળ થઈ રહ્યો, કેમકે
આદર્શ સંસ્કાર-સંપન્ન પિતાજીની હાર્દિક દોરવણી અં પૂર્વજન્મની વિશિષ્ટ આરાધનાના સંસ્કારને પાંગરવા માટે અનુકૂળ આરાધનાની સામગ્રી આ બળે વિકાસ પામી રહેલ સંયમની ભાવના સફળતાની કક્ષાએ પહોંચવા વિશિષ્ટ આકાર લઈ રહી.
અટલે કે વ્યાવહારિક રીતે સ્વજનવર્ગ અને પૂ. માતાજીએ ઉગ્ર પ્રતિરોધ છતાં છ-બંધુની દીક્ષાનો પ્રસંગ અને તે માટે દીર્ઘદશી પૂ. પિતાજીની કુંડભરી સમજણ પ્રમાણે શારીરિક અસ્વસ્થતાને આગલ કરી સ્વજનવર્ગના વિરોધની ગૂંચને રહેલાઈથી ઉકેલી સંયમ લેવા માટે મેકળા થયેલ રસ્તા પર એગ્ય સહગીરૂપે વડીલ બંધુ સાથે પિતાને જવાની પૂ. બાપુજી દ્વારા થયેલ સાહજિક ગોઠવણ પૂ. ચરિત્રનાયકશ્રીના મનને આનંદ વિભેર કરી રહી.
મગનભાઈએ પૂ. તારક ગુરૂદેવ શ્રી ઝવેરસાગરજી મ. સાથે પત્રવ્યવહાર દરમ્યાન મણિલાલ માટે સંયમ ગ્રહણ કરવાના સ્થાન તરીકે અમદાવાદ બિરાજતા પૂ. શ્રી નીતિવિજયજી મ. નું સૂચન ગુરૂ-આજ્ઞા “તત્ત” કરી વધાવી લીધું અને હૃદયમાં ધરપત પણ થઈ કે
I
Hદ્ધા કI ૨
ક