________________
સા.
· આના પરિણામે જાતક સ્વયં આચાર-સંપન્ન બનવા સાથે જગતના અનેક અજ્ઞાનમૂઢ પ્રાણીઓને સન્માનિષ્ઠ બનવાની સફળ પ્રેરણા મા દર્શન આપનાર ધર્મધુરંધર-મહાપુરૂષ અને’’ આ ઉપરાંત આ જાતકની કુંભરાશિના શનિના અંશાત્મક મેળવાયેલ વિશિષ્ટ-અસરના કારણે મનેાભૂમિકા એટલી પ્રબળ અને સુદૃઢ–સંકલ્પવાળી બનવા સંભવ છે કે—
તેઓના પુણ્યકાર્યામાં અવરોધ ઊભા કરનારા તેજોદ્વેષી ઊભી કરાતી જોખમભરી સ્થિતિમાં પણ આત્મસાધના સંયમનિષ્ઠ અને આત્મશક્તિના બંધારણ પર મુસ્તાક રહી શાસન–નિષ્ઠાને વફાદાર બની રહેવા પ્રયત્ન સતતપણે જારી રહે
વધુમાં આ જાતકની કુંડલીમાં નવમા સ્થાને રહેલ રાહુ ઉપર તૃતીય પરાક્રમસ્થાનમાં રહેલ વિશિષ્ટ-કેટિના હેતુ સંપૂર્ણ દૃષ્ટિથી એવુ બળ આપી રહેલ છે કે
૮ જાતક આખી જિંદગી જે આત્મશુદ્ધિના પંથે જાતભાગ આપી વિશિષ્ટ સાધના કરી તેને અનુરુપ દેહત્યાગ કરવાના લગભગ સમયે આત્મશુદ્ધિના પ્રધાન–લક્ષ્યને નજર સામે રાખી શરીર, શિષ્ય સમુદાય અને ભક્તવત્ર પ્રત્યે પશુ ઉપેક્ષા કેળવી માત્ર આત્મસાધના ચિત્ત-સમાધિના બંધારણને જાળવી શરીર છેડવાના પ્રયત્નમાં સફળ બની શકે.''
આવા સંસારના મેહમૂદ્ર-જીવાને સત્પ ંથે ચઢાવનાર મહાપુરુષોની પ્રકૃષ્ટ-આત્મશક્તિ આગળ ગ્રહેાનું યથાસ્થિત ફળદાયક' જણાવવા માટે ગમે તેવા ધુરંધર-શાસ્ત્રજ્ઞની પણુ કુશાગ્રબુદ્ધિ અસમર્થ બની રહે.
પરમાત્માના અ ંશાવતારી જેવા મહાપુરુષા જગતના કલ્યાણાર્થે સમયે-સમયે ઉદ્ભવતા હાય છે, તેમાંના વિશિષ્ટ-મહાપુરુષરૂપ આ જાતકની યથાશકય–વિશિષ્ટતા અલ્પમતિ-અનુસાર જણાવવા તુચ્છ પ્રયત્ન કર્યાં છે.
0000
વધુ તા પરમાત્માની અકળ-મગોચર-લીલાને જાણવાની શક્તિ પામî–માનવીમાં કયાંથી હાય ? તેથી હાર્દિક–વંદનાંજલિ રજુ કરવા સાથે આવા ઉત્તમકોટિના મહાપુરુષની જીવન શક્તિઓને અભિનંદન આપવાપૂર્વક ધન્યતા અનુભવું છું.”
આ રીતે સ્થાનિક પંડિતજીએ સૂચવેલ અલૌકિક-સૌભાગ્યશાળી—ખાલકના અદૂભુત ફળાદેશને વાંચી મગનભાઇ શાસનની વમાન સ્થિતિના ઊકેલરૂપે પેાતાના સંતાનના ભાગ્યેાદય પરિણમશે, એ વિચારણાએ રામાંચિત ખની શાસનદેવ પ્રતિ હાર્દીિક પ્રાથના કરી કે “ આવા વિશિષ્ટ મહાપુરુષના ઘડતર માટે જરૂરી સામગ્રી મેળવી શકું' ! એવું ખળ મને પ્રાપ્ત થાય.”
છેવટે સત્તાવીશ નવકાર અને અગીયાર વલાદૂર' ગણી ખૂબ જ પ્રમેદભર્યા—હેંચે સામાયિકની ઓરડીમાંથી બહાર આવી જમવાને સમય થયે। છતાં કદી નહી અને આજે મગનભાઈ અત્યારે સામાયિકની ઓરડીમાં કઈ વિશિષ્ટ ધર્માભાવનામાં આરૂઢ થયા છે ? એ જાતની કુટુંબીઓની અજાયખી વચ્ચે સૌ કુટુ મીએને ખાળકના ભાવીના એંધાણુરૂપ મહત્ત્વની કેટલીક ખાખતા જણાવી સૌને પ્રસન્ન કર્યાં.
品
જીવકના તંત્ર
(ર
R