________________
गाथा : १६५
અધ્યાત્મમતપરીક્ષા
.८३१ ભાવાર્થ :- ગ્રંથિદેશમાં જીવ આવે છે ત્યારે ચરમાવર્તની બહાર પણ અંતઃકોટાકોટિ સ્થિતિ થાય છે, તે સમ્યક્ત્વ અપ્રતિપત્તિકાળ છે; પરંતુ સમ્યક્ત્વપ્રતિપત્તિકાળમાં જ્યારે સર્વ કર્મો અંતઃકોટાકોટિ સ્થિતિવાળાં થાય છે, ત્યારે મિથ્યાત્વમોહનીયાદિનો ક્ષયાદિ અવશ્ય થાય છે. ક્ષયાદિમાં ‘આદિ’થી ક્ષયોપશમાદિનું ગ્રહણ કરવું. અને સમ્યક્ત્વ અપ્રતિપત્તિકાળમાં કર્મોની અંતઃકોટાકોટિની સ્થિતિ થાય છે, તેના કરતાં સમ્યક્ત્વ પ્રતિપત્તિકાળમાં અંતઃકોટાકોટિની સ્થિતિ નાની હોય છે.
टीst :- ननु तथापि ( नन्वेवं ) मा भूत्तासां सम्यग्दर्शनमहिम्ना मिथ्यात्वादिकं, तथापि स्त्रीत्वसमर्जितः कामातिरेक एव मुक्तिप्रतिपन्थी, एवं च "स्त्रियो न मुक्तिभाजः, पुरुषापेक्षया तीव्रकामत्वात्, नपुंसकवत्" इत्यनुमानमिति चेत् ? न, तीव्रस्यापि कामस्य श्रुताध्ययनादिप्रसूतविपरीतपरिणामनिवर्त्तनीयत्वात्, न हि काममनिरुध्य पुरुषा अपि मुच्यन्ते । एवं च पूर्वानुमाने "स्त्रियो मोक्षभाज:, नपुंसकेभ्यो हीनकामत्वात्, पुरुषवत्" इति सत्प्रतिपक्षोऽपि ।
६ 'ननु तथापि' छे त्यां 'नन्वेवं' से प्रमाणे पाठ लासे छे, ते भुष अर्थ उरेल छे.
टीडार्थ :- 'ननु' - 'ननु 'थी पूर्वपक्षी शंडा उरतां उछे छे, खे रीते=पूर्वमां तमे धुंठे सभ्यत्वनी प्रतिपत्तिथी મિથ્યાત્વાદિના ક્ષયાદિનો સંભવ છે એ રીતે, તેઓને=સ્ત્રીઓને, સમ્યગ્દર્શનના મહિમાથી મિથ્યાત્વાદિક ભલે ન હો, તો પણ સ્ત્રીપણા સાથે પ્રાપ્ત થયેલ કામવાસનાનો અતિરેક જ મુક્તિનો પ્રતિપંથી=વિરોધી છે, અને એ પ્રમાણે સ્ત્રીઓ મુક્તિ પામતી નથી; કારણ કે પુરુષની અપેક્ષાએ તીવ્ર કામવાસનાવાળી છે. જેમ કે નપુંસક, એ પ્રમાણે અનુમાન કરી શકાશે. તેનો ઉત્તર આપતાં ગ્રંથકાર કહે છે કે એમ ન કહેવું, કેમ કે તીવ્ર પણ કામનું (કામવાસનાનું) શ્રુત અધ્યયનાદિથી પ્રસૂત=પેદા થયેલ, વિપરીત પરિણામથી નિવર્તનીયપણું છે. કારણ કે કામનો નિરોધ કર્યા વગર પુરુષો પણ મુક્તિ પામતા નથી.
'एवं च' अने खे प्रमाणे पूर्व अनुमानमां="स्त्रियो न मुक्तिभाजः, पुरुषापेक्षया तीव्रकामत्वात्, नपुंसकवत्” २. अनुभानभां‘“स्त्रियो मोक्षभाजः, नपुंसकेभ्यो हीनकामत्वात्, पुरुषवत्" = स्त्रीजो मुक्ति पामेछे, आरए કે નપુંસકોથી હીન કામવાળી છે, પુરુષની જેમ, એ પ્રમાણે સત્પ્રતિપક્ષ પણ છે.
टीडा :- नन्वेवं नपुंसकानामपि कुतो न मुक्तिः ? तेषामपि तीव्रतरकामस्य विपरीतपरिणामनिवर्त्तनीयत्वात् । 'स्त्रीपुरुषशरीरयोरेव मोक्षहेतुत्वान्नपुंसकस्य स्वभावादेव न मोक्ष' इति चेत् ? तर्हि लाघवात् पुंशरीरत्वेनैव मोक्षहेतुतास्तु, स्त्रीनपुंसकयोस्तु स्वभावादेव न मोक्षः । 'आगमसिद्धः स्त्रीणां मोक्षो न तु नपुंसकस्ये 'ति चेत् ? सोऽयमागमो विवादग्रस्तः । 'अक्लीबशरीरत्वेनैव मोक्षहेतुताऽस्त्विति चेत् ? न, पुंशरीरत्वापेक्षयाऽक्लीबशरीरस्य गुरुत्वात् ।
अत्रोच्यते- जातिनपुंसकस्य तावत्सम्यक्त्वाद्यभावादेव न मोक्षः, स्त्रीणां तु तत्साम्राज्यात्तदविरोधः, एवं च प्रमाणबलाद् गुरुणाप्यक्लीबशरीरत्वेनैव हेतुता, येन रूपेण रत्नत्रयप्राप्तिहेतुता तेन रूपेण मोक्षहेतुत्वात् । अन्यथा स्त्रीक्लीबयोः स्वभावसाम्ये स्त्रियाः क्लीबस्येव सम्यग्दर्शनादिकमपि न स्यात् ।