________________
ગાથા : ૧૩૩ થી ૧૪૧ . . . . . . . . અધ્યાત્મમત પરીક્ષા. ... ... . . . . . . . . . . . ૬૬૧ पकारितया द्रव्यचारित्रमेव,आभ्यन्तरचारित्रंत्वनवलिप्तस्वपरिणाम एव। उक्तंच"'मोहक्खोहविहूणो परिणामो अप्पणो धम्मो" त्ति। तथा "२आया सामाइए आया सामाइयस्स अढे" त्ति सूत्रमपि आत्मपरिणामरूपमेव चारित्रमाहा न च योगाख्यः प्रशस्तमनोव्यापार एव चारित्रं, योगस्य बन्धहेतुत्वात्, चारित्रस्य चानाश्रवरूपत्वात्। एतेन [ यो. शा. १३४]- अथवा पञ्चसमितिगुप्तित्रयपवित्रितम् । चरित्रं सम्यक्चारित्रमित्याहुमुनिपुङ्गवाः।। इति व्याख्यातम्, अत्र हि चारित्रं यदि यतीनां चेष्टा तदा तस्या बन्धहेतुत्वात्, यदि पुनरुपयोगस्तदभि-मतत्वादिति।
દઉ ગાથા - ૧૩૧થી ૧૩૭ સુધીની અવતરણિકા પૂર્વમાં નથ ...વિરતેરમાવારિતિ વેત? મત્રો સુધી કરી. અને અવતરણિકાની ગાથાઓ પૂરી થવાથી જપૂર્વગાથા સાથે “પિરથી ઉત્તરની ગાથાઓનો સંપ્રદાયપક્ષ, તરીકે સમુચ્ચય કરે છે. હવે ટીકામાં ગાથા - ૧૩૮ની અવતરણિકા અથ મા મૂલ્.નિરસિતુમાદ થી કરે છે
ટીકાર્ય -મથ ગાથા - ૧૩૪માં કહેલ કે ચારિત્ર ક્રિયારૂપ નથી. અને જો ચારિત્ર ક્રિયારૂપ હોય તો દેવોને પણ શરીર હોવાથી તપાદિરૂપ આચરણ સ્વરૂપ ક્રિયાઓ દેવો પણ કરી શકે, માટે દેવોને પણ ચારિત્ર માનવાનો પ્રસંગ પ્રાપ્ત થાય. તેથી “ઉથ'થી સિદ્ધાંતપક્ષી કહે છે કે, ચારિત્રની બાહ્યક્રિયારૂપતા ન હો અને અત્યંતરક્રિયારૂપપણું હો; તો પણ સિદ્ધોને તે=અત્યંતરક્રિયા, નથી. કેમ કે તેના=અત્યંતરક્રિયાના, હેતુભૂત એવા યોગાદિનો વિલય છે. એ પ્રકારના આશયને નિરાસ કરતા ત્રિ' ઇત્યાદિથી ગાથા - ૧૩૮માં જે કથન કર્યું, તે ટીકામાં -થિ - સાચ્ચારવારિ વનાવનિા પરિણામ પત્ર' સુધીના કથનથી જણાવે છે.
હું અહીં ટીકામાં ગાથા - ૧૩૮ની અવતરણિકામાં ‘તુ વા' (શબ્દમાં) “વાકાર છે તે “રકાર અર્થક છે, અને તળિયોત્રિયામાં માલિ'થી સંયમ પ્રત્યેના રાગરૂપ પ્રશસ્ત કષાયનું ગ્રહણ કરવું.
ભાવાર્થ- અહીં વિશેષ એ છે કે ભાવપૂર્વકની સમિતિ-ગુપ્તિની આચરણારૂપ બાહ્યક્રિયા ચારિત્રરૂપ ભલે ન હો, પરંતુ યોગ દ્વારા આત્મામાં કોઇક અંતરંગક્રિયા પ્રવર્તે છે કે જે કર્મના નિર્જરણનું કારણ બને છે, તે ચારિત્રરૂપ છે; એમ સિદ્ધમાં ચારિત્ર નહીં માનનાર એવા સિદ્ધાંતકારનું કહેવું છે. અને તે અત્યંતરક્રિયાના હેતુભૂત એવા મનોયોગાદિનો વ્યાપાર છે, અને સંયમ પ્રત્યેનો રાગ છે, તેથી જ સંયમના રાગવાળી વ્યક્તિ સમ્યફ પ્રકારના મનવચન-કાયાના યોગમાં પ્રવર્તે છે, અને તેનાથી અંતરંગક્રિયા પેદા થાય છે કે જે ચારિત્રસ્વરૂપ છે. અને સિદ્ધોને યોગ અને પ્રશસ્ત રાગ નહિ હોવાથી અંતરંગક્રિયારૂપ ચારિત્ર નથી. આ પ્રમાણે સિદ્ધાંતકાર કહે છે, તેની સામે સંપ્રદાયપક્ષ
ટીકાર્ય - દિયા - યોગાખ્યા ક્રિયા શરીરનામકર્મના ઉપનીતપણાથી ભગવાનને પણ ઔદયિકી છે. વળી ચારિત્ર તેઓને=ભગવાનને, ચારિત્રમોહનીયકર્મના ક્ષયના ઉપનીતપણાથી ક્ષાયિક છે. આ પ્રમાણે આ બંનેનો = ક્રિયા અને ચારિત્રનો, મહાન ભેદ છે. ૬. મોરીવિહીન: પરિણામ માત્મનો ઇ: I ૨. આત્મા સામયિકત્મિા સામયિણાર્થ: