________________
>
Sušiči EEURS
સન્માČમાં ખચી ઉચ્ચકોટિની ધાર્મિક્તા શ્રીમ'તાઈના સુમેળ જણાવનારી સ્વનામધન્ય શ્રી માણેકોઠાણીએ આત્મશ્રેયાર્થે બંધાવેલ છે.
પપૂ. શ્રી અજિતનાથ પ્રભુનું ચૌમુખજીનું દેહરાસર
દલાલવાડામાં મી. ગુ. જૈન ઉપાશ્રયના પાછલા ભાગે તેમજ દલાલવાડાના પશ્ચિમ દરવાજે જાટના ઉપાશ્રય તરીકે પ્રખ્યાત સાધ્વીજીના ઉપાશ્રયની પાસે આ દહેરાસર સુદર રમણીય કલાત્મક અપ્સરાએ વગેરેના બાહ્ય દેખાવથી રાજમાથી પસાર થનારા ધાર્મિક વૃત્તિવાળા જીવાને આકર્ષે તેવુ છે.
આ દહેરાસર લોકોક્તિ પ્રમાણે પારવાડોનુ મંદિર કહેવાય છે.
અત્યારે કપડવ’જમાં પારવાડાની વસ્તી લગભગ ૨૦૦ ઘરની છે. જેઓ ૫૦-૬૦ વર્ષ પૂર્વ જૈન ધર્મ પાળતા હતા, પણ કાલચક્રના પરિવત નને કારણે હાલ તેઓ બધા વૈષ્ણવ ધમ પાળે છે. એટલે વત માનમાં આ મંદિરની વ્યવસ્થા વીશા નીમા જ્ઞાતિના જૈન મહાજન હસ્તક છે. આ દેહરાસરમાં સમવસરણના દેખાવ પ્રમાણે પ્રતિમાજીની સ્થાપના ચૌમુખજી તરીકે કરેલ છે. જેમાં મૂલનાયક તરીકે પૂર્વ સન્મુખ શ્રી અજિતનાથ પ્રભુજી છે.
જેના ઉપર વિસ'. ૧૬૬૬ ફાગણ સુદ ૩ના શિલાલેખ છે. અને તેમાં કપડવંજને ઉલ્લેખ છે.
આ દહેરાસરમાં અત્યારે ડાબે ત્રણ ગભારા અને જમણે એ ગભારા બનાવીને વિવિધ પ્રકારની મનેાહર પ્રતિમાજીએ પધરાવેલ છે.
ચૌમુખજીને ફરતી પ્રદક્ષિણા છે, તે પ્રદક્ષિણાના જમણે-ડાબે પણ સુન્દર કલાત્મક આરસની ઝીણી કોતરવણીવાળી દેવકુલિકા, મંડપ આદિવાળા સુન્દર ગભારા છે.
પ્રદક્ષિણામાં ડાખી બાજુ ગભારાની પાછળના ભાગે સુ ંદર શિલ્પાકૃતિવાળી જિનભૂતિ આ ભાવિકાનું ધ્યાન ખેંચે તેવી છે.
જેમાં પણ રંગમંડપના ડાબી બાજુના વચલા ગભારામાં કૅલ્પવૃક્ષની કાતરણીવાળી શ્વેત
૧ શ્રી અજિતનાથ પ્રભુના બિમ્બ નીચે શિલાલેખ આ પ્રમાણે છે—
संवत् १६६६ वर्षे फागण सुद ३ शुके कर्पट वाणिज्य मार्या कमलावे पुत्र शा. शिवा भार्या देवकी नाम्ना स्वश्रेयसे श्री अजितनाथ बिम्बं ... श्री विजय सेनसूरिनिर्दे शात्... कर्पटवाणिज्य सम्बंधी संघस्य व श्रीरस्तु ।
શ્રી વીશા નીમા વણિક જ્ઞાતિના ઇતિહાસ પ્રકરણ -૧૪ પૃ. ૧૪૬
ા ા ૨ મક
૯૮