________________
A
@007
પરિણામે “સવ વિરતિ વિના કર્માંના અધનાને ફાવી દેવાના ભવ્ય પુરૂં ષાથ નથી” એ ગુરૂમ ંત્રને વિવેક–બુદ્ધિ દ્વારા જીવનમાં સ્થિર કરી માતા-પિતાની મૂક–સ ંમતિ મેળવી બહારગામ જઈ પ્રભુશાસનના શરણે જાતને સોંપી દઇ સવિરતિધારી બની આત્મકલ્યાણના પથિક ખનવાની હામ ભીડી હતી,
પણ પૂ—પુણ્યની નખળાઈ અને તે વખતની અલ્પસંખ્યક સ ંવેગી સાધુઓની વિષમ પરિસ્થિતિના કારણે કુટુંબીઓના ધમપછાડા અને અણુસમજભર્યા ધાંધલથી દેવ-દુર્લભ લાખેણું સચમ જતું કરીને ફરી પાછા સંસારના નરકાગારમાં આવવાની ફરજ પડેલ.
આમ છતાં ઘરે આવ્યા પછી કુટુ બીઆની અનેકવિધ કદના છતાં વિષય-વિરાગની ભૂમિકાએ દૃઢપણે ટકી રહેવા મગનભાઈ મેહની કારમી નાગચૂડમાં ભીસાતા સ્વજનાને હુંફાવવા માટે જાતજાતની ધાર્મિક-વ્યાવહારિક રીતે અજમાવતા, પણુ પૂર્વના અંતરાયથી તેમાં ધારી સફળતા ન મળી.
છેવટે વ્યવહારદૃષ્ટિથી માહાધીન-કુટુ મીએની ગમે તેવા બૈરાગીને પણ લગ્ન બંધનમાં બાંધી બળાત્કારે પણ સંસારમાં ગાંધી રાખવાની કૂટનીતિને નિષ્ફળ બનાવવા દેઢ બૈરાગી મગન
ભાઇએ એવી ચૈાજના ઘડી કાઢી કે—
સ્વજનોએ ઉભી કરેલ લગ્નવિધિની પૂર્વ તૈયારી રૂપે સગપણ માટે છે.કરીના મા-બાપ તિલક વગેરે કરવા માટે આવે ત્યારે મગનભાઈ ધીર-ગંભીરભાવે સ્પષ્ટપણે પેાતાના ભાવી શ્વશુરપક્ષના મહાનુભાવાને કહેતા કે
જીએ! તમે જે વિધિ કરવા આવ્યા છે, તે વિધિ પૂજ્ય માતા-પિતાના વચનને ન ઉત્થાપવા તરીકે તમને કરવા દઉં...! પણ મારી વાત સાંભળી લે ! હું અવસરની રાહ જોઈ રહ્યો છું, જરાક અનુકૂળતા થતાં જ હું સ ંસારના ત્યાગ કરી સાધુપણું લેવાના છું, તેથી તમારે જે કરવુ હાય તે સમજી-વિચારી કરો.”
66
ખરેખર ઉપરની ઘટના આજથી લગભગ ૨૧૦૦ વર્ષ પૂર્વે અનેલ શ્રી વજીસ્વામીજીના પિતાજી શ્રી ધનગિરિજીના જીવનપ્રસંગની સ્મૃતિ કરાવે છે, કેમકે શાસ્ત્રમાં નીચે મુજખની નોંધ મળે છે કે—
“ અવંતિ દેશના તુંખવન નામના નગરમાં ધન નામે શેઠ હતા, તેમને ધનગિરિ નામે વિનયાદિ ગુણેશાભિત સંસ્કારસ ંપન્ન પુત્ર હતા, ધાર્મિક-સ ́કારા અને તત્ત્વ---ષ્ટિથી સંપન્ન શ્રાવકકુળના આદશ સસ્કાર ધનગિરિજીમાં મૂત્ત બન્યા હતા.
પરિણામે નાનપણથી જ તે ત્યાગી—સાધુ મહારાજાના સંપર્કમાં આવી વીતરાગ–પ્રભુની વાણીનું શ્રવણ કરી વૈરાગ્યવાસિત અનેલ.
KIN
૧૧૩