________________
RUDZ DURUM
પ્રકરણ-૧૨
Irull | ૫. ચરિત્રનાયકશ્રીના IEL | વેરો ગ્યાત્પત્તિના કારણે તે
પરમ-મંગલકારી શ્રી જિનશાસનના સફળ આરાધક, આદર્શ સંસ્કાર-સંપન્ન, ધર્મનિષ્ટ શ્રાવક–જીવનની જવાબદારીને સક્રિય રીતે અદા કરનાર, આદ–માતાપિતાના સંસ્કાર-શુદ્ધિના લક્ષ્ય સાથે ઉત્તમ જીવન-ઉછેરની પ્રક્રિયાથી તથા ખાસ કરીને તે વખતના ઉચ્ચ-કેટિના આગમજ્ઞ–પ્રવર, શાસન-પ્રભાવક, દ્વિ–ધુરંધર, પૂ. શ્રી ઝવેરસાગરજી મ. ના વારંવાર પ્રત્યક્ષ અને પત્રવ્યવહાર આદિથી સંપર્કમાં રહી વિશુદ્ધ-નિર્મળ જીવન-દષ્ટિ મેળવનાર અને સંસારી-મેહમાયાના વાતાવરણથી અલગ રહેવાની કઠોર-સાધનાને ધર્મક્રિયાઓના વ્યવસ્થિત આસેવનથી પલટાવી હકીકતમાં “ભગન” નામને સફળ બનાવનાર શ્રાદ્ધરત્ન શ્રી મગનભાઈની વિવેકપૂર્ણ તાવિક–દષ્ટિ બળે જીવન ઘડતરની વ્યવસ્થિત-દેખરેખના કારણે . ચરિત્રનાયકશ્રીની દશ વર્ષની વયથી જ પૂર્વજન્મની આરાધના બળે કેળવાયેલ ચારિત્રમોહને ક્ષયોપશમ વિવિધ ધર્મક્રિયાઓના શૈશવકાળથી જ યથાવત્ આચરણરૂપે ઘડાયેલ દર્શન–મેહના ક્ષપશમના સહકાર સાથે વિકસવા પામેલ.
જેથી કે પૂ. ચરિત્રનાયકશ્રી બારથી ચોદ વર્ષના ગાળામાં મોટી–વયના પ્રૌઢ-ઉંમરે પહોચેલા આરાધકને પણ દુર્લભ તાત્વિક–વિચારણાની ભૂમિકાએ ગૂઢતની નયસાપેક્ષ પકડ મેળવવા સાથે જિનશાસનની હથોટી હસ્તગત કરી પહોંચેલ,