Book Title: Adhyatmamatpariksha Shabdasha Vivechan Part 03
Author(s): Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 374
________________ ગાથા : ૧૭૯ અધ્યાત્મમતપરીક્ષા ૯૩૫ १ छज्जीवनिकायमहव्वयाण परिपालणाइ जइधम्मो । जइ पुण ताइं ण रक्खइ, भणाहि को णाम सो धम्मो ? ॥१॥ २ छज्जीवणिकायदयाविवज्जिओ णेव दिक्खिओ न गिही। जइधम्माओ चुक्को चुक्कड़ गिहिदाणधम्माउ ॥२॥ त्ति | [૩૫. માતા-૪૨૧-૪૩૦] ટીકાર્ય :-‘અથ’-‘અર્થ'થી પૂર્વપક્ષી કહે છે કે, વ્રતના ભંગમાં પણ તેને=સાધુને, ધર્માંતરનો સંભવ હોવાથી તપ વગેરે રૂપ બીજા ધર્મોનો સંભવ હોવાથી, આ પ્રકારે ગર્હણીયપણું કેવી રીતે કહો છો? તેનો ઉત્તર આપતાં ગ્રંથકાર કહે છે કે એમ ન કહેવું, કેમ કે તદ્અંગમાં=વ્રતભંગમાં, તએેકમાત્રજીવિત ગુણમાત્રનો ભંગ છે; અર્થાત્ સાધુસંબંધી કોઇપણ ગુણ વ્રતના આધારે જીવે છે, તેથી વ્રતભંગમાં સઘળા ગુણોનો ભંગ છે. તેથી આ પ્રકારે ગર્હણીયપણું છે. ‘ń વ’ અને કહ્યું છે – ‘છત્ત્તીવ’ ષડ્જવનિકાયમહાવ્રતોની પ્રતિપાલના વડે યતિધર્મ છે. જો વળી તેની ષડ્જવનિકાયમહાવ્રતોની (યતિ પણ) રક્ષા કરતો નથી, (તો) તું જ કહે કે તે ધર્મ શું? અર્થાત્ કાંઇ નથી. ‘છîીવળિાય’ - ષડ્જવનિકાયની દયાથી રહિત દીક્ષિત નથી જ, (કેમ કે ચારિત્રરહિત છે) (અને) ગૃહી નથી, (કેમ કે લિંગધારણ કરેલ છે) અને ષડ્જવનિકાયની દયાથી રહિત વર્તતો એવો યતિધર્મથી ભ્રષ્ટ થયેલો (જ) ગૃહસ્થના દાનધર્મથી ભ્રષ્ટ થાય છે. - = ભાવાર્થ :- જેઓ સંયમમાં અભ્યસ્થિત થઇને ભગવદ્ વચનાનુસાર મન-વચન-કાયાના ત્રણેય યોગને સમ્યગ્ પ્રવર્તાવે છે, તેઓ વ્રતમાં સમ્યગ્ સુસ્થિર છે. અને આ રીતે યતમાનમાં પણ કેટલાક અનાભોગ કે ક્વચિત્ પ્રમાદથી વારંવાર સ્ખલના પામતા હોય, તો પણ સંયમના તીવ્ર રાગથી ફરી ફરી અભ્યુત્થિત થઇને સંયમમાં યતમાન હોય, તેઓને સ્ખલનાવાળું પણ વ્રત અવશ્ય હોય છે. અને જેઓ વ્રત ગ્રહણ કર્યા પછી કાયાથી તેને અનુરૂપ ક્રિયાઓ કરતા હોય તો પણ, પ્રણિધાનાદિ આશયોની નિષ્પત્તિને અનુકૂળ મનથી અશ્રુત્થિત ન હોય, તેઓને વ્રત ગ્રહણમાત્રરૂપ છે; તેથી ત્યાં વ્રતનો ભંગ અવશ્ય હોય છે. અને જેઓ વ્રત ગ્રહણ કરતી વખતે પ્રણિધાનાદિ આશયમાં અભ્યસ્થિત થઇને યતમાન થવા છતાં, સત્ત્વની અલ્પતાને કા૨ણે પાછળથી અનભ્યસ્થિત દશાને પામે છે, ત્યાં પણ વ્રતભંગ અવશ્ય છે; અને તેવા જીવો સંયમમાં અભ્યસ્થિતનો પરિણામ પોતાનામાં ન જોઇ શકે તો, સુશ્રાવક થવા માટે દેશવિરતિની આચરણા અને તેને અનુરૂપ પ્રણિધાનાદિ આશયોમાં યત્ન કરે તે જ ઉચિત છે. અને તેમ ન કરે તો સંયમરૂપી વ્રતના ભંગને કારણે સંયમએકમાત્ર જીવિત એવા તપાદિથી નિષ્પન્ન થતા ગુણમાત્રનો ભંગ ત્યાં પ્રાપ્ત થાય છે. ટીકા :- તેન‘‘તપો વિચિત્રર્મક્ષયહેતુત્વાત્તેનૈવ તસ્ય શુદ્ધિવિષ્યતિ'' કૃત્યપિત્તિયાં, નહનૂભૂતિતमूलस्य महातरोर्महत्योऽपि शाखाः फलं जनयेयुः, न वा जलधौ भग्नपोतस्य पुंसः कीलिकादानेन त्राणं સ્થાવિતિ । પુત્ત વ - महव्वयअणुव्वयाई छड्डेउं जो तवं चरइ अन्नं । सो अन्नाणी मूढो नावाबुड्डो मुणेयव्वो । ति [ ૩૫. માતા- ૧૦૧] શુ. षड्जीवनिकायमहाव्रतानां परिपालनया यतिधर्मः । यदि पुनस्तानि न रक्षयति भण को नाम स धर्मः ? ॥ षड्जीवनिकायदयाविवर्जितो नैव दीक्षितो न गृही । यतिधर्माद्भ्रष्टो भ्रश्यते गृहीदानधर्मात् ॥ ૩. ૩. महाव्रताणुव्रतानि त्यक्त्वा यस्तपश्चरत्यन्यत् । सोऽज्ञानी मूढो नौब्रूडितः मंतव्यः ॥

Loading...

Page Navigation
1 ... 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400