________________
@07/20
જમનાબહેન ખૂબ ઉલ્લાસ સાથે જોયેલ સ્વપ્ન સંબંધી પુનઃ વિચારણા કરવા માંડવાં સ્વપ્ન હજી નજર સામે ચિત્રપટની જેમ દેખાયું !
“ આહાહા ? કેવા સુંદર વૃષભ ! કેવી એની મદમસ્તી! કેવી વિશાળ એની ખૂંધ ! કેવુ... મનેાહર તેનુ મંગલકારી મુખ! કેવી ઝીણી પણ પ્રેમાળ આંખા! તેની આંખેામાં મદમસ્ત આખલાની મારકણુ વૃત્તિના અઢલે સૌમ્યતા કેવી ટપકતી ! અહાહા....
અદ્ભુત !!!
દ્રશ્ય !! ”
કેવું સરસ
સુદર
આમ વિચારમાં અને આવુ સુદર સ્વપ્ન છે. તેા હવે સૂવાય નહી' એમ કરી નાના પ્રકારના છંદ--સ્તવના વગેરે ખેલી શ્રી નવકાર મહામત્રના જાપ કરી સવારના ૪ વાગે મગનભાઈ નિદ્રાત્યાગ કરી રાઈય – પ્રતિક્રમણ માટે સામાયિક લેવાની તૈયારી કરતા હતા, ત્યાં જમનાબહેને જઈ પતિદેવના ચરણામાં માથું મુકી આનંદોદ્ગાર સાથે આવેલ સ્વપ્નની વાત કરી.
.... ....
.... ...
....
....
તેઓએ પણ ખૂબ આનંદ અનુભવ્યા, માહના કીચડમાં ફસાઈ ગયેલ પેાતાના જીવન રથને બહાર કાઢવા માટે ધારી મળદ સમેા કા’ક મહાન પુણ્યાત્મા જીવ ગર્ભમાં આવ્યે હોવાનું અનુમાન કરી જમનાદેવીને પુત્ર-પ્રાપ્તિના સંભવિત વધામણાં આપી પ્રસન્ન કર્યાં.
વધુમાં વ્યવહારદક્ષ અને સાધુઓની નિશ્રામાં રહી કેળવેલી ઉજ્જવલ–બુદ્ધિથી મગનભાઇએ કહ્યું કે “જેમ પૂ` દિશામાં સૂર્યના આગમનની પહેલાં ઉષાની લાલી પ્રસરાઈ જાય છે, અને તે જેમ સમસ્ત જીવાને સૂર્ય દેવના આગમનના સ ંદેશ આપતી હોય છે, તેમ મહાપુરૂષો જ્યારે ગભ માં આવે છે, ત્યારે કેટલાક સ ંકેતે, સ્વપ્ના કે કો’ક વિચિત્ર ઘટનાઓ બનતી હોય છે,
તેથી વત માન ચાવીશીના પ્રથમ તી કર શ્રી ઋષભદેવ પ્રભુના લાંછન તરીકે અને તીંકરાની મહત્તાને સૂચવતા ચયન વખતે દેખાતા ચૌદ મહાસ્વપ્ન પૈકી પ્રથમ સ્વપ્ન રૂપે પ્રખ્યાત વૃષભરાજના તારા સ્વપ્નના નિમિત્ત ઉપરથી લાગે છે કે “ ખરેખર તારી કુક્ષિમાં કા’ક મહાન પુણ્યશાળી જીવ અવતર્યા છે.’’
આ પ્રમાણે મગનભાઈએ જમનાબહેનને સંભવિત અનુમાનમળે પુત્ર-પ્રાપ્તિની વાત જણાવવા સાથે તેની મહાપુરૂષ તરીકેની સ્વપ્ન ઉપરથી કરેલી રજુઆતથી ગર્ભિત રીતે જમનાબહેનને સૂચવી દીધું કે–
હું તારા અને મારા માહના કારમા બંધન છેદી શકે અને વિષયની વાસનાના કીચડમાં ફસાયેલ આપણા જીવન–રથને બહાર કાઢવા સમર્થ એવા પુણ્યશાળી જીવ અવતર્યાં છે, તે હવે આાસે। મહિનાની ઓળીની આરાધના પછી તને જે મગળષ્ટિ પ્રાપ્ત થઈ છે, તેને અનુસારે ચઢતી- ભાવનાએ જિનશાસનની આરાધનામાં મન પરાવી ગર્ભમાં આવેલ ખાળકના ઉદાત્ત સંસ્કારોનું જતન કરજે! અને શ્રાવિકા તરીકેની ફરજમાં પાછી ન પડજે !!!”
(6) d
G) (FGL 0
૧૩૯