Book Title: Adhyatmamatpariksha Shabdasha Vivechan Part 03
Author(s): Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 346
________________ ગાથા : ૧૭૫ . . . . . . . . . . . . . અધ્યાત્મમતપરીયા. .... • • • • • •• . . .૯૦૭ ટીકા - તાદબતામવેfપ મનવીર્થયોરને તિતવ્યમ, નવનિર્ચ વિધેયમ, દિ कायिकव्यापारप्रकर्ष एव चारित्रं, किन्तु शक्त्यनिगूहनप्रयुक्तो योगानां स्थिरो भावस्तत् । अत एवाऽशक्तानां कपटराहित्येन किंचित्प्रतीपसेवनेऽपि भगवदाज्ञाऽविराधना । तदुक्तं - जो हुज्ज उ असमत्थो रोगेण व पिल्लिओ झरियदेहो । सव्वमवि जहाभणियं कयावि ण तरिज्ज काउं जे ॥ [૩૫. માના રૂ૮૩] २ सो वि य निययपरक्कमववसायधिइबलं अगूहतो । मुत्तूण कूडचरियं जई जयंतो अवस्स जइ ॥ त्ति। [૩૫. માના રૂ૮૪] __ मनोधृतिबलेन च कायवाक्प्रवृत्तिरपिकाचिद्भवत्येव यया त्रिकरणशुद्धिराधीयते, केवलं विचित्रतपोऽभिग्रहादिकं कर्तुमशक्नुवतोऽपि तस्य कायव्रतयतनया न हानिः, शक्त्यनिगूहनात् । उक्तं च३ जइ ता असक्कणिज्जं ण तरसि काऊण तो इमं कीस । अप्पायत्तं न कुणसि संजमजयणं जईजोग्गं । त्ति [૩. માના રૂ૪૪] ટીકાર્ય - “તાશ' તેવા પ્રકારના કાયબળના અભાવમાં પણ મનોવીર્ય ફોરવવામાં યત્ન કરવો જોઇએ, પરંતુ આળસ કરવી ન જોઇએ; કેમ કે કાયિક વ્યાપારનો પ્રકર્ષ જ ચારિત્ર છે એવું નથી, પરંતુ શક્તિઅનિગૂહનપ્રયુક્ત યોગોનો સ્થિર ભાવ તે= ચારિત્ર, છે. આથી કરીને જ શક્તિઅનિગૂહનપ્રયુક્ત યોગોનો સ્થિર ભાવ ચારિત્ર છે આથી કરીને જ, અશક્તોને કપટરહિતપણાથી કંઈક પ્રતિપસેવનમાં પણ=વિપરીત આચરણમાં પણ, ભગવદ્ આજ્ઞાની અવિરાધના છે. ભાવાર્થ-જે જીવને તપ-અભિગ્રહાદિમાં ઇચ્છા વર્તતી હોય અને તે ઇચ્છાને કારણે તપ-અભિગ્રહની વેશ્યાપૂર્વક તપ-અભિગ્રહમાં યત્ન છે, તે કાયવ્યાપારનો પ્રકર્ષ છે, તે ચારિત્ર પદાર્થ નથી; પરંતુ જે જીવ સંસારથી ચિત્તની વિશ્રાંતિને અનુકૂળ યોગોને સ્થિરરૂપે પ્રવર્તાવતો હોય, અને તે વખતે શક્તિને અનુરૂપ બાહ્યતપ-અભિગ્રહાદિની “આચરણામાં શક્તિને ગોપવતો ન હોય, ત્યારે શક્તિઅનિગૂહનપ્રયુક્ત યોગોનો સ્થિર ભાવ વર્તે છે, અને તે જ ચારિત્ર પદાર્થ છે. ટીકાર્ય -“તકુ'થી તેમાં ઉપદેશમાલાની સાક્ષી આપતાં કહે છે‘નો દુ'વળી જે અસમર્થ હોય, અર્થાત્ પ્રકૃતિથી જનબળા સંઘયણવાળો હોવાથી અસમર્થ હોય, અથવા રોગ વડે પ્રેરિત=અતિપીડિત હોય, જરાથી જીર્ણ કાયાવાળો હોય, (આથી કરીને) સર્વ પણ યથાભણિત ક્યારે પણ કરવા માટે સમર્થ ન હોય, (“જે શબ્દ ગાથાના અંતે છે તે વાક્યાલંકાર માટે છે, તે પણ પોતાના પરાક્રમ=ચિત્તનો ઉત્સાહ, વ્યવસાય બાહ્યચેષ્ટા, ધૃતિ ધર્ય, બલ શરીરસામર્થ, તેને નહિ ગોપવતો; કપટ ચરિત્રને મૂકીને જો યત્ન કરે તો અવશ્ય યતિ=સાધુ, છે. १. यो भवेत्त्वसमर्थो रोगेण वा प्रेरितो जीर्णदेहः । सर्वमपि यथाभणितं कदापि न तरेत् कर्तुं यः॥ २. सोऽपि च निजकपराक्रमव्यवसायधृतिबलमगृहयन् । मुक्त्वा कूटचरितं यदि यततेऽवश्यं यतिः ।। , ३. यदि तावदशकनीयं न तरसि कर्तुं तत इमां किम् ? आत्मायत्तां न करोषि संयमयतनां यतियोग्याम् ॥

Loading...

Page Navigation
1 ... 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400