________________
ગાથા : ૧૬................ અધ્યાત્મમત પરીક્ષા..............................૧૩ ટીકાર્ય - “’િ - વળી સ્ત્રીઓને જો ચારિત્ર ન હોય તો સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા એ પ્રમાણે ચતુર્વર્ણશ્રમણ સંઘની વ્યવસ્થા નહીંથાય. અને તે પ્રમાણે જે ચતુર્વિધશ્રમણસંઘની ઈષ્ટભક્તિ કરે ઇત્યાદિતમારા= દિગંબરના, આગમનો વિરોધ આવશે. ‘મથ' -'૩'થી પૂર્વપક્ષી આ પ્રમાણે કહે કે, અણુવ્રતધારી શ્રાવિકા પણ સાધ્વી એ પ્રમાણે વ્યપદેશ થાય છે. તેનો ઉત્તર આપતાં ગ્રંથકાર કહે છે કે, તો પછી કેવલ સમ્યક્તધારી જ શ્રાવિકા વ્યપદેશ પામે અર્થાત્ શ્રાવિકા તરીકે સમ્યક્તધારી સ્ત્રીઓ જ કહેવાશે. અને એ પ્રમાણે શ્રાવકોમાં પણ તેના દૈવિધ્યના પ્રસંગમાં અણુવ્રતધારી પુરુષો અને સમ્યક્તધારી પુરુષો એમ કૈવિધ્યના પ્રસંગમાં, પંચવિધ સંઘ થશે. ‘અથ'-૧૩થ'થી પૂર્વપક્ષીદિગંબર આ પ્રમાણે કહે કે, વેષધારી શ્રાવિકા, સાધ્વીએ પ્રમાણે વ્યપદેશ પામે છે. વળી તેવા પ્રકારે=વેષધારી, શ્રાવક તત્ત્વથી યતિ જ છે. એથી કરીને ચતુર્વિધપણું-ચતુર્વિધ સંઘ, જળવાઈ રહે છે. તેનો ઉત્તર આપતાં ગ્રંથકાર કહે છે કે, ખરેખર ગુણ વિના વેષધરણમાં તે-વેષધારણાદિ ચેષ્ટા, વિડંબક ચેષ્ટા જેવી જ છે. ‘તે' - આના દ્વારા = અથ તથા વિશ્વર્ણવ સ સુધી કથન કર્યું આના દ્વારા, ૫૯ જીવો જ ૬૩ શલાકાપુરુષ તરીકે કહેવાય છે, એ પ્રમાણે વ્યપદેશની જેમ, ત્રિવિધ પણ સંઘ વિવક્ષાના વશથી ચતુર્વિધ વ્યપદેશ પામે છે એ પણ નિરસ્ત જાણવું.
ટીકા - યાત-નામ ચારિત્ર: સ્ત્રી યદુનાતિમા સાથ્વીવ્યપદેશકાલીદ, 7 मोक्षहेतुस्तत्प्रकर्षोऽपि तासुसंभवी ।मैवं, स्त्रीत्वेन समरत्नत्रयप्रकर्षस्य विरोधासिद्धेः, तस्य शैलेश्यवस्थाचरमसमयभावित्वेनाऽदृष्टत्वात्, तददर्शने च स्वभावत एव छायाऽऽतपयोरिव तयोः प्रत्यक्षेण विरोधाऽग्रहात्, प्रत्यक्षाऽप्रवृत्तौ चानुमानस्याप्यप्रवृत्तेः, आगमस्य तद्विरोधप्रतिपादकस्याऽश्रवणात्, प्रत्युत तदविरोधप्रतिपादकस्यैव जागरूकत्वात्, अधिकमुपरिष्टाद्वक्ष्यते [ श्लो. १६६ वृत्तौ] ।
ટીકાર્થ “ ત'- અહીં પૂર્વપક્ષી–દિગંબર આ પ્રમાણે કહે કે, સ્ત્રીઓને ચારિત્રનો લેશ સંભવે, જેના બળથી આ=સ્ત્રીઓ, સાધ્વીનાવ્યપદેશને પામે, અને મોક્ષનો હેતુતેનો ચારિત્રનો પ્રકર્ષતેઓને સ્ત્રીઓને, સંભવતો નથી. પૈવં'- તેનો ઉત્તર આપતાં ગ્રંથકાર કહે છે કે એમ ન કહેવું, કેમ કે સ્ત્રીપણા સાથે રત્નત્રયપ્રકર્ષના વિરોધની અસિદ્ધિ છે. કારણ કે તેનું રત્નત્રયના પ્રકર્ષનું, શૈલેશીના ચરમસમયભાવિપણું હોવાને કારણે અદૃષ્ટપણું છે. અને તેના અદર્શનમાં= રત્નત્રયીના પ્રકર્ષના અદર્શનમાં, સ્વભાવથી જ છાયા અને આપના વિરોધીપણાની જેમ, તે બેનો=સ્ત્રીપણાનો અને રત્નત્રયમાં પ્રકર્ષનો, પ્રત્યક્ષથી વિરોધનો આગ્રહ છે. અને પ્રત્યક્ષની અપ્રવૃત્તિમાં અનુમાનની પણ અપ્રવૃત્તિ હોવાથી, (તે વિરોધ અનુમાનથી પણ જાણી શકાતો નથી) અને તદ્વિરોધપ્રતિપાદક આગમનું અશ્રવણ હોવાથી, (તે વિરોધ આગમથી પણ જાણી શકાતો નથી) પ્રત્યુત તેના અવિરોધના પ્રતિપાદક એવા આગમનું જ જાગરૂકપણું હોવાથી, સ્ત્રીપણાની સાથે રત્નત્રયીપ્રકર્ષના વિરોધની અસિદ્ધિ છે. (અને) અધિકઆગળ કહેવાના છીએ.
ટીકા - ૩થ સ્ત્રીત્વમનિયતા માયા વિના તત્તિવૃત્તિ નિવર્તિત રૂતિ વર્થ તનિવૃત્ત ચરિત્રપ્રર્વ તિ चेत् ? तर्हि पुंस्त्वसमनियतं क्रूरत्वादिकमपि विना तन्निवृत्तिमनिवर्तमानं कथं चारित्रप्रकर्षन विरुन्ध्यादिति, अस्वाभाविकत्वाऽसार्वदिकत्वे तु उभयत्र तुल्ये ॥१६३॥