________________
Decoration
ભલભલા ગજબનાક–સહનશિકતવાળા મોટી–ઉંમરના માણસો પણ જે વખતે સહન–શક્તિની સીમા વટાવી, કષાય—ગુસ્સા-છણકા ંપે પ્રમળ આવેશવશ ખની જાય, તે પ્રસંગે પણ નાની—કુમળી વયે ચૂપચાપ વિના—અપરાધે થયેલ આકરી સજા—તે પણ ભયંકર પીડાજનક ગળા જેવી કોમળ જગ્યાએ થયેલ દર્દી ઉપર આઘાત પે થાય, ત્યારે પેાતાની ભૂલનો સ્વીકાર કરી માતૃહૃદયના અગાધ મમતા-વાત્સલ્યની મૂલવણીના આધારે જાતને કાબુમાં રાખવી અને ધીરજ ધરવી, એ ખરેખર ભાવીમાં મહાપુરૂષ થવાની વાગ્યેતાના પગરણ સક્રિય થવા રૂપની ઉદાત્ત-સાત્ત્વિક ભૂમિકાના પરિચય કરાવે છે.
આ રીતે આવેશવશ જમનાબહેને ભાવિયેાગે અણધારી રીતે પાકી ગયેલ અસહ્ય-પીડાના સ્થાન રૂપ ગુમડા પર કરેલ આઘાતા પરિણામે પૂ, ચરિત્રનાયકશ્રી અજખ-કોટિની સહનશીલતા, ધીરજ અને સ્વદોષ-દર્શનની લાગીથી માતૃહૃદયના વાત્સલ્યની વિકૃતિને પણ સ્વનિમિત્તક ગણી ચૂપચાપ ગંભીર બની રહ્યા.
એટલે જમનાબેન તા દાલ સેાડામાં! ગળે દવા લગાડી # ! '' એમ કહી આવેશ-મુક્ત દશામાં તુરત આવી વાની પ્રક્રિયારૂપે રસોડામાં જઇ ઠરી ગયેલ દવાને ફરીથી સરખી રીતે હલાવી ગરમ કરવા લાગ્યા.
એટલામાં મગનભાઈ પણુ આવી પહોંચ્યા અને માળક હેમચંદ એક ખાજુ ધીમા અશ્રુપાત સાથે ગળાના ગુમડામાંથી ધારાપદ્ધરૂપે વહી રહેલ લેાહી-પરુ વગેરે અશુચિને કપડાથી લૂછી રહ્યા હતા.
મગનભાઈએ ખાળક હેમચંદ્રના આંખમાં આંસુ અને ગૂમડામાંથી વહી રહેલ અશુચિના પ્રવાહ જોઈ, પૂર્વ કાલી ઘટનાનેા કાંઈ ખ્યાલ ન હોઈ, એમ કલ્પના કરી કે “ ખાલકનું ગુમડું સ્વતઃ ફુટી ગયુ લાગે છે, અને તેની વેદના સહન ન થઇ શકવાથી હેમચંદુની આંખમાંથી આંસુ નીકળી રહ્યાં છે, તેની ખાને આ વાતની ખબર નથી લાગતી.”
એટલે મગનભાઈ એ રસોડામાં રહેલ જસનાબહેનને હાંક મારી કે—
“હેમચંદનું ગૂમડું પાકીને ફૂટી ગયુ` લાગે છે, લાહી-પરૂ વગેરે ખૂખ નીકળી રહ્યું છે! ખાલક ખેલી શકતુ નથી, પણ આંખમાંથી વહેતા–આંસુ રૂપે વેદના વ્યક્ત થઈ રહી છે, તે લાવા રૂ અને ઉનુ પાણી ! ઝટ ઝટ આવે ! આ બધુ સાફ કરી દઉ... ! રૂઝ લાવવાની દવા લગાડવી રહી, હવે ખીજા ઉપચારના જરૂર નથી જણાતી.”
જમનાબહેન રસાડામાં જતાં જ ખાલક પર મમત્વ-વાત્સલ્યના કારણે આવેશમુક્ત લગભગ બની ગયેલ, ગૂમડાને પધી ફેડનાર લેપ ફરીથી ગરમ કરી, તૈયાર કરવાની ખટપટમાં હતા, ત્યાં અચાનક ભગતની ખૂમ અને ગૂમડું સ્વત: ફૂટી ગયાની તેમની વાત સાંભળી જમનાબહેન ચક્તિ થઈ સંભ્રમપૂર્વક દોડતા આવ્યા.
TITLE
२२७
AXXA