________________
ભાત'' to
આ ઉપાશ્રય કપડવંજના પ્રાચીન ઉપાશ્રય ગણાય છે, અહિં પણ પૂ. સાધુ ભગવંતા નાં ચાતુર્માંસા થાય છે.
જનશ્રુતિ પ્રમાણે મહત્ત્વની એક વાત અહી જાણવા મળે છે કે—
“ આ (પચના) ઉપાશ્રયમાં વિક્રમની અઢારમી સદીમાં થઈ ગયેલ પૂ. ઉપા. શ્રી સલચ`દજી મહારાજ કાર્યાત્સગ ધ્યાને ઉભા હતા, ઉપાશ્રયની પાછળ રહેલ કુંભારવાડાના ગધેડા ન ભૂકે ત્યાં સુધી કાયાત્સગ –ધ્યાનમાં રહેવાના અભિગ્રહ કરેલ.
બનવા જોગ તે રાત્રે ગમે તે કારણે ગધેડાં પ્રાતઃકાળે નિયત સમયે ભૂંકમાં નહિ', રાજ કરતાં મેાડાં ભૂકયાં, પૂ. ઉપા. મહારાજના કાર્યાત્સગ લખાઇ ગયા, એ દરમ્યાન તેઓશ્રીએ તે સમયના સદુપયેાગ રૂપે સત્તરભેદી પ્રજાની રચના કરી.”
આ વાત પ્રામાણિક વ્રુદ્ધપુરુષના મુખથી સાંભળી છે.
આ રીતે આ પ`ચના ઉપાશ્રય ઐતિહાસિક મહત્ત્વ પણ ધરાવે છે.
(૪) શ્રાવિકાઓના ઉપાશ્રય
આ પંચના ઉપાશ્રયની સામે જ શ્રી શાન્તિનાથ પ્રભુના જિનાલય અન્તગત માણેક શેઠાણીના શ્રી ઋષભદેવ પ્રભુના જિનાલયને અડીને શ્રાવિકાઓના ભવ્ય ઉપાશ્રય છે. (૫) લહુડીપાસાળના પ્રાચીન ઉપાશ્રય
પૂ. ચરિત્રનાયકશ્રીના જન્મસ્થળની સામે શ્રી ચૌમુખજીના દહેરાસર પાસે શ્રાવિ કાએના ઉપાશ્રયની પાછળ લહુડી પાસાળના યતિજીના પ્રાચીન ઉપાશ્રય છે.
જે ઉપાશ્રયના યતિજી મહાલ્લાના વૃદ્ધ પુરુષોના કથન પ્રમાણે ૮૦ થી ૯૦ વર્ષ પૂર્વે હતા, તેઓના જીવનની વિશિષ્ટ ચમત્કારિકતા તે વૃદ્ધપુરુષોના મુખેથી સાંભળ્યા પ્રમાણે નોંધેલ છે. “તે યતિજી ખૂબ જ ક્રિયાપાત્ર અને ત્યાગી તપસ્વી હતા, સાથે જ મંત્રતત્ર-યંત્રના અઠંગ જાણકાર હતા.
64
આ મંત્રાદૅિનો ઉપયોગ કોઈને કનડવા કે અગત માન-પૂજા આદિ માટે કદી ન કરતા, સંઘમાં કોઇને ધમ સ`કટ આવ્યુ હોય તો યતિજી સકટ સમયની સાંકળ બની ભાવુક પુણ્યાત્માની મુશ્કેલી દૂર કરી ધમ-આરાધનાના માર્ગ નિર્મળ કરતા.
૧ આ પંચના ઉપાશ્રય જુના મનાય છે, કેમકે આ ઉપાશ્રયમાં નીચેના ભાગે નવાંગી વૃત્તિકાર શ્રી અભયદેવસૂરીધર ભગવંતના સ્વ ́વાસની સ્મૃતિ નિમિત્ત ચરણપાદુકાની જુની દેરી છે
ઉપાશ્રયના છહાર નવેસરથી થવા છતાં આ પ્રાચીન દેરી હતી, તેમજ રાખેલ છે.
નાના પ્રત્ય
O