________________
{ior
૨૫
૦ વૈશાખ શુદ ૧૧ મંગળ પ્રતિષ્ઠા
એટલે પ્રખળ ધર્માંત્સાહવાળી શ્રી અમ્રુત શેઠાણીએ પ્રતિષ્ઠા–મહેાત્સવમાં શ્રીપૂજ્ય મહારાજશ્રીને રોકાવા આગ્રહ કર્યાં અને તેમની નિશ્રામાં પ્રતિષ્ઠા–મહેાત્સવ કરી જિનભક્તિના વિશિષ્ટ મહેાત્સવપૂર્વક લાભ લેવાના મંગળ નિય કર્યાં,
ધ પ્રેમ અને પ્રભુભક્તિના રંગમાં અસ્થિમજજાનુગત રીતે ર'ગાયેલી શ્રી અમૃત શેઠાણીએ શ્રીપૂજ્ય મહારાજે આપેલ મંગળ પ્રતિષ્ઠા-મહેાત્સવના શુભ મુહૂર્તાને હાર્દિક ભાવાલ્લાસપૂર્વક માથે ચઢાવી તે પ્રમાણે મહેાત્સવની પૂર્વ તૈયારી ચઢતે ર ંગે કરવા પોતાના મુખ્ય કાર્ય કરાને ભલામણ કરી.
શ્રી અષ્ટાપદ દહેરાસર આગળ ભવ્ય મંગળ તારણા, કલાત્મક વિશિષ્ટ મહામૂલી ચાંદરણીઓ, વિવિધરંગી ભપકાબંધ છતા અને અનેક નાની-મોટી દવજા-પતાકાઓ, તેમજ વિવિધર ંગી કાચના ગ્લાસ મુકીને મનમાહક રાશની કરી શકાય તેવા નાના-મોટા અનેક કલાત્મક ઝુમરે અને હજારા હાંડીએથી સ્વગથી ઉતરી આવેલા ભવ્ય દેવવિમાન જેવા વિશાલ મંડપમાં હજારો ધર્માંપ્રેમી ભકતજનાની અપૂર્વ પ્રભુભક્તિના ઉલ્લાસમય વાતાવરણમાં શ્રીપૂજ્ય શ્રી ગુણરત્ન સૂરીશ્વરજી મહારાજની નિશ્રામાં પ્રતિષ્ઠા મહેાત્સવના મંગળ પ્રારંભ થયા.
• સહુ પ્રથમ મહેાત્સવની મહામાંગલિકતા આત્મ-શાંતિની મૌલિક પ્રાપ્તિ રૂપે અનુભવાય તે માટે મંગળ કુંભ સ્થાપના કરવા માટે જરૂરી જળયાત્રાની માંત્રિક વિધિના ભવ્ય મહે ત્સવ વૈશાખ સુદ-૬ ના મંગળ દિવસે ઉજવાયા.X
વૈશાખ સુદ ૭ ના મંગળ મુહૂતે શુભ ચેાઘડીયામાં મહેાત્સવની માંગલિકતાને સાનુ અંધ ટકાવી રાખવા માટે ચાર મા—માપવાલી સૌભાગ્યવતી સ્ત્રીએ સહિત વ્રતધારી નિયમબદ્ધ ધાર્મિક જીવનવાળા મહાભાગ પુરૂષોત્તમા પાસે મંગળકુંભની સ્થાપના વિવિધ વાજિંત્રોના મનેાહર સરેદાએ, તેમજ પુણ્યવાન ભાવિક ધર્મ શ્રદ્ધાભરપુર સધવા-સ્ત્રીઓનાં મંગળ ગીતા અને શેઠાણીના હાથે થઇ રહેલ ધકાની સફળતાને સૂચવતા વિશિષ્ટ શત્રુનેાના શુભ ત્રિવેણી સંગમ સાથે ધર્માંત્સાહ પૂર્વક થઇ.
ત્યાર બાદ શાસનની આરાધના કરનારા ભાવુક આત્માએની ધશ્રદ્ધાને સતેજ રાખનારા, તેમજ શાસન અને ધર્મના પ્રભાવ આડે આવનારા અવાધાને દૂર કરવાની મંગળ સેવા કરનાર શાસનના અધિષ્ઠાયક—દેવદેવીઓના મુખ્ય અધિનાયક તરીકે નવ ગ્રહો તથા દશ દ્વિપાલનુ આલેખન, અર્ચન, પૂજન, ખલિઢૌકન, આહ્વાન, વિશિષ્ટ મુદ્રા અને વિવિધર’ગી સ્ફટીક, પ્રવાળ, માણેક, નીલમ, સાનુ', ચાંદી, અક્કલબેર, ગામેદક, આદિ રત્નાની પ્રતિષ્ઠિત માળાએથી
+ શ્રી અષ્ટા પ્રતિષ્ટા મહાત્સવ લઘુરાસ (ઢાળ-૮ પ્રાર ંભના દુહા ૧ થી ૬ તથા ગાથા ૧ થી ૪૫) માં પ્રતિષ્ઠા મહે।ત્સવમાં ઉજવાયેલ જળયાત્રાની વિસ્તારથી વિગત છે.
પાનામા