________________
શિT.1
_005070
તેથી સ્થૂલ બુદ્ધિથી અણગમતી પણ મહાપુરૂષની અલોકિક વિશિષ્ટતા ધરાવનારી એ વાત અન્યોતિષશાસ્ત્રના ધોરણે રજુ કરવી જરૂરી લાગે છે.
તે વાત એ છે કે—
લગ્નાધિપતિ ચંદ્રની સાથે રહેલ સૂર્ય, બુધ, એ ત્રણેના શવરૂપ મનાતે શુક્ર લગ્નમાં બેઠો છે. અને તે સાતમાં સ્ત્રી-સ્થાનને કારક ગ્રહ ગણાય છે.
વળી સાતમાં સ્ત્રી-સ્થાનમાં પોતાની રાશિ-મકરરાશિને સ્વગૃહી થઈ શનિદેવ બેઠા છે, અને બનેય ગ્રહ એકબીજાથી સાતમે હેઈ પરસ્પર સંપૂર્ણ દૃષ્ટિથી જુએ છે.” આ સંબંધમાં સુરસ્ક્રાઈબ ગ્રંથમાં સેંધાયેલ છે કે –
"लग्नात् केन्द्र गते शुक्रे
द्वादशैकोनविंशे च
વિવાર રાય મત છે” એટલે કે-“લ-કેન્દ્રમાં રહેલ શુકથી શનિ સાતમે સ્થાને હોય તે તે જાતકનું સગપણ બારમે કે ઓગણીસમે વર્ષે પ્રાયઃ થાય.”
આ શ્લોકના આધારે આ કુંડલીમાં લગ્નમાં શુક છે અને તેની સામે સાતમે શનિ છે. તેથી આ જાતકને પ્રવજ્યા ગ છતાં સંસારી દૃષ્ટિએ લગ્નગ પણ પ્રબળ બનતે લાગે છે. જેથી કે-“બારમા વર્ષે સગપણ થઈ તેરમા વર્ષે લગ્ન થાય તેમ છે.'
આમ છતાં પણ જ્યોતિષશાસ્ત્રની અટપટી–ગલીઓમાં ગુરૂકૃપાએ બુદ્ધિને ફેરવવા છતાં પણ તિષશાસ્ત્રના બંધારણને લક્ષ્યમાં રાખી કુંડલીમાં રહેલ બીજા ગ્રહોને વિચાર કરતાં આનું વારણું પણ કુંડલીમાં સ્પષ્ટ પણે જોવા મળે છે. તે આ પ્રમાણે–
શુક્ર અને ગુરૂ કેન્દ્રમાં છે અને તે પણ લગ્નમાં છે, અને શનિ સ્વગૃહી થઈને કેંદ્રમાં લગ્નથી બરાબર સાતમે છે અને લગ્ન ચરરાશિનું છે. તેથી એ પ્રબલ-આધ્યાત્મિક્યોગ ઉભે થાય છે. કે જેથી લગ્નગની અસર ઢીલી થઈ જાય.” આ સંબંધમાં સ્ત્રી-મraહૃશ્ય ગ્રંથમાં નૈધ મળે છે કે – केन्द्रगौ सित-देवेज्यौ
स्वोच्चे केन्द्रगतेऽर्कजे। चरलग्ने यदा जन्म
योगोऽयमवतारजः ॥
oછે