Book Title: Adhyatmamatpariksha Shabdasha Vivechan Part 03
Author(s): Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

Previous | Next

Page 359
________________ ૯૨૦. ................. અધ્યાત્મમત પરીક્ષા .. . . . . . . . . . . . ગાથા - ૧૭૮ ટીકાર્ય “વસ્તુ'- જે વળી ફરી તેના કારણ=પાપના કારણને, નહિ પૂરતો જ=નહિ સેવતો જ, મિથ્યાદુકૃત આપે છે, તેનું જ તે=મિથ્યાદુષ્કૃત ફળવાળું છે. તેમાં ત૭થી સાક્ષી આપતાં કહે છેટીકાર્ય -“ત'-તે કહ્યું છે-“કંકુ' - જે (સેવન) દુત છે એ પ્રમાણે (જાણીને) મિથ્યા=મિથ્યાદુકૃત, અપાયું; તેને-દુષ્કૃતના કારણને, ફરી નહિ પૂરતો-નહિ આચરતો, અને) ત્રિવિધ વડે પ્રતિક્રાંત કરતો (જે વર્તે છે), તેનું જ દુષ્કૃત મિથ્યા થાય છે. C; ‘ત ઉત્ન' - અહીં “હનુ' શબ્દ “અવધારણ” અર્થમાં છે. ભાવાર્થ-જે જીવ સંયમયોગમાં યત્નવાળો હોય અને તેનાથી વિપરીત સેવન થઈ ગયું હોય, તે જીવ ફરી તે પાપને નહિ કરતો જો મિથ્યાદુષ્કત આપે, તો તેનું મિથ્યાદુકૃત તે પાપનાશ માટે સમર્થ થાય છે. આનાથી એ પ્રાપ્ત થાય કે, સર્વવિરતિધર કે દેશવિરતિધર પણ પ્રમાદના કારણે ક્વચિત્ અલના પામ્યા હોય, તો પોતાના પાપનાશ માટે મિથ્યાદુષ્કતદાન આપ્યા પછી, ફરી તે પાપ તેમણે કરવું જોઈએ નહિ; પરંતુ સાતિચાર દેશવિરતિધર કે સર્વવિરતિધરને ફરી ફરી અતિચારો પણ થતા હોય છે, અને મિથ્યાદુષ્કતદાન પણ તેઓ આપે છે. તેનો ભાવ એ છે કે, સામાન્ય રીતે વ્રતધારી પોતાના વ્રતમાં અપ્રમાદભાવથી યત્ન કરતા હોય છે; આમ છતાં, અનાદિ અભ્યાસના કારણે પ્રમાદથી સ્કૂલના થયા પછી પ્રતિક્રમણ કરવાથી ફરી તેવી સ્કૂલના થાય નહિ, અને ક્વચિત્ ફરી પણ અલના થાય તો પૂર્વ કરતાં મંદ મંદ થતા ક્રમે કરીને અસ્મલિત ચારિત્રનું કારણ બને તેવી જ સ્કૂલનાઓ ફરી ફરી કદાચ થઈ શકે, તેથી તેવા દેશવિરતિધર કે સર્વવિરતિધરનું મિથ્યાદુષ્કૃત ફળવાળું છે. પરંતુ જેઓ સંયમયોગમાં યત્ન જ કરતા નથી, અને ગ્રહણ કરેલાં વ્રતોમાં અલનાઓ પણ યથાવત્ તેમની ચાલુ છે, તેઓ મિથ્યાદુષ્કત આપે છે તેનાથી તે પાપનો નાશ થતો નથી. ટીકા - નન્યતીતવ પાપD Të નત્વના તિચ, તથા ઘાના તાત્રે તલાવનાયામપિ નાતીતપાપनिवर्त्तकस्य मिथ्यादुष्कृतदानस्य निष्फलत्वमिति चेत् ? न, न हि द्रव्यमिथ्यादुष्कृतदानमेव फलवदपि तु भावमिथ्यादुष्कृतदानं, न च तादृशं मर्यादानवस्थितानां पुंसां भवति, तत्र तदक्षरार्थायोगात् । तथा हि‘મિ' રૂત્ય વ: વાયુમાવનમ્રતાપમૃદુત્વાવાર્થ:, ' ત્તિ સંયમલોકચ્છનાર્થ:, “' કૃત્યર્થ चारित्ररूपमर्यादार्थः, 'दु' इत्ययं जुगुप्सामि दुष्कृतकर्मकारिणमात्मानमित्यर्थे, 'क' त्ति कृतं मया पापमित्येवमभ्युपगमार्थे 'ड' इति च डेवेमि-लक्यामि तदुपशमेनेत्यर्थे। तदुक्तं - १ मित्ति मिउमद्दवत्ते छत्ति अ दोसाण छायणे होइ । मित्ति अ मेराइठिओ दुत्ति दुगुंछामि अप्पाणं ॥१॥ २ कत्ति कडं मे पावं डत्ति अ डेवेमि तं उवसमेणं । एसो मिच्छादुक्कडपयक्खरत्थो समासेणं ॥२॥ [. નિ. ૬૮૬-૬૮૭] તિ ‘' ત કૃમર્તવત્વે ‘' ત વ તોષ છાને ખવતા ' તિ રમવાયાં fથતો ‘રુ' તિ ગુપ્તાંગાત્માનમ્ II २. क इति कृतं मया पापं ड इति लङ्घयामि तदुपशमेन । एवं मिथ्यादुष्कृतपदाक्षरार्थः समासेन ॥ ૨.

Loading...

Page Navigation
1 ... 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400