________________
૭૮
. . . . . . . . . . . .. • • • • • • •
અધ્યાત્મમત પરીક્ષા
• • • • • •.ગાથા : ૧૫૭ પરિણામરૂપ ચારિત્રનો આચાર એ અભિવ્યંજક છે. તેથી પ્રતિજ્ઞાકાળની સમાપ્તિ પછી પણ જીવના પરિણામરૂપ ચારિત્રની અનુવૃત્તિ સિદ્ધાવસ્થામાં પણ થઈ શકે છે, એ પ્રકારનો ગ્રંથકારનો આશય છે.
ઉત્થાન - અહીં પ્રશ્ન થાય કે ચારિત્ર એ ભાવશ્રુતસંકલ્પનો વિષય છે, તેથી પરભવમાં સાથે આવી શકે નહીં, જયારે સમ્યક્ત પરભવમાં સાથે આવી શકે છે. તેથી ગ્રંથકાર કહે છે –
ટીકાર્ય બાવકૃત'ભાવશ્રુતસંકલ્પવિષયપણું પણ ઉભયનું=સમ્યક્ત અને ચારિત્રનું, તુલ્ય જ છે.
ભાવાર્થ ભાવકૃત એ શાસ્ત્રાનુસારી સમ્યફશ્રુતજ્ઞાન છે, અને ભાવકૃતનો સંકલ્પ એ છે કે ભગવદ્ વચનાનુસાર જ હું માવજીવ જીવીશ; અને ભાવશ્રુતસંકલ્પનો વિષય ચારિત્ર છે, માટે પરભવમાં ભાવશ્રુતના સંકલ્પને . અનુકૂળ યત્ન જન્મથી માંડીને સંભવી શકે નહીં. તેથી ચારિત્ર પરભવ અનુયાયી નથી જ્યારે સમ્યક્ત પરભવ અનુયાયી છે એમ સિદ્ધાંતકારનો આશય છે. તેને ગ્રંથકાર કહે છે કે ચારિત્રની જેમ સમ્યક્ત પણ ભાવશ્રુતના સંકલ્પનો વિષય છે. તે આ રીતે સમ્યફ પ્રકારનું શ્રુતજ્ઞાન તે ભાવકૃત છે, અને તેનાથી એ સંકલ્પ ઊઠે છે કે ફર્વ રૂસ્થળેવ' = “ભગવાને કહેલું વચન એમ જ છે એ પ્રકારની હું જીવન સુધી સદણા કરીશ. તેથી એ સહણા ભાવશ્રુતસંકલ્પના વિષયભૂત છે. તેથી જો સમ્યક્ત પરભવમાં સાથે આવી શકે છે, તો ચારિત્ર પણ સિદ્ધાવસ્થામાં સાથે આવી શકે છે.
ટીકા - નન્વયં ચરિવારિત્ર મોક્ષ તાવનુવર્તત ૩૫શન્સમાપુ નવમવિષ્યતિનુવૃત્તિપ્રકૃતિ चेत् ? न, तेषामप्रविचारमात्रेणैवोपशान्तमोहत्वोक्तेः, तत्त्वतस्तु तेऽप्युदितचारित्रमोहा एवेति कथं तत्संभवः ? 'चारित्रानुवृत्त्या मोहोदयाभाव एव तत्रापाद्यते (? तत्र किं नापाद्यते?)' इति चेत् ? तत्र भवस्वभाव एव शरणम्, अन्यथा तिरश्चामपि देशविरतिः श्रूयते न तु तेषामित्यत्र किं नियामकम् ?
ટકાર્ય રત્વેવ'-ન'થી સિદ્ધાંતકાર આ પ્રમાણે કહે કે, આ રીતે તમે પૂર્વમાં સિદ્ધમાં કહ્યું એ રીતે, જો ચારિત્ર મોક્ષગતિમાં અનુવર્તે છે, તો ઉપશાંતમોહવાળા એવા લવસહમાદિમાં પણ ચારિત્રની અનુવૃત્તિનો પ્રસંગ આવશે. તેનો ઉત્તર આપતાં ગ્રંથકાર કહે છે કે એ વાત બરાબર નથી. કેમ કે તેઓને ઉપશાંતમોહવાળા લવસામાદિને, અપ્રવિચારમાત્રથી જ ઉપશાંતમોહપણાની ઉક્તિ છે, પરંતુ તત્ત્વથી તેઓ પણ લવસપ્રમાદિ પણ, ઉદિતા ચારિત્રમોહવાળા જ છે. એથી કરીને(તેઓને) તેનો ચારિત્રનો, સંભવ કેવી રીતે હોય? અર્થાતુ ન હોય.
ભાવાર્થ-લવસમાદિને ઉપશાંતમોહવાળા કહ્યા છે, કેમ કે ઉપશમશ્રેણીમાં ચઢેલા એવા તેઓના કષાયો અત્યંત મંદ થઈ ગયેલા હોય છે. તેથી મનુષ્યભવમાં પરિપૂર્ણ કષાયનો ઉપશમ હોવા છતાં દેવભવમાં તે કષાયનો અવશ્ય ઉદય હોય છે તો પણ, તે કષાયોની એટલી બધી મંદતા હોય છે કે જેથી વિષયોથી તેઓ તદન પરામુખ હોય છે. તેથી વિષયોમાં ચિત્તના અપ્રવર્તનરૂપ અપ્રવિચાર તેઓને હોય છે, અને દેવભવમાં રહીને તેઓ તત્ત્વનું જ પર્યાલોચન