________________
DuDistEURS
વડિલ–ખંધુએ કાલે જેવી સમજ પાડી તેવી સમજ તે મને પ્રથમથી મળી હાત તા.... ખેર....ભાવી...કાઈના વાંક નથી....મારા પાપના ઉદય ! પણ હવે સ્પષ્ટ માદન મળ્યુ છે, જ્યેષ્ઠ—બંધુ તા પાકી તૈયારી કરી સ॰વિરતિના માર્ગે ઉપડે છે, હું પણ ઢૂંક–સમયમાં આપના પવિત્ર સહચેગ મળે એ પુનિત પંથે મક્કમપણે જવાના દૃઢ નિર્ણય કરૂ છું.”
-
મગનભાઈ તેા આ સાંભળી ખૂબજ પ્રસન્ન થયા, અને ભાઇઓને ખેાળામાં લઈ છાતીસરસા ચાંપી શ્રાવક કુળને દીપાવનારા તમે બંને છેવટે નિવડયા ખરા !’ એમ કહી ખૂબજ અંતરના આશિષ આપ્યા, સાથે કહ્યું કે લાગણીના અતિરેકમાં કરાતાં કાર્ય કયારેક વણસી જાય છે, તમારી ઉંમર હજી નાની છે, પીઢ વય નથી, અનુભવની ખામી છે, માટે ખાલચેષ્ટાની જેમ કંઈ અવિચારી પગલું ન ભરશેા.”
“જે કાર્યક્રમ નક્કી કરો, તે મારી દેખરેખ નીચે રાખશે ! મારે વ્યાવહારિક રીતે પિતા તરીકેની લેાકલાજ કે દેખાવની ફરજ અદા કરવી પડે તે ની વાત છે, બાકી હું તમારા બંનેના આત્મ-હિતના સાધન માટે સંથા તત્પર છું, એટલે અંદરખાને તમને પૂરેપૂરા સહયોગ આપીશ, એટલે તમે છેાકર-મતમાં ખપી જાય તેવી અવિકારી કોઈ પ્રવૃત્તિ ન કરશે” આદિ.
મને જણાએ પૂજય પિતાજીના ચરણે સ્પર્શ કરી પવૅત્ર-રજને માથે અડાડી કહ્યું કે— “પિતાજી ! આપે સૂચન કર્યુ તે સાવ યથાર્થ છે.”
“અમારી અણુસમજમાં ધ–શાસનની વગેાવણી થાય તેવી અધકચરી–ક્ષુદ્ર પ્રવૃત્તિઓ ન થવા પામે તે અંગે આપની અગમચેતી ખૂબ જ ઉપયાગી છે.”
અમે અમારી જાતને ધન્ય-ભાગી અને વડ--ભાગી માનીએ છીએ ! કે પૂર્વ-પુણ્યના પ્રકૃષ્ટ—ઉચે આપ જેવા એકાંત–હિતબુદ્ધિ ધરાવનારા આદશ –શ્રાવકરૂપ પિતા મલ્યા છે !”
“અન્યથા પૂર્વીની આરાધનાના બળે નાની–વયમાં પ્રભુશાસનની દીક્ષા લેવા માટે તૈયાર થનારા બાળકની ભાવનાને હડસેલી જાત-જાતના પ્રતિરાધા માહ -ઘેલછાવશ માતા-પિતા ઉભા કરતા હાય છે, તેના બદલે અમારી અણસમજભરી–ઉંમરથી જ આપે સંસારની ભયાનકતા, વિરતિ ધર્મની મહત્તા, શ્રાવક–કુળની સફળતાનું રહસ્ય વગેરે ગળથૂથી રૂપે ઘુંટી-ઘુંટીને પીવડાવી શુભ–મસ્કારા એવા ભરપટ્ટ નાંખ્યા, કે જેના ફળસ્વરૂપે જરા-સમજણી વય થતાં આપે!આપ અંદરથી પ્રભુશાસનની સફળ આરાધના રૂપ સયમના પંથે જવાની ભાવના અમાને ઉપજી છે, હકીકતમાં આપ જેવા પૂ. પિતાજી તેા ભવેાભવમાં મળવા દુર્લભ છે !”
“એટલે પૂ પિતાજી ! આપના માદન મુજબ જ અમે આ સંસારના કારાગારથી છૂટવા મથામણ કરીશું.”
આલ્બમનું નાક
ર
ય
Wwww