________________
શ્રી મગનલાલભાઈ પૂજય શ્રી ઝવેરસાગરજી મહારાજના પરમ ભક્ત હતા. અને રોમના ઉપર એવી અગાધ શ્રદ્ધા હતી કે વારંવાર તેમના દર્શન-વંદન માટે સ્થળે સ્થળે તેઓ જતા હતા.
એકવાર પિતાની આવી ભાવના દર્શાવતે એક કાગળ શ્રી મગનભાઈએ પૂ. શ્રી ઝવેરસાગરજી મ. ઉપર ઉદયપુર લખ્યું હતું, જેમાંની નીચેની પંક્તિઓ મનન કરવા ગ્ય છે.
“લીખતમ આપના ચરણકમલની સેવાને સદા ઈચ્છક મગન-ભાઈચંદની વંદના ૧૦૦૮ વાર ત્રિકાળ યથાયોગ્ય વખતે અંગીકાર કરશો.
આપના દર્શનની ઘણી ચાહના છે. તથા આપના ચરણની સેવાની ચાહના નિરંતર કરવાની વરતે છે, તે હવે તાકીદથી આવતી સાલમાં બનશે, એવી આશા છે, પછી તે કરમની પરંપરાની ખબર પડતી નથી.
૧ આ પઘોનું મૂળ આ પ્રમાણે છે.
इतश्च कर्पटदेंगे, मग्नाभिख्या धनेश्वराः । न रमायां न रामायां मग्नाः किन्त्वार्हतोदितौ ॥१॥ आ-बाल्याद विषयोद्विग्ना, आग्रहात् परिणिन्यिरे । पित्रुद्वेगनिरासाय, महत् सेवापदं हि तत् ॥ २ ॥ न च कस्तूरिकाऽऽमोदः, प्रच्छन्नस्तिष्ठति क्वचित् ।
धर्मरड्-गोऽपि तत्तेषां, क्षेत्रं नासोढ नाशितुम् ॥ ३॥ ॐ जयवीरोदितिसुधा-मग्नैस्तैर्विषयाः समे । विषवज्जज्ञिरे नाक्ता, भावैः रामाकृतैस्तकैः ॥ ४ ॥ उद्वेगपरिहारायाऽवात्सुस्ते तत्समीपगाः । रामासङ्गे महर्षीणामपि, स्याद् भवकृन्न किम् ? ॥ ५ ॥
ऊपुस्ते द्रव्यतो गेहे, परिव्रज्यामनोरथाः । “અધિકારવિશિકા” પૃ. ૧૩૬ ટકા પ્રશસ્તિમાંથી
અહીં “જયવીર શબ્દ પૂ. ઝવેરસાગરજી મ. માટે વપરાયેલ છે. ( જીવ) ની ISO Sી રિ ત્રS