Book Title: Adhyatmamatpariksha Shabdasha Vivechan Part 03
Author(s): Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

Previous | Next

Page 356
________________ ગાથા : ૧૩૮. . . . . . . . . . . અધ્યાત્મમત પરીક્ષા .૯૧૭ ગાથાર્થ - જે જીવ પાપની ગહ કરતો તે જ પાપને વળી સેવે છે તેની ગહ પણ મિથ્યા છે, જે કારણથી અતથાકાર=જેવું બોલીએ છીએ તેવું ન કરવારૂપ અતથાકાર, (તે) મિથ્યાત્વ છે.ll૧૭૮II ; “રવિ મિચ્છા' - અહીં ‘મપિ'થી એ કહેવું છે કે પાપસેવન તો મિથ્યા પ્રવૃત્તિ છે, પરંતુ ગઈ પણ મિથ્યા છે. C; ગાથામાં દિ શબ્દ ‘યા' અર્થક છે. ટીકા - સંયવિષયા દિપ્રવૃત્તિ વિતાવના મિલુતરાનપ્રસૂતા જ રોપાનિયનાનિમ્ર तूपेत्यकरणगोचरायां, नाप्यसकृत्करणगोचरायाम् । उक्तं च - १ संजमजोगे अब्भुट्ठियस्स जं किंचि वितहमायरियं । मिच्छा एयंति वियाणिऊण मिच्छंति कायव्वं ।। [आ. वि. ६८२] ति । अत एव प्रतिक्रमणीयपापकर्माऽकरणमेवोत्सर्गतः प्रतिक्रमणमुक्तं - २ जइ वि पडिक्कमियव्वं अवस्स काऊण पावयं कम्मं । तं चेव ण कायव्वं तो होइ पए पडिकंतो ।। [. નિ. ૬૮૩]ત્તિો ટીકાર્ય “સંયમ'સંયમવિષયક પ્રવૃત્તિ હોતે છતે વિતથ આસેવનામાં મિથ્યાદુષ્કતના દાનથી પ્રસૂત એવી ગઈ દોષને દૂર કરવા માટે સમર્થ છે, પરંતુ ઉપેયકરણગોચર વિતથ આસેવનામાં ગહ દોષને દૂર કરવા સમર્થ નથી. વળી અસકુકરણગોચર વિતથ આસેવનામાં ગહ દોષને દૂર કરવા સમર્થ નથી. ભાવાર્થ - સંસારમાં રહીને થતાં પાપો મિથ્યાદુકૃતના દાનથી નાશ થઈ શકે નહિ, પરંતુ જે જીવ સંયમવિષયમાં પ્રવૃત્તિ કરતો હોય અને કાંઇક અલના થાય તે જ મિથ્યાદુષ્કતના દાનથી પ્રસૂત ગહના પરિણામથી નાશ પામે છે. તેથી જ કહે છે કે, ઉપેત્યકરણગોચરમાં જાણીને કરેલા પાપના વિષયમાં, ગહ પાપનાશ કરવા માટે સમર્થ નથી, અને અસકૂકરણના વિષયમાં ગહ પાપનાશ કરવા માટે સમર્થ નથી. અને જે જીવ સંયમમાં યતમાન નથી તે જીવનું અસંયમનું જે પાપ છે, તે ઉપેયકરણરૂપ કે અસક્કરણરૂપ જ છે. દ, ઉપય=જાણીને, કરણઃકરવું, એટલે કે આ પાપ છે એમ જાણે છે, છતાં પણ પાપ નહિ છોડવાના પરિણામવાળો છે, તેની દુકૃતગર્તા ઉપેયકરણ વિષયક છે. દૂર અસકૃત–વારંવાર, કરણ=કરવું, એટલે કે પાપની ગહ કરીને પાપની શુદ્ધિ ઇચ્છે છે, પણ પાપ છોડવા ઇચ્છતો નથી. તેથી દુષ્કૃતગર્તા કર્યા પછી પણ તે જ રીતે વારંવાર જે પાપોને સેવે છે, તેની દુષ્કૃતગહ અસકૃતકરણ વિષયક છે. ૩ર થી તેમાં સાક્ષી આપતાં કહે છે संयमयोगेऽभ्युत्थितस्य यत्किचिद् वितथमाचरितम् । मिथ्या एतदिति विज्ञाय मिथ्येति कर्त्तव्यम् ॥ यदि च प्रतिक्रान्तव्यमवश्यं कृत्वा पापकं कर्म । तदेव न कर्त्तव्यं ततो भवति पदप्रतिकान्तः ॥

Loading...

Page Navigation
1 ... 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400