________________
સિદિET
20
કરવાને ઉમંગ વડીલ બંધુ મણિલાલને પણ મંદ ગતિએ ચાલતા પિતાના જીવન પ્રવાહમાં કયારેક પૂરક બની રહેતો હોવાને દિવ્ય અનુભવ થતો.
પરિણામે પૂ. ચરિત્રનાયકશ્રીની નાની વયમાં પણ આદર્શ રહેણી-કરણ તથા જીવનસંસ્કારોની સક્રિયતાના બળે બીજા પણ ઘણું ધર્મપ્રેમી બાળકો મૂક પ્રેરણું મેળવતા.
વડીલ બંધુ મણિભાઈ ને જીવનને લક્ષ્યગામી બનાવનાર હેમચંદની જીવનચર્યાથી એવું અલોકિક દઢ વિચાર બળ મળી રહ્યું કે-સાંસ્કારિકતાના ઘેરણે શરીર-વસ્ત્રની ખોટી ટાપટીપ, વેવલાઈ, આછકલાઈ, નકામા હરવા-ફરવાના કે ખાવા-પીવાના શોખ અને અનુચિત દુર્થી સનેમાંથી પિતાની જાતને સફળપણે બચાવી શક્યા.
આ રીતે છ– મણિભાઈના સહકાર અને પિતાની પૂર્વભવની આરાધનાના બળે પૂ. ચરિત્રનાયકથી જે વયમાં સંસર્ગ–દેષ, ગ્ય કેળવણીની ખામી અને વિકૃત વાતાવરણ આદિથી બાળકોનું કુમળું જન વિકૃત બને, તે વયમાં સાંસ્કૃતિક-પરંપરા મુજબ, આધ્યાત્મિકસંસ્કારોનું ઘડતર અને નૈતિક જીવન-મૂલ્યનું સક્રિય-જીવંત રવરૂપ આદર્શ જીવન-પ્રક્રિયા દ્વારા મેળવી રહ્યા હતા.
| શિક્ષણ અને કેળવણી છે બાળક ને પુસ્તક દ્વારા મળતા શિક્ષણ કરતાં વાતા વરણ અને માતા-પિતાની દેખરેખમાંથી સાહજિક કે વિશિષ્ટ રૂપે મળતી પ્રેરણાઓ જીવનને ગ્ય સ્વરૂપમાં કેળવવા ઉપયોગી થાય છે. છે તેથી વિવેકી મા-બાપને શિક્ષણ કરતાં સંસ્કારોના ઘડતર માટે પુરતું ધ્યાન આપવું જોઈએ.
Eીજાશ
ST