________________
1) 2009
પ્રકરણ ૫
ચરિત્રનાયકશ્રીનુ
નામકરણ અને ધાર્મિક સ`સ્કરણ
ધનિષ્ઠ મગનભાઈ એ ધર્માનુકૂળ લૌકિક શિષ્ટમાન્ય-વ્યવહારને ધ્યાનમાં રાખી કુલવૃદ્ધાએની દોરવણી પ્રમાણે નવજાત શિશુ અને તેની માતાને કુલાચારથી ચાલ્યા આવતા પ્રાથમિક સંસ્કારો વગેરેથી શુદ્ધ કરાવવા રૂપે ખાર દ્વિવસના સ્નાનથી પ્રાથમિક સૂતક દૂર કરવાની પદ્ધતિને અમલમાં મૂકી.
એટલે કે ખારમે દિવસે જન્મ-સૂતકના મહાઅશૌય-નિવારણ અંગેનુ કુલવૃદ્ધાએ અને વ્યવહારશુદ્ધિમાં નિપુણુ–સ્વજનેાની દોરવણી પ્રમાણે અનેક પ્રકારની અશુચિવારક તેમજ માનસિક-શુદ્ધિવ ક ઔષધિ વગેરે દ્રવ્યેાથી મિશ્ર ગ ંધાય, શુદ્ધોદક તથા ત્રણ, પાંચ સાત અને નવ નિવાણુના જલથી દસેટ સ્નાન તરીકે એળખાતુ' પ્રથમ સ્નાન કરીને શુદ્ધ બનેલ જમનાબહેન પણ કુદરતી મળેલા કુરસદના સમયના સદુપયેગની દૃષ્ટિએ તેમજ સુવાવડ પ્રસંગના અશુભ કર્માંના બળને ઘટાડવાના લક્ષ્યથી શ્રી નવકાર–મહામંત્રનું માનસિક—મરણુ ઉચ્ચાર કર્યા વગર કરતા.
આ ઉપરાંત પર્વાધિરાજની મહત્તા, વિષય-કષાયની તીવ્રતા હટાવવા શ્રાવકકુળમાં ગળથૂથીમાંજ ઘુટાયેલી હોય, તેથી શ્રાવણ વદ પની પક્ષધરની તિથિએ મગનભાઈ એ ખૂબ ભાવેાલ્લાસ સાથે મેહના સંસ્કારાની વિષમતા ઘટાડવા અને આત્મશુદ્ધિ કેળવવાના ચઢતા પરિણામે અહારાત્રિના પૌષધ સાથે ઉપવાસથી પર્વાધિરાજનુ સ્વાગત કર્યું.
પૌષધ દરમ્યાન નવજાત ખાળકની ભાવી મહાપુરૂષ તરીકેની કલ્પનાને નક્કર બનાવવાના શુભ-લક્ષ્યથી અગિયાર ખાંધી માળા ગણી.
B
વ
ન
ર
૧૬૭ સ
ત્ર