________________
Dc02
તરીકેની જવાબદારી ધ્યાનમાં રાખી સન્માર્ગ તરફ પેાતાના–સંતાનની દૃષ્ટિ કાયમ રહે, આશયથી ઉદાત્ત-મધુર શૈલીમાં હિતશિા રૂપે જણાવેલ કે—
ભાઈલા ! આ સ ંસાર લાકડાના લાડવા જેવા છે, ખાય તે પસ્તાય ! ન ખાય તેને અભરખા રહે, કે કેવાક હશે ? ''
“ આ કીચડમાં પડવા જેવુ' નથી.—આદિ...આદિ
મણિભાઈએ પણ પિતાજીની એકાંત-હિતકર વાણીને જરાપણ પ્રતિકાર કર્યા વિના અમૃતના ઘૂંટડાની જેમ ઉલ્લાસપૂર્ણાંક સાંભળી નમ્રભાવે કહ્યું કે આપુજી ! આપ કહેા છે. તેમ જ છે, પણ માતાના મેહ મને સતાવી રહ્યો છે, તેમજ મારા અંતરાત્મા પણ ન જાણે ભારે-કરમી છે કે શું ? જાણીજોઈને દીવો હાથમાં લઈ કૂર્વ-પડવા જેવી આ સ્થિતિમાંથી કૂદકો મારી પ્રભુ—શાસનના પંથે જવા હજુ વાચે[લ્લાસ જાગતા નથી !!!”
(C
“પિતાજી ! આપે મહાકૃપા કરી કે મને વિષમ-વાસનાના વમળની સામણી–ટાણે ચેતવ્યે....!!! આ રીતે સમયે-સમયે ચેતવતા રહેશે. ટકર મારતા રહેશે। તેા જરૂર આપની હિતકર–લાગણીના બળે જીવનમાં રાપાયેલ પ્રભુ-શાસનના સંયમને ગ્રહણ કરવાની ભાવનાને મૂર્ત સ્વરૂપ આપવા સફળતાપૂર્વક ધપી શકીશ.”
""
પૂ. ચરિત્રનાયકશ્રીના માનસ ઉપર પૂ. પિતાજી અને મોટાભાઈના શબ્દોએ જાદુઈ અસર કરેલ.
મણિભાઈ આ જાતના પેાતાના વિચારોના ઘડતરમાં સફળ થઈ શક્યા કે જેના પરિણામે પૂ. ચરિત્રનાયકશ્રી જેવા આરાધકયેાગ્ય આત્માને પણ વિવેકબુદ્ધિની જાગૃતિ અને વૈરાગ્યની કેળવણીમાં પરાક્ષરીતે પણ સહાયક ન્લિડયા. તેની પાછળ મણિભાઈની પેાતાની મૌલિક ચાગ્યતાના ફાળા પણ મહત્ત્વ ભર્યાં જણાય છે.
“ કેમકે મણિભાઈ ખાલ્યાવસ્થાથી સાહજિક રીતે વિનય, વિવેક અને સદાચારના ઉન્નત–પંથે પૂર્વ-જન્મના શુભ—સંસ્કારોના અડે વિહરનારા આદર્શ-સંતાન તરીકે કુટુ’ખીવર્ગીમાં પ્રસિદ્ધ થયેલ.
1.3
મળી–આવતી નોંધ પ્રમાણે મણભાઈની પાંચ વર્ષોંની વયમાં બનેલ સુમધુર એક પ્રસંગ તેઓની ઉજ્જવળ–આંતરિક—પરિણતિની ખાતરી કરાવે તેમ છે.
આજથી લગભગ ૧૦૦ વર્ષ પહેલાં મુસાફરી માટેના સાધના ટાંચા હેાઇ તીથયાત્રા માટે ખૂર્ખ જ મુશ્કેલી હતી, એમ છતાં પણ જના અવનવા સગવડભર્યા—સાધનાના યુગમાં ટકાવી ન શકાતી શ્રદ્ધાનું સ્તર તે વખતે ધાર્મિક-યાત્રાળુઓના હૈયામાં અજમ−કેટનુ ઉચ્ચતમ રહેવા પામતુ.
M
Ч
ન
ત્ર