Book Title: Agam 16 Upang 05 Surya Pragnapti Sutra Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ગુણિત મધિ રાશિ એજ રીતની રહે છે આ નિયમ છે, તે પછી એકસા ચાવીસ રૂપ પહેલી રાશીથી ભાગ કરે તેા ભાજ્યરાશિ અલ્પ હાવાથી ભાગ થઈ શકતા નથી. તેથી નક્ષત્ર લાવવા માટે સડસડિયા અઢારસો ત્રીસથી ગુણાકાર કરવા તથા ગુણાકાર તથા છેદ રાશિની એથી અપવ ના કરવી જેમકે {૨}= ૨૪ તે પછી ૧૨૯૭=૧૨૯૧૩=૪૫૫૪ આ રીતે ગુણાકાર રાશિ નવસે પંદર થાય છે. ૯૧૫ તથા હેદ રાશિ ખાસઠ થાય છે. તેનાથી નવસા પ ́દરના ગુણાકાર કરવા તે ગુણુન ફળ પાંચ આવે છે. તે પછી પિસ્તાલીસસેા પંચતેર થાય છે. પુષ્ય નક્ષત્રના ૪૪ ચુંમાલીસને ખાસથી ગુણવામાં આવે તે એકહજાર સાતસે અઠયાવીસ થાય છે. આને પૂર્વ રાશિથી શાષિત કરવામાં આવે તે ૪૫૭૫-૨૭૨૮=૧૮૪૭ અઢારસા સુડતાલીસ રહે છે. તે પછી શ્વેશ્વરાશિ જે ખાસઠ સડસઠ રૂપ તેના ગુણાકાર કરવા ૬૨+૨૭=૪૧૫૪ આ રીતે એકતાલીસસે ચેપન આવે છે. આ સંખ્યાથી પૂર્વ સખ્યા જે અઢારસા સુડતાલીસ છે તેને ભાગ કરવે ૧૮૪૭ અહીં અશરાશિ અલ્પ હાવાથી ભાગ ચાલતા નથી. તેથી દિવસ લાવવા જોઈ એ. દિવસ લાવવા માટે ઈંદ્ર રાશિ જે ખાસરૂપ છે, તેને પૂર્ણ નક્ષત્ર લાવવા સડસઠથી ગુણુવા તે પૂર્ણ નક્ષત્ર આવતા નથી તેથી મૂળ ખાસરૂપ જે છેદ્ય રાશિ છે, તેમાંથી સડસઠયા પાંચ ભાગથી અહારાત્ર થાય છે. તે પછી દિવસ લાવવા માટે ખાસડને પાંચથી ગુગુવા ૬૨+૫ =૩૧૦ તા આ રીતે ત્રણસો દસ થ ય છે. તેનાથી ભાગ કરવા ૫=૫+o આ રીતે પાંચ દિવસ અને ખસે। સતાણુ શેષ રહે છે. તેને મુહૂર્ત કરવા માટે ત્રીસથી ગુણવા ૩૯૭+૩૦=૨°+૩= અહીયાં ગુણાકાર અને ઇંદ્ર રાશિની શૂન્યથી અપવ ના કરવી તેથી ગુણાકાર રાશિ ત્રણ રૂપ તથા છંદ રાશિ એકત્રીસરૂપ થાય છે. તે પછી ત્રણથી ઉપરની રાશિ જે ખસે। સત્તારૂપ છે તેના ગુણાકાર કરવા તે આસા એકાણુ ૮૯૧ થાય છે. તે પછી ભાયરાશિ અને હાર રાશિના ભાગ કરવા તે અઢાર મુહૂત તથા એક મુહૂર્તીના
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર : ૨
૨૬
Go To INDEX