________________
201
હીરજીના સુપુત્ર રોશ્રી મેાતીચંદભાઈના પુત્ર શ્રી લલ્લુભાઈનાં સુપત્ની શેઠાણીશ્રી માણેકબાઈએ વિ. સં. ૧૯૧૨માં બનાવડાવ્યું, અને વિ. સ. ૧૯૧૭માં ધામધૂમમહેાત્સવથી પ્રતિષ્ઠા કરાવી.
કાલક્રમે જીણુ થયેલ આ દહેરાસરના જીÍદ્ધાર શ્રીસ ંઘ તરફથી વિ. સં. ૨૦૨૧માં થયા, તે દરમિયાન મૂલ ગભારામાં આરસ વગેરેના કામ કરતાં કારીગરો દ્વારા મૂલનાયક પ્રભુજી શરતચૂકથી ચલિત થવાના કારણે વિ. સં. ૨૦૨૫ના મહા સુદ પુનમના રોજ મગળ વેળાએ પૂ. આગમોદ્ધારકશ્રીના પ્રથમવિનેય સ્વ. પૂ.પ. શ્રી વિજયસાગરજી મ.ના શિષ્યરત્ન સ્વ. પૂ. ગણિવયં શ્રી લબ્ધિસાગરજી મ.ના વાસક્ષેપથી પુનઃ પ્રતિષ્ઠા શ્રીસંઘે કરાવી,
શ્રી નેમિનાથ પ્રભુના જિનાલયની આસપાસ ફરતા મેટો ચાક છે, અને ડાબે પતરાની મેાટી એસરી છે કે જેના ઉપયોગ કાર્તિક સુદ પુનમના દિવસે શ્રી સિદ્ધાચળ મહાતી ના પટ બાંધવા માટે કરવામાં આવે છે, જગ્યાની વિશાળતા અને વિશિષ્ટ ગેાઠવણી એવી અદ્ભુત છે કે સેંકડો દનાથી છતાં દૂર ઉભેલા વ્યક્તિ પણ સહેલાઇથી ગિરિરાજના પટનાં દર્શન કરી શકે છે.
દહેરાસરની જમણે અને પાછળના ભાગે વિશાળ જગ્યા છે, જ્યાં શ્રીસંઘ—તરફથી પૂજા આદિ ભણાવવા માટે સુંદર મંડપ બનાવવાની ચેાજના વિચારાઇ રહી છે.
હાલમાં દહેરાસરની જમણી બાજુ નાનકડી પણ સુંદર ફુલવાડીની ચૈાજના વ્યવસ્થાપકોએ કરી છે.
શ્રી નેમિનાથ પ્રભુના દહેરાસરની સામેના ભાગમાં પણ જગ્યાની ઘણી છૂટ છે, : દહેરાસરના મુખ્ય પ્રવેશદ્વારની સામે શ્રી જૈનસાસાયટીના રોડપર વાડીનુ જુનુ પ્રવેશદ્વાર છે.
અત્યારે હાલમાં વાડીમાં આવવા માટે મુખ્ય પ્રવેશદ્વાર સ્ટેશનરોડ ઉપર દહેરાસરની પશ્ચિમે વિશાળ રાજમહાલયના પ્રવેશદ્વાર જેવુ... મેટા તોતિંગ દરવાજાવાળું છે.
આ પ્રવેશદ્વારથી પેસતાં ડાબે મરહૂમ શેઠાણી શ્રી માણેકબાઈની બધાવેલ મેટી ધમ શાળા છે, કે જેના ઉપયોગ શ્રીસ ઘ તરફથી સાધર્મિક વાત્સલ્ય, નવકારશી, ઉપધાન, દીક્ષા, બહારગામથી આવનાર સામિકા અને છરી પાળતા સંઘના ઉતારા આદિ ધાર્મિક કાર્યમાં થાય છે. આ ધમ શાળા બધાવ્યાનો ઉલ્લેખ શ્રી અષ્ટાપદજીના દહેરાસરની શ્રી અમૃત શેઠાણીએ
ર
વાન DI
103 સ
ત્ર