________________
BUDITEURS
વળી કાળખળે થયેલ ઉથલ-પાથલ અને માહ્વ-અભ્યતર આક્રમણેાથી બ્રાહ્મણવણુ સાથે સંબધ ટુટી જવા છતાં વૈશ્યવણ તરીકે અંતરંગ સબધ ચાલુ રહેવાના કારણે સાહજિક રીતે વિણક મહાજન સાથેના સંપર્કના પરિણામે અહિંસા, પરોપકારવૃત્તિ, દાન આદિ ગુણાના વિકાસ થવાથી વ્યાપાર, ધંધા કે આજીવિકાના કારણે તેઓ જ્યાં ગયા ત્યાંની ખીજી જ્ઞાતિએના મહેાળા સમુદાય હોવા છતાં દરેકની ચાહના મેળવી અલ્પસંખ્યક પણ નીમા જ્ઞાતિના શેઠીયાએ આગેવાન તરીકે સ્વતઃ બનવા પામ્યા છે, પરિણામે તેઓ નગરશેઠ તરીકે પણ
રહ્યા છે.
સામાન્ય લેકવ્યવહારમાં તેની ઓળખાણુ નીમામહાજન જેવા વિશિષ્ટ શબ્દથી પણ થવા પામી છે.
જેમકે-ઈદારમાં વસતા નીમાજ્ઞાતિ બધા વૈષ્ણવ ધમી છતાં અને પારવાડ, અગરવાલ, હુંમડ, શ્રીમાળી વગેરે વાણિયાની બીજી જ્ઞાતિઓની સંખ્યા વધુ છતાં નગરશેઠાઇ નીમા જ્ઞાતિમાં છે.
તે પ્રમાણે ગુજરાતના ૬ ગામા, વાગડના ૪ ગામા, અને માળવાના બીજા પણ જે જે ગામામાં નીમા જ્ઞાતિની વસ્તી છે, ત્યાં નગરશેઠાઈ નીમા જ્ઞાતિને વરેલી છે,
વળી મેાડાસા, વીરપુર જેવા ગામના બ્રાહ્મણેાની ચારાશીની પટેલાઈ નીમાજ્ઞાતિના ગાર રૂપે રહેલ ઉદુમ્બર બ્રાહ્મણેાને ત્યાં છે.
આ વાત પણ નીમાજ્ઞાતિની વિશિષ્ટતાને સૂચવનારી છે.
નીમાજ્ઞાતિનું સ્થળાંતર
નીમા જ્ઞાતિની ઉત્પત્તિ અચેાધ્યાપતિ રાજા હરિશ્ચન્દ્ર (સત્યવાદી)ના કાળમાં કલ્પગ્રામ (હાલના શામળાજી)માં થઇ.
કાળમળે ગમે તે કારણે નગરીના વિનાશ થયા, એટલે ત્યાંથી નજીકના મેાહનપુર (મેાડાસા)માં કુલગુરૂ-ઉદુમ્બર બ્રાહ્મણેાની સાથે નીમા જ્ઞાતિએ સ્થળાંતર કર્યું... હાય, એમ લાગે છે, તે સમયે આસપાસના નાનાં-મોટા ગામામાં પણ કેટલાંક જીથા વસ્યાં.
કાળબળે માહનપુર (મોડાસા)ના પણ માજીમ નદીના જલપ્રલયથી ખારમા સૈકાની આસપાસ વિનાશ થવાથી નીમા જ્ઞાતિએ નજીકના વ્યાપારી મથકરૂપે કપડવંજ અને
૧ જેમકે કપુરીના હરસાલા વાણીયાએએ હરસાલ ગામ વસાવી ત્યાં મુકામ કર્યાં, એવી ઇતિહાસમાં માંધ મળે છે.
આ કં ગ . મી
૧૬ ધ્રા
૨
5