________________
c07/20
અનેક આગમગ્રંથા, ધાર્મિક પુસ્તકા લહીયા પાસે લખાવ્યાં.
ઢાંકવાડીમાં શ્રી શાંતિનાથ પ્રભુના દહેરાસર પાસે શ્રી આદીશ્વર પ્રભુનું દહેરાસર ખંધાવ્યુ.
.
.
.
ઢાંકવાડીમાં પ'ચના ઉપાશ્રય પાસે શ્રી શાંતિનાથજીના દેરાસર સામે જ્ઞાતિ બ્રેાજન માટે માટી વાડી-ધર્મશાળા અંધાવી.
૦ વિશિષ્ટ પર્વના દિવસેામાં મીઠાઈની પ્રભાવના (કાયમી) થાય છે.
• ઉનાળામાં ઠંડા પાણીની પરખ
૦ ઢારાને ઘાસચારો
• જીવયા (કસાઈવાડેથી પશુઓ વગેરે છેડાવવાં)
૦ સદાવ્રત (ગરીબા અનાથા માટે પેટ પુરતુ ભેાજન)
(૧૬) પાંજરાપાળઃ
જીવમાત્રની વિરાધનાથી ખચવા માટે અનંત જ્ઞાનીઓએ નિર્દેશેલી વ્યાવહારિક–જયણાની મહત્તાને મૂર્ત સ્વરૂપ આપનારી, તથા મુંગા પશુ-પક્ષીઓના દુઃખદ ને આત્મભાવે દૂર કરવાની મહંત્ત્વની શુભ ભાવનાથી પાંજરાપેાળની સ્થાપના કપડવ ંજના સ્વનામધન્ય પેાતાના અનેક સુચરિત્રો, મહેાળી સખાવતા તથા દહેરાસર, ઉપાશ્રય, પરબડી, ધર્મશાળા આદિ ધર્મસ્થાના અધાવી સુકૃતનું અપૂ` ભાથુ` આંધી અમર બની જનારા, સ્વ. શેઠશ્રી મીઠાભાઈ ગુલાલચંદના વારસદાર શેઠાણીએએ વિ. સ. ૧૯૨૫માં ધર્માંનિષ્ઠ શેઠે મી. ગુ.ના નામથી કરી તેના નિભાવ માટે પણ પાકી વ્યવસ્થા કાયમી આવક ઉભી કરીને કરી આપી.
આજે આ પાંજરાપેાળ કપડવંજની આસપાસના પ્રદેશમાં દુષ્કાળ આદિના પ્રસંગે મૂક આશીવાદ સમી બની ગઈ છે.
(૧૭) અનાથાશ્રમ-સદાવ્રતખાતુ :
સ્વનામધન્ય શ્રી માણેક શેઠાણીએ અનુકંપાદાનની પ્રધાનતાએ દલાલવાડાના ઉત્તર દિશાના મુખ્ય પ્રવેશદ્વારની સામે રાજમાર્ગ ઉપર નિરાધાર દીન-દુઃખીઓના આશ્રયસ્થાન રૂપે અનાથાશ્રમ બંધાવેલ છે.
આ મકાન હાલ વાચનાલય આદિની પ્રવૃત્તિએમાં વપરાય છે, અહીં સ્વ. માણેકશેઠાણી તરફથી વિશિષ્ટ—તહેવારેાના દિવસે ગરીબેને સદાવ્રત તરીકે કાચું-સીધું અપાય છે.
આ ઉપરથી જૈનશાસનને પામેલ પુણ્યાત્મા આત્મકલ્યાણાર્થે જે રીતે દહેશસરા, ઉપાશ્રયે
વન ૧૧૧
(06)DG)ન