________________
I ZEQOYUN
રમત દરમ્યાન હુંસાતુંસી માં ચઢેલ છોકરાઓ પરસ્પર દડો ફેંકી, હાથ પર ઝીલવાની રમત દરમ્યાન કો'કના જોરદાર હાથના આઘાતથી ફેંકાયેલ દડો નગર પંચાયતના પેલા ફાનસ સાથે અથડાયે. પરિણામે કાચન ભૂકકા થઈ ગયા અને ફાનસનું લોખંડનું એકઠું વગેરે વેરવિખેર થઈ ગયું.
આ બનાવ બનતાં જ સધળા બાળકે ભય-વિહળ થઈ ગયા, કેમકે જાહેર–માર્ગની સલામતી અર્થે મૂકાયેલ ફાનસને થયેલ નુકસાનને આધારે સરકારી-માણસે પકડે, એગ્ય સજા કરે આદિ ખ્યાલથી સહુ છોકરાએ ઝટપટ કોક સરકારી પોલિસ આવી ચઢે તે ધાસ્તીથી આસપાસની ગલીઓમાં અને કેટલાક પિતાના ઘર તરફ નાસી છૂટયા.
બાલક હેમચંદ તો ત્યાં જ હતા, બાળકે બધા કયાં ગયા ? બાલક હેમચંદ એ વિચારમાં હતા કે–
પતે રમતને દાવ લીધે ન હો, દંડાને ફટકો માર્યો ન હતો, તેથી ફાસ કુટું એ આ વાત સાચી ! છતાં પણ તેને જવાબદાર હું તે નથી જ !” આમ વિચારમાં સહજભાવે ત્યાં ઉભા હતા.
એટલામાં પિલિસ દાદા- વાંકથી આવી ચઢયા અને પેલા ફાનસના ભૂકકા થયેલા જોઈ સરકારી–તંત્રના કેટલાક મિજા -કર્મચારીઓની ખાસિયતે પોલિસે બીજા કોઈને ત્યાં હાજર ન જોઈ હેમચંદને બાવડે પક, અને તાડુક્યા કે “એય છોકરા ! આ ફાનસ તે ફેડ્યું ? આવી બદમાશી કરે છે ?” એ કહી દંડુકે ઉગામવા માંડયા.
ત્યાં સાહસિક-હેમચંદે નાની વયે પ્રથમ વાર જ પોલિસની આવી માથાભેર વર્તણુંક છતાં જરા પણ ગભરાયા વિના પોલિસનો ઉધડો લીધે, નિભીકતાથી પડકાર કર્યો કે—
“શું છે ? શેની દાદાગીરી કરવા તૈયાર થયા છો ? તમે જોયું છે કે મેં આ ફાનસ ફેડયું છે?તમારી પાસે છે કોઈ પુરાવો?”
- બાલક છતાં પણ કેક પણે ઓજસ્વી-પુરૂષ બેલતો હોય તેવી વાનિર્દોષ જેવી ટંકારાત્મક-બેલીથી પિલિસ ડાઈ ગયે.
બાળકને હાથ છોડી, ઇ . ઉગામવાની તૈયારીને સંકેલી, મીઠાશથી બોલ્યા, “ભાઈલા! હું તે રસ્તેથી પસાર થતો હતો. મેં જોયું નથી, તે વાત સાચી, પણ આ ફાનસ હમણાં જ સુરતમાં કુટયું જણાય છે, આ તું અહીં ઉભે છે, એટલે અંદાજથી તેને પૂછ્યું.'
હેમચંદે કહ્યું કે
“આંખે જોયા વગર કો' ઉપર આરોપ ચઢાવ ઠીક નથી! તમે તે ન્યાય-ખાતાના માણસ છે, પ્રજાના રક્ષણાર્થે ફરજ અદા કરવાને બદલે આમ દમદાટી વાપરો તે ઠીક નહીં.”
પોલિસે કહ્યું કે-“તારી એ વાત સાચી ! પણ કહે કે આ ફાનસ કેવી રીતે કુટયું અને કોણે ફેડ્યું ?”