________________
ગાથા : ૧૭૧ . . .
અધ્યાત્મમતપરીક્ષા
• • • • • •. . . .૮૬૩ અહીં વિશેષ એ છે કે, જ્ઞાનનું ફળ વિરતિ આત્મામાં સમવાય સંબંધથી પેદા થાય છે, અને સ્વનિરૂપિત = વિરતિનિરૂપિતજનકતાસંબંધથી જ્ઞાન વિરતિરૂપ ફળવાળું બને છે, અને તેને = વિરતિને, આશ્રયીને જ જ્ઞાન ફલવાળું થયું એ પ્રકારનો વ્યવહાર થાય છે. બાકી વાસ્તવમાં સમવાય સંબંધથી જ્ઞાન આત્મામાં છે, અને તે જ્ઞાન જ સમવાય સંબંધથી આત્મામાં વિરતિરૂપ ફળને પેદા કરે છે. તે અપેક્ષાએ આત્મા ફલવાનું બને, પરંતુ સ્વનિરૂપિતજનકતાસંબંધથી જ્ઞાન ફલવત્ બન્યું, એવો વ્યવહાર થાય છે.
ટીકાર્થઃ- “તથા ર પરમ્ - અને તે પ્રકારે = સકલ નય પ્રમાણ વ્યુત્પાદન પ્રવિણ પ્રાફ પ્રપંચનો ઉપનિષદ્ સંયમયોગોમાં વ્યાપાર છે, એમ પૂર્વમાં કહ્યું તે પ્રકારે, પારસર્ષ છે, અર્થાત્ આવશ્યકનિયુક્તિ ગાથા ૧૦૫૫ની સાક્ષી છે. તેનો ભાવ આ પ્રમાણે છે – “ પણ સર્વ પણ નયોની બહુવિધ વક્તવ્યતાને સાંભળીને તે સર્વનયવિશુદ્ધ સર્વનયસંમત(વચન) છે, જે ચરણગુણસ્થિત સાધુ છે”.
દ, અહીં ‘સાદૂ શબ્દ પુલ્લિગ છે, તેથી ‘ પુલ્લિગમાં હોવું જોઈએ. પરંતુ સર્વનયવિશુદ્ધ વચનનપુંસકલિંગમાં છે, તેની પ્રધાનતા ખ્યાપન કરવા માટે “બંને નપુંસકલિંગમાં ગ્રહણ કરેલ છે. આનાથી સર્વ નયોનું ઉપનિષદુ વચન એ છે કે “જે ચારિત્રગુણમાં સ્થિત છે તે સાધુ છે”. ટીકા - નન્વેવં વાવસ્થા વરિષRIનાવ પન્ન, વિિિતિન પરમfથપત્નતિ રે? न, विजिगीषूणां वादिपराजयस्य फलत्वेऽपि तत्त्वनिर्णिनीषूणां तत्त्वनिर्णयद्वारा विरतेरेव फलत्वात्, एष एव चाध्यात्मभावनायाध्यात्म्यपरीक्षानिबन्धनं, कनकस्येव कषोपललेखा, बाह्यकरणव्यापारस्यैवाभ्यन्तरविशुद्धिपरीक्षाक्षमत्वात्, तद्विरहे तदभावात्, तदुक्तमागमे - "संजमजोगेसु सया जे पुण संतविरियावि सीयन्ति । कह ते विसुद्धचरणा बाहिर करणालसा हुंति ॥" त्ति। [માવ. નિ. ૨૨૭૦]. एषैव परा भगवतामाज्ञा तपःसंयमयोरेवोद्यच्छताम् सकलफलानुज्ञानात् । तदुक्तं.'चेइयकुलगणसंघे आयरियाणं च पवयणसुए य सव्वेसु वि तेण कयं तवसंजममुज्जमंतेणं । ति। [आ. नि. ११०१] अयं च तत्रोक्तसकलगुणयोगाल्लाक्षणिकः प्रयोगः, एवं च सकलसारभूततया तपःसंयमयोरेव यतितव्यमित्युपदेशसर्वस्वम् ।
ટીકાર્ય - “રત્વે નવુથી પૂર્વપક્ષી કહે છે કે, આ પ્રમાણે = પૂર્વમાં અધ્યાત્મમત પરીક્ષાનું વર્ણન કરતાં પ્રતિવાદી એવા દિગંબર અને આધ્યાત્મિકોનું ખંડન કર્યું એ રીતે, આ વાદગ્રંથનું વાદીનો પરાજય કરવો એ જ ફળ છે, પરંતુ વિરતિ નહિ; એથી કરીને તમે જે કહ્યું કે પૂર્વના વર્ણનનું આ જ ફળ છે કે જે સંયમયોગોમાં વ્યાપાર તે) પારમાર્થિક
१. संयमयोगेषु सदा ये पुनः सद्वीर्या अपि सीदन्ति । कथं ते विशुद्धचरणा बाह्यकरणालसा भवन्ति ॥ २. ' चैत्यकुलगणसंघे आचार्याणां च प्रवचनश्रुतयोश्च । सर्वेषु वि तेन कृतं तपःसंयमोद्यमवता ।।