________________
(
૧-ગ
૨
-
મગનભાઈ વિવેકપૂર્વક સ્થાનિક જોષી–પંડિતના નિર્દેશ મુજબ ફળ-નવેદ્ય સામે ધરી, પુષ્પની માળા પંડિતજીને ગળામાં પહેરાવી, શ્રીફળ અને સ્વર્ણમુદ્રા ભેટ તરીકે મૂકી એકબાજુ મર્યાદાસર બેસી રહ્યા.
સ્થાનિક જોષી–મહારાજે ડીવાર ઔપચારિક કુશલ-ક્ષેમને લગતી વાતચીત કરી જિંદગીમાં કદી નહિ અનુભવેલ વિશિષ્ટ ગ્રહયોગોના સંયોગવાળી જન્મકુંડલી રજુ કરી જણાવ્યું કે
સાથે આવેલ સ્થાનિક ધનસમૃદ્ધ-શ્રીમંત વ્યાપારીના ઘરે ટૂંક સમયપૂર્વે બાળકને જન્મ થયેલ, તેના જન્મસમય પ્રમાણે જન્મકુંડલી બનાવી જન્મપત્રિકા વિગતવાર બનાવવાની શરૂઆત કરેલ, પણ શાસ્ત્રોમાં વાંચેલ છતાં મારી જિંદગીમાં કદી કોઈની કુંડલીમાં જોવા નહિ મળેલ વિશિષ્ટ પ્રહાના દણિશુદ્ધ-ગો આદિથી અનુમાનિત અપૂર્વ-ફળાદેશની એકસાઈ માટે આપની અગાધ જ્ઞાનરાશિને લાભ લેવા સેવામાં હાજર થયા છીએ. તે અનુગ્રહ કરી આ કુંડલી ઉપરથી જાતકના ભાવિનું સ્પષ્ટ ચિત્ર જણાવવાની તસ્દી લેશે, એવી પ્રાર્થના છે.” - કાશીના પંડિતની કુંડળી અને સૂર્યાદિ–સ્પષ્ટ ગ્રહોના ગણિતના આંકડા તથા કેન્દ્રમાં થે અને સાતમે વિશિષ્ટ ગ્રહના ગે તેમજ સગ-ત્રિપાદ વિગેરે દષ્ટિની અસરવાળી ગ્રહની સ્થિતિ નિહાળી ઘડીભર ચકિતમુદ્રામાં ગજનિમીલિકા કરી ગંભીર મુદ્રાએ ધ્યાનસ્થ બની રહ્યા.
ડીવારે રત્નાકરમાં ઊંડે ગોથું લગાવી મહામૂલા મોતી મેળવીને આવેલ મરજીવા કરતાં વધુ દેખાતા ઉત્સાહની મુદ્રાએ કાશીના પંડિતરાજ બોલ્યા કે ___ "भैया ! क्या कहे ! कहते कुछ बनता नहीं ! मेरी उम्र भावानकी दयासे सित्तरको करीब पहुंच रही है! हजारों जातकके जन्माक्षर बनाये। हजारों कुढली देखी! कितु मैं अपनी नजरोंगर विश्वास कर या नही ! ચા ડું ?
ऐमी विशिष्ट कुंडली में पहलीवार देख रहा हूँ! . धन्य है! गुजरातकी भूमिका ! जोकि ऐसे ररत्नोंका अस्तित्व बनानेको प्रस्तुत है, जिनकी जीवन-प्रक्रिया द्वारा अनेक माग भ्रष्ट-अज्ञानमूढ-जोवेांके। सही मार्ग दर्शन मिलेगा। - मैं तो डाकारजीके श्री रणछाडराय-भगवानका बडा आभारी रहुंगा! विशेषकर यहांके हमारे यजमानोंका भी में अहेनानमद रहूंगा, जिन्होंने मुझे ऐसे अनूठे-बालककी प्रशस्त-कुंडलीको देखने का स्वर्ण-अवसर प्राप्त (Iઇ..
અરછા ! શારીરી! યિ ઘણે ગાતા માગ્યવંત મી ને મિત્ર સાચા शेठोका मकान किधर हैं ?" સ્થાનિક પંડિતજીએ કહ્યું કે
“શાસ્ત્રીજી ! શેઠ શ્રી મગનભાઈ અમારા શહેરના પ્રતિષ્ઠિત વ્યક્તિ છે અને તેઓ અમારા ઘરની પાસે જ દલાલવાડામાં રહે છે.