________________
ગાથા : ૧૫૦
અધ્યાત્મમતપરીક્ષા
૭૩૫
ટીકા :- અત્તાવવુń “સો સમયવયદે મેસ્નેસીપરમસમયમાવી નો' નૃત્યાવિશ્વનાત્ શૈપ્તેશ્યવસ્થાचरमसमयोत्पदिष्णुर्मोक्षहेतुरक्षयश्चारित्राख्यो धर्मः सिद्ध्यतीति तत्र एतद्वचनस्य ऋजुसूत्रनयानुरोधित्वात्तेन च कारणान्त्यसमयस्यैवकार्यजनकत्वस्वीकाराद् अवस्थितचारित्रस्यैव चरम क्षणक्रोडीकृतात्मनो मोक्षहेतुत्वप्रतिपादनात् । अयं हि उत्तरकालावस्थायिनोऽतादृशस्य वा हेतोश्चरमक्षणमेव कार्यक्षममाद्रियते, न तु तस्योत्तरकालावस्थितिमप्यपेक्षत इति नावस्थितचारित्रस्याप्यक्षयत्वसिद्धिः, तस्य च क्षणस्य क्षणसन्तानाद्भेदविवक्षायां "सेसो पुण" इत्यादौ ततः प्राक्तनचारित्रस्य भेदप्रतिपादनेऽपि न दोषः ।
અહીં અન્વય આ પ્રમાણે છે - “સો સમય ... ધર્મ: સિદ્ધયતીતિ,’’ અહીં ‘કૃતિ’ શબ્દ છે તેનો અન્વય ‘યત્તાવવુñ’ની સાથે છે અને તે સંપ્રદાયપક્ષીનું કથન છે, અને તંત્ર ... અક્ષયસિદ્ધિ સુધીનું કથન સિદ્ધાંતકારનું છે. સિદ્ધાંતકારને એ કહેવું છે કે ‘“ો સમય...” આ વચનના બળથી અવસ્થિત ચારિત્રનું જ ચરમક્ષણકોડીકૃત (ચરમસમયઆક્રાંત) મોક્ષહેતુત્વનું પ્રતિપાદન હોવાને કારણે, વળી ઋજુસૂત્રનય જે માને છે તે ઞયં હિં. અપેક્ષતે સુધી બતાવે છે એથી કરીને, તમે અવસ્થિત ચારિત્રને અક્ષય સિદ્ધ કરવા માંગો છો તે સિદ્ધ નહિ થાય. * ‘અવંત્તિ અહીં ‘હિં શબ્દ ‘પુન:’ અર્થક છે.
-
ટીકાર્ય :- ‘યત્તાવવુ’ ‘જે શૈલેશી ચરમસમયભાવી છે તે ઉભયક્ષયનો = પુણ્ય-પાપ ઉભયક્ષયનો હેતુ છે’ ઇત્યાદિ વચનથી શૈલેશી અવસ્થાના ચરમસમયમાં ઉત્પન્ન થવાના સ્વભાવવાળો મોક્ષનો હેતુ એવો અક્ષય ચારિત્ર નામનો ધર્મ સિદ્ધ થાય છે એ પ્રમાણે જે કહ્યું (ગાથા-૧૪૭ની ટીકામાં જે કહ્યું) ત્યાં = તે કથનમાં, આ વચનનું = ‘મો સમય ... આ વચનનું ઋજુસૂત્રનય અનુરોધીપણું હોવાથી, અને તેના વડે = ઋજુસૂત્રનય વડે, કારણના અંત્ય સમયનો જ કાર્યજનકત્વરૂપે સ્વીકાર હોવાથી, ચરમક્ષણકોડીકૃત સ્વરૂપવાળા અવસ્થિત ચારિત્રનું જ મોક્ષહેતુત્વ તરીકે પ્રતિપાદન હોવાથી; વળી આ = ઋજુસૂત્રનય, ઉત્તરકાળ અવસ્થાયી કે અતાદેશ = ઉત્તરકાળ અનવસ્થાયી, એવા હેતુની ચરમક્ષણને જ કાર્યક્ષમ સ્વીકારે છે, પરંતુ તેના = કારણના, ઉત્તરકાળમાં, (હેતુની) અવસ્થિતિની અપેક્ષા રાખતો નથી. એથી કરીને અવસ્થિત ચારિત્રના અક્ષયપણાની સિદ્ધિ નહિ થાય.
ભાવાર્થ :- ગાથા-૧૪૭ની ટીકામાં ‘મો મય ..' ઇત્યાદિ આગમવચનને ગ્રહણ કરીને સંપ્રદાયપક્ષે એ સ્થાપન કરેલ કે શૈલેશીનું ચરમસમયભાવી ચારિત્ર મોક્ષને ઉત્પન્ન કરે છે, અને તે મોક્ષમાં નથી એમ સ્વીકારો તો અનેક દોષો આવશે, તેથી ચરમસમયમાં ઉત્પન્ન થયેલું તે ચારિત્ર મોક્ષમાં શાશ્વત છે એ પ્રમાણે સંપ્રદાયપક્ષીએ સ્થાપન કરેલ. તેનું નિરાકરણ કરતાં સિદ્ધાંતકાર ‘તત્ર ..’થી કહે છે કે, તે તમારા કથનમાં ‘સો સમય ...’ એ વચન ઋજુસૂત્રનયને અનુસરનાર છે, અને ઋજુસૂત્રનય વડે કારણના અંત્ય સમયને જ કાર્યજનકરૂપે સ્વીકારવામાં આવે છે. તેથી ૧૨મા ગુણસ્થાનકમાં ઉત્પન્ન થયેલ ક્ષાયિક ચારિત્ર હતું તે અવસ્થિત છે અને તેની ચ૨મક્ષણ જ મોક્ષનો હેતુ છે એમ ઋજુસૂત્રનય કહેવા માંગે છે, પરંતુ ચરમક્ષણમાં જ ઉત્પન્ન થયેલું ચારિત્ર મોક્ષનો હેતુ છે એમ ઋજુસૂત્રનય કહેતો નથી. કેમ કે તે કારણને દીર્ઘસ્થિતિવાળું માને છે, પરંતુ કારણની સર્વ ક્ષણો કાર્ય પેદા કરતી નથી પરંતુ કારણની
છુ.
धर्मसंग्रहणी-२६ अस्योत्तरार्ध: - सेसो पुण णिच्छयओ तस्सेव पसाहगो भणिओ ||
स उभयक्षयहेतुः शैलेशीचरमसमयभावी यः । शेषः पुनर्निश्चयतस्तस्यैव प्रसाधको भणितः ॥