________________
KS JÄVLEMRE
આગળ ધપવા માટેનું અપૂર્વ જેમ જીવનની પાછલી સંધ્યાએ-અતિવૃદ્ધાવસ્થાએ-શારીરિક ક્ષણતા થવા છતાં પણ ટક્યું રહે” તેવી યેચતા આ જાતકની સ્પષ્ટ જણાય છે.
હવે કંડલીની દષ્ટિએ જરાક ગંભીરતાથી વિચાર કરતાં સર્વ પ્રથમ તે કર્ક લગ્ન જ ખૂબ ોંધપાત્ર બીનારૂપ જણાય છે.
કેમકે-આ લગ્નની અસરતળે જન્મેલ બાલકમાં વિશિષ્ટ રીતે સંસારીભેગે, અશ્વર્યની પ્રચુરતા, ધર્મ નિષ્ઠતા, તત્ત્વગ્રાહીપણું, કદાગ્રહ શૂન્યતા, અનેક બાબતની સારગ્રાહી જાણકારી, લોકપ્રિયતા અને બીજાને અદેખાઈ ઉપજાવનાર વિશિષ્ટ ભાગ્યસંપદા પ્રકૃષ્ટ રીતે વિકાસ પામે છે.
આ ઉપરાંત લગ્નસ્થાનમાં લગ્નાધિપતિ ચંદ્રની સાથે સૂર્ય, બુધ અને શુક્રને સમ હકીકતમાં વિશિષ્ટ સ્થિતિનું નિર્માણ કરે છે. આ અંગે માનતા માં ઉલ્લેખ છે કે –
“ચંદ્રા-કુધ-શુIT, બંને કુમો નર: ..
विद्वांश्च राजमान्यश्च वाग्मी, च विमलो भवेत् ॥" એટલે “ ચંદ્ર, સૂર્ય, બુધ અને શુક્રના સંયોગમાં જન્મેલ બાળક સૌભાગ્ય શાળી, વિદ્વાન, રાજમાન્ય, વાણીચતુર અને હૈયાને નિર્મળ બને છે.”
આ પ્રમાણે કાતiઉરાત માં પણ જણાવ્યું છે કે“જુદુ-મકુ-રિર્વિત ઊંદ સ્વામી આ ઉપરાંત આ જાતકની કુંડલીની અપૂર્વ વિશેષતા એ છે કે –
“આ કુંડલીમાં ચંદ્ર સ્વગૃહી, મંગત સ્વગૃહી, અને શનિ પણ સ્વગૃહી, તે ઉપરાંત કેદ્રમાં અને તે પણ લગ્નમાં લગ્નાધિપતિ ચંદ્ર સાથે સૂર્ય, બુધ મિત્ર બનીને તથા શત્રુરૂપ મનાતે શુક પણ સાથે આવીને બેઠા છે.”
આવા સંગવાળી કુંડલી જાતકની સર્વોપરિ ભાગ્યવત્તા સૂચવે છે.
તેમ છતાં મહત્વની એક વાત જ્યોતિષશાસ્ત્રના દર્પણમાં જે સ્પષ્ટ દેખાઈ રહી છે તે વાત કદાચ બાળકની મહાપુરૂષ-તરીકેની મહત્તા સાંભળવા ઉત્સુક બનેલા મનને કદાચ અણગમતી લાગે
તેવી છે.
વધારનારી વિકાઢવા લાલ !
પરંતુ મહાપુરૂષોની અદ્વિતીય મહત્તા એ બાબતમાં એવી છુપાયેલી છે કે સામાન્ય દષ્ટિએ અણગમતી દેખાતી એ વાત મહાપુરૂષોની અનન્ય-સાધારણ કેળવાયેલ આત્મશક્તિના ગૌરવને
વેકબુદ્ધિથી સમજાય તેમ છે. સાચે જોતિષી લેક–હેરીમાં ન તણાતાં સારગર્ભિત-હકીકતને રજુઆતમાં પોતાનું કર્તવ્ય અદા કર્યાને સંતોષ માને છે.
આગ રીમો હારિક