________________
ઢાળીને તીથ યાત્રા દ્વારા વિશિષ્ટ-રીતે આરાધક–ભાવનુ પાષણ કરતા.
આ રીતે પૂ. ચરિત્રનાયકશ્રીની વય લગભગ ત્રણ વર્ષની અને મણિભાઈની ય પાંચ વર્ષોંની હતી, ત્યારે કુલાચાર અને લોકિ–વૃત્તિમાં પણ શ્રાવક-કુળના વિશિષ્ટ-આદર્શને નજર સામે રાખી પુણ્યવતી શ્રી જમનાબેને મણિલાલની ખાખરી ઉતારવા માટે કાઇ કુળદેવી કે લોકિ—દેવના સ્થાનકમાં જઈ મિથ્યાત્વનુ અજાણપણે પાષણ ન થઈ જાય, એ આશયથી પણ પથ, રા ાન કહેતી પ્રમાણે પરમપાવન—તીર્થાધિરાજ શ્રી સિદ્ધાચલ-મહાતીર્થની યાત્રા કરી તે પાવનભૂમિમાં લૌકિક–વિધિ કરવાની આદ-વિચરણા ખાખરી ઉતારવાની લૌકિક ક્રિયા પણ બાળકમાં ધર્માં—સંસ્કારાને સીંચનારી અને એ આશયથી મગનભાઈ સમક્ષ વ્યક્ત કરી.
QUÄÄTEENS
लापिने प्रभु शासननी मर्यादी प्रमाणे
મગનભાઈ આ સાંભળી ખૂબ પ્રસન્ન થયા અને વિચારવા લાગ્યા કે‘સંસ્કારાની ઘેલછાને બદલે શ્રાવિકા તરીકે પાતાની પત્નીનું આવું સુચા ય–વન હકીકતમાં તેની કુક્ષિએ શ્રેષ્ઠસ્વપ્નથી સૂચિત મહાપુરુષના જન્મના કારણે પલટાયેલી વેચારધારાનું આ પરિણામ છે.”
“ઘણું સારૂં થયું ! આવી આદર્શ વિચારણા ભવિષ્યમાં મારી સવિરતિની સાધનામાં સહુયેાગી નિવડશે અને એ જ રીતે શ્રાવિકા અવરોધક ન પણુ અને” આદિ વિચાર-ધારાથી મગનભાઈ પુલકિત બની ગયા, પણ સોગવશ મગનભાઈ સાથે જઈ શકે તેમ ન હતું. એટલે યાત્રા-અંગેની બધી–જાતની તૈયારી કરાવી જમનાબેનને નાનકડા મણિલાલની સાથે શ્રી સિદ્ધગિરિના પંથે ભાવભરી વિદાય આપી.
તે વખતે મુસાફરી–માટેના પૂરતાં સાધના ન હાવથી પાલીતાણા જવા માટે સ્થલ માગે ગાડા ઉંટ, આદિ સાધન દ્વારા સુરત પહેાંચવુ' પડતુ, ત્યાંથી દરિયા–રસ્તે ઘાઘા કે ભાવનગર વહાણમાં જવું પડતું, પછી ભાવનગર થી પાલીતાણા ગાડા રસ્તે જવાતું,
ખા દરમ્યાન જમનાબેન સુરતથી દરિયા રસ્તે ાઘા પહેાંચવા માટે વહાણમાં બેસવા ધકકા ઉપરથી મછવામાં ચઢતાં, ધ્યાન ન રહેવાથી મણિલાલની સાથે પોતે પડી ગયેલા જેમાં જમનાબેનને પગના નળા ઉપર વધુ–પડતું વાગેલ.
આ પ્રસંગે મણિલાલ પાંચ વષઁની લઘુનયના અને માની આંગળિયે પાતે પણ પડી ગયેલ તથા પાતાને કમર અને પીઠમાં મૂઢ માર વાગેલ તેમ છતાં પાતાની વેદના ભૂલી જઈ માતૃભક્તિથી પ્રેરાઇ તુરત વહાણવટીઓ પાસેથી વહેતુ લેાહી અ ંધ કરવાની દવા અને પાટા–પીડીનું સાધન મેળવી લાવી પેાતાની માને પગમાં થઈ રહેલ વધુ પડતી વેદનામાંથી રાહત આપવા વિવિધ પ્રવૃત્તિ કરી અપૂર્વ સમય-સૂચકતા અને અંતરંગ કાઠા–સૂજીનાં દર્શીન કરાવેલ,
ઘાઘા પહેાંચવા સુધી દરિયાની ચાલુ મુસાફરીએ પેાતાની પીઠ અને કમરની વેદના માટે
ગ
HI
(ધ્રા)
મા
www.ww
૨૪]
......
ર
ક