Book Title: Adhyatmamatpariksha Shabdasha Vivechan Part 03
Author(s): Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 377
________________ અધ્યાત્મમતપરીક્ષા ૯૩૮ ગાથા - ૧૭૯:૧૮૦ ભાવાર્થ :- કોઇ જીવને સંસારના નૈર્ગુણ્યનું ભાન થાય અને તેના કારણે સંયમમાં જ ઉપાદેય બુદ્ધિ થાય, તો પણ વ્રતને ગ્રહણ કરે એટલા માત્રથી સંયમ આવી જતું નથી; પરંતુ મહાસત્ત્વથી સાધ્ય એવું સંયમ છે, એથી તેનું દૂરપણું અર્થાત્ દુષ્ક૨૫ણું છે એમ કહ્યું છે. અને સંયમના ભંગમાં મહાપાપનો સંભવ છે, તેથી ભવના નૈર્ગુણ્ય પછી પણ પ્રથમ દેશવિરતિ આદિના સ્વીકાર દ્વારા સંયમને અનુકૂળ પોતાની શક્તિનો નિર્ણય કરીને સંયમમાં પ્રયત્ન કરવો જોઇએ, અને સંયમ સ્વીકાર્યા પછી જીવનપર્યંત સંયમમાં અભ્યસ્થિત થઇને તેનો નિર્વાહ કરવો જોઇએ. ત ્ અર્થક પ્રસ્તુત શ્લોકનો ઉપદેશ છે; પરંતુ સંયમભંગના કા૨ણે સંસા૨પાતનો સંભવ છે, માટે તેના કરતાં શ્રાવકપણું સારું છે; એવી બુદ્ધિ પેદા કરવા અર્થક પ્રસ્તુત શ્લોકનો ઉપદેશ નથી. II૧૭૯ll અવતરણિકા :- અથ પંથમિનો યાર્ય યC ન જાય તવાદ અવતરણિકાર્ય :- સંયમીઓએ જે કરવા યોગ્ય છે અને જે કરવા યોગ્ય નથી તે કહે છે संजमजोगे अब्भुट्ठियस्स संचत्तबज्जोगस्स । ण परेण किंचि कज्जं आयसहावे णिविट्ठस्स ॥ १८० ॥ (संयमयोगेऽभ्युत्थितस्य संत्यक्तबाह्ययोगस्य । न परेण किञ्चित्कार्यमात्मस्वभावे निविष्टस्य ॥१८०॥ ) ગાથા: ગાથાર્થ :- સંયમયોગમાં અભ્યસ્થિત થયેલા અને સમ્યક્ ત્યાગ કર્યો છે બાહ્યયોગોને જેણે એવા, આત્મસ્વભાવમાં નિવિષ્ટ સાધુઓને પર વડે કાંઇ પ્રયોજન નથી.II૧૮oll asi :- यः खलु संयमयोगेऽभ्युत्थितः स विशिष्टक्रियापरिणतमतिर्यथावसरं परमोपेक्षायामेव निविशते, तस्या एव निर्वाणसुखवर्णिकारूपत्वात् । तस्यां च निविशमानस्यास्य न किञ्चित् परेण कार्यमस्ति, ज्ञानदर्शनचारित्राणां तदानीमात्मस्वभावान्तर्भूतत्वात् तदर्थमपि परापेक्षाविरहात्, इतरार्थं तु परापेक्षा समप्रियाप्रियस्य नास्त्येव संयमिनः, यदार्षं १ चत्तपुत्तकलत्तस्स णिव्वावारस्स भिक्खुणो । पियं ण विज्जए किंचि अप्पियंपि ण विज्जए ॥ त्ति । [ ૩ત્તા. ૧/૫ ] યમેવ વાવસ્થા પરમશ્રેયી, તવાનીં ચ્ન રાદ્વેષાનવાશાત્, પ્રશસ્તરાનद्वेषयोरपि निवर्त्तनीयतया परमार्थतोऽनुपादेयत्वात्, "प्रक्षालनाद्धि पङ्कस्य दूरादस्पर्शनं वरम्" [ અષ્ટપ્ર‹ળમ્ ] કૃતિ ન્યાયાત્ ૮૦ના ટીકાર્ય :- ‘ય: વસ્તુ' જે સંયમયોગમાં અભ્યસ્થિત=ભગવદ્ ઉક્ત સંયમને અનુકૂળ જે અનુષ્ઠાનો છે તેમાં પ્રણિધાનાદિ આશયો થાય તે રીતે મનોયત્નપૂર્વક પ્રવૃત્ત છે, તે વિશિષ્ટક્રિયાપરિણતિમતિવાળો (થાય ત્યારે) યથાવસરે ૫૨મઉપેક્ષામાં જ નિવેશ પામે છે; કેમ કે તેનું જ=પરમઉપેક્ષાનું જ, નિર્વાણસુખવર્ણિકારૂપપણું છે. ૧. त्यक्तपुत्रकलत्रस्य निर्व्यापारस्य भिक्षोः । प्रियं न विद्यते किञ्चिदप्रियमपि न विद्यते ।

Loading...

Page Navigation
1 ... 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400