________________
DušintεEURS
શાસનને સમર્પિત બની જીવન ધન્ય બનાવી ગયા, તે કપડવંજની પુણ્ય ધરતી પર અમરનામ કરી ગયેલ અમૃતશેઠાણીના હવેલી પાસેજ દહેરાસર બંધાવવાના નિર્ણય “ આજના કેટલાક શ્રીમંતા ધનસમૃદ્ધિના વધારા થતાં દહેરાસર, ઉપાશ્રય, સાધુ ભગવંતા અને સાધર્મિક-કલ્યાણમિત્રોના સહવાસથી દૂર આધ્યાત્મિક વાતાવરણથી શૂન્ય અને પૌદ્ગલિક ભાવપાષક અનેક વિકૃતિઓથી ભરપૂર વાતાવરણમાં ફ્લેટ કે ખ'ગલે ખાંધવાનું વલણ ધરાવી રહ્યા છે, તે સામે ” ધ પ્રેમી શ્રાવકાએ પોતાના સતાનેામાં ધાર્મિ ક સ`સ્કારોની જાળવણી માટે ધર્મસ્થાનાની અને કલ્યાણમિત્રોની નિશ્રાવાળા વાતાવરણમાં રહેવુ જરૂરી છે—એવી લાલબત્તી ધરે છે,
શ્રી અમ્રુત શેઠાણીએ શ્રી અષ્ટાપદજીના જિનાલયને ધાવવાના શુભવિચારને ‘શુમસ્યાતિશીઘ્રમ્’ન્યાયે તરતજ અમલમાં મુકવાનુ વિચારી શુભ દિવસે ગામના પ્રતિષ્ઠિત પંડિત જોષીઓને ખેલાવી ખનવિધિ અને ખાતમુહૂત્ત તેમજ શિલા સ્થાપવાના મગળ દ્વિવસે જોવડાવ્યા. જૈન શાસનની રીતિએ આધ્યાત્મિક દૃષ્ટિએ તે મુહૂત્તની ચકાસણી કરાવવા પેાતાના ખાસ અંગત કુટુ બી અને પેાતાના વિશ્વાસુ મહેતાજીને અમદાવાદ (નાગારીશાલા)માં બિરાજમાન સાગર શાખાના મહાન પ્રભાવક વિદ્વાન પ. પૂ. પ'. શ્રી 'પદ્મસાગરજી મહારાજ પાસે મોકલ્યા. પૂ. પંન્યાસશ્રી પદ્મસાગર મ.શ્રીએ શેઠાણીની ધાર્મિક ભાવનામાં દિવસે દિવસ ચઢતી કળા રહે તે માટે—
અમદાવાદ શહેરના પ્રતિષ્ઠિત છ જ્યાતિષીઓને બેલાવી તેમની સાથે વિવિધ દૃષ્ટિ કાણુથી દા વિચારણા કર્યા પછી કપડવંજથી આવેલ ભાઇઆને જણાવ્યું કે –
“દહેરાસરના ખાતમુહૂત્ત અને શિલાસ્થાપન માટે વિ. સ. ૧૯૪૦ના વૈશાખ શુદ ૧૧ને દિવસ સર્વોત્તમ છે.”
કપડવંજના ભાઇઓએ ગુરૂ આજ્ઞા(વચન)ને માથે ચઢાવી શુકનની ગાંઠ વાળી કપડવ‘જ આવી અમ્રુત શેઠાણીને બધી વાત જણાવી દીધી.
૧ જેઓ શ્રી અકમર સમ્રાટ્ પ્રતિાધક જગદ્ગુરૂ પ.પૂ.આ. ૧૦૦૮ શ્રી હીરવિજય સૂરીશ્વરજી મ.શ્રીના શિષ્ય, સાગર શાખાના આદ્ય મહાપુરુષ ઉધા. શ્રી સહજસાગરજી મ. શ્રીની શિષ્ય પરંપરામાં છઠ્ઠી પેઢીએ અને ચરિત્રનાયકશ્રીના દીક્ષાગુરુ પ. પૂ. વાઢીકેશરી શ્રી ઝવેરસાગરજી મ. સા ની ગુરુ પરંપરામાં પણ છઠ્ઠી પેઢીએ થયેલા છે. જેએથી તત્કાલીન યેાતિષશાસ્ત્રના જ્ઞાતા પુરુષામાં અગ્રેસર હતા.
૨ ભાવીયોગ કેવા સુંદર સાંકેતવાળા છે કે-અમૃત શાણી નૂતન જિનાલયના ખાતમુહૂત ઋગે તે વખતે સ વેગી પરંપરામાં ડેલાની પાટે તેમજ બીજા પણ ઘણા પ્રભાવક મહાપુરૂષો હતા, છતાં પૂ. ચરિત્રનાયકશ્રીના ભાવી ગૌરવ બળે સાગર શાખાના મહાન વિસ્તરનાર પ્રતાપની અગ્રીમ નિશાની રૂપે અમદાાદમાં સાગર શાખાના પન્યાસ પદ્મસાગર મ. પાસે મેાકલે છે, આ પણ એક સૂચક હકીકત લાગે છે.
રા
ગ
HI
૮૬
કા
......
ર
กา