________________
માત ?07
20/07 2
અન્ને ભાઈ એએ પૂજ્યશ્રીની વેધક સચાટ વૈરાગ્યની પડવાળી દેશના સાંભળી વૈરાગ્ય— ભાવનાને સુદૃઢ કરી
અપેારે સામાયિક લઇને અને ભાઈ એ અધ્યાત્મકપદ્રુમ વાંચી સંસારની વિરૂપતાના પરસ્પર વિચાર કરતા હતા, દરમ્યાન પૂજ્યશ્રીએ અનેને પાસે ખેલાવી મણિલાલને ઉપદેશમાળાના ટમે તથા પૂ. ચરિત્રનાયકશ્રીને પ્રશમરતિના ટમે વાંચવા આપ્યા, તેમાંની અમુક ગાથાઓ સૂચવી ત્યાંથી વાંચવાની સૂચના કરી.
અને ભાઈઓને મનગમતા મળેલા ભાજનની જેમ ગુરુઆજ્ઞાને તહત્તિ કરી ચઢતે રંગે સ્વાધ્યાયમાં લીન અન્યા, સામાયિક પુરું થયુ તા ખીજી, ત્રીજું, એમ ચાર વાગ્યા સુધી સ્વાધ્યાય માટે ત્રણ સામાયિક કર્યા .
પૂ. ગુરૂદેવે પણ ચારષ્ટિથી બંનેના મુખ પર સ્વાધ્યાય દરમ્યાન પલટાતા અવનવા ભાવા–વિચારોની નોંધ કરી બંનેની ભૂમિકા અને તત્ત્વદૃષ્ટિના ઘડતરની ચકાસણી કરી.
ત્રણ સામાયિક જેટલા લાંબા ગાળા સુધી એકધારી રસાસ્વાદવૃત્તિ પૂર્વક કરાવેલ સ્વાધ્યાય પરથી બંનેની મુમુક્ષુતાના માગ્ય નિર્ણય કરી પૂજ્યશ્રીએ સ્વાધ્યાય-વિરામ માટે સૂચન કર્યું, એટલે પૂજ્યશ્રીને બંને પુસ્તક સાદર પરત કરી સામાયિક પારી અલૌકિક--તાત્ત્વિક વિચારણાના
આનંદને વાગેાળી રહ્યા.
પૂજ્યશ્રીની ચકાસણીમાં આપણી સફળતાના ટકા વધુ પ્રમાણમાં મેળવી શકીએ, તેવી મંગળ ભાવના અને ભાઈના દિલમાં રમી રહી.
સાંજે પેલા વિવેકી—શ્રાવક સાથે ધર્મપુરી સમા રાજનગરના તિલકસમા ઝવેરીવાડનાં ભવ્ય, પ્રાચીન, વિશાળ જિનાલયાનાં દન કરી બ ંને ભાઇઓએ અમદાવાદના નગરશેઠના વંશજોની પુનિત ધભાવના અને પ્રભુભક્તિની ગુણાનુરાગ દૃષ્ટિથી ખૂબ અનુમોદના કરી.
ભોંયરામાં સ્થાપિત ભવ્ય-વિશાલ જિનબિ ંબે... સમક્ષ પૂ. ચરિત્રનાયકશ્રી તેા એવા તન્મય થઈ ગયેલા કે—સમય—સંજોગા સાનુકૂળ હત તેા વીતરાગ-પ્રભુની અપૂર્વ શાંત રસ-ઝરતી મુદ્રામાંથી અખૂટ રીતે વહેતી આત્મિક-શુદ્ધિ ધારાના પ્રવાહમાં કલાક સુધી ડૂબી રહેલ.
તેમ છતાં થોડો થાય સમય દરેક ભવ્ય જિનબિ
જાપ સાથે પ્રભુ-ભક્તિમાં લી· બનવાના સત્ પ્રયત્ન પૂ. ચરિત્રનાયકશ્રીએ કર્યાં.
સમક્ષ સ્વસ્થ-ચિત્તે શ્રી નવકારના
આમ કરતાં દોઢથી બે કલાક પસાર થઈ ગયા છતાં ખબર ન પડી.
ચેોગ્ય-સમયે વિદ્યાશાળાએ જઇ પૂજ્યશ્રીનુ પ્રતિક્રમણ શરૂ થઈ ગયેલ, પણુ અને ભાઈ સામાયિક લઇ પ્રતિક્રમણમાં છ-આવસ્યક સુધીમાં સામેલ થઇ ગયા.
મા. જી. ૩
૧૮૧