________________
ગાથા : ૧૫૭. . . . . . . . . . . . . . અધ્યાત્મમત પરીક્ષા
. . . . . . . . . .૩૮૯ ટીકાર્ય - ગુહૂત્ર' - અહીં સિદ્ધાંતી આ પ્રમાણે કહે કે, ઋજુસૂત્રનવડે પ્રતિક્ષણ શુદ્ધ પરિણામોને આકસિદ્ધનો જીવ, પેદા કરે છે. તો તેનો ઉત્તર આપતાં ગ્રંથકાર કહે છે કે, તો પછી તે નવડે જ=ઋજુસૂત્રના વડે જ, પૂર્વ પૂર્વ ક્ષણને પામેલ (પૂર્વપૂર્વક્ષણ આક્રાન્ત) તેઓ પણ ચરણદાનાદિલબ્ધિઓ પણ, ઉત્તર ઉત્તર ક્ષણને પામેલ (ઉત્તરઉત્તરક્ષણઆક્રાન્ત) તેઓનેચરણદાનાદિલબ્ધિઓને, પેદા કરે છે એ પ્રમાણે તુલ્ય છે. અહીં સિદ્ધાંતી આ પ્રમાણે કહે કે (તે લબ્ધિઓ) પ્રાન્તન ફળને પેદા કરતી નથી, અર્થાત્ તે લબ્ધિઓ સંસારઅવસ્થામાં જેવું ફળ આપતી હતી તેવું સિદ્ધાવસ્થામાં આપતી નથી. તેનો ઉત્તર આપતાં ગ્રંથકાર કહે છે કે આ પણ જીવ પણ, પ્રાક્તન ફળને પેદા કરતો નથી, એ પ્રમાણે તુલ્ય છે.
ટીકા - ૩અથ વારિä ધ્યવસાયરૂપ તહિંતાયોપથારૂપવેન વનિનામુપયોગથાપત્તા, યદિ ર योगस्थैर्यरूपं तदा तद्विलयादेव तद्विलय इति चेत् ?न, अध्यवसायरूपत्वेऽपि तस्य सम्यक्त्वस्येवोपयोगत्वेनाऽविवक्षणात्, वीर्यविशेषरूपत्वेऽप्यनन्तवीर्येषु सिद्धेषु तत्संभवात् । वस्तुतः सम्यक्त्वजातीयः परिणामविशेषश्चारित्रं न तु वीर्यविशेषरूपं, अन्यथा चारित्रमोहनीयप्रकृतयो वीर्यान्तरायप्रकृतित्वमासाવધેયુ.
ટીકાર્ય - અથરાત્રિ'-'નથ'થી સિદ્ધાંતી આ પ્રમાણે કહે કે, ચારિત્ર જો અધ્યવસાયરૂપ છે, તો તેનું ચારિત્રનું, ઉપયોગરૂપપણું હોવાથી કેવલીઓને ત્રણ ઉપયોગ માનવાની આપત્તિ આવશે. અને જો ચારિત્ર) યોગસ્થર્યરૂપ છે તો તેના વિલયથી=યોગના વિલયથી, જ તેનો વિલય ચારિત્રનો વિલય, થશે. તેનો ઉત્તર આપતાં ગ્રંથકાર કહે છે કે એમ ન કહેવું. કેમ કે અધ્યવસાયરૂપપણું હોવા છતાં પણ તેની=ચારિત્રની, સમ્યક્તની જેમ ઉપયોગપણા વડે અવિવેક્ષા છે. (અને) વીર્યવિશેષરૂપપણામાં પણ અનંતવીર્યવાળા સિદ્ધોમાં તેનો ચારિત્રનો, સંભવ છે.
ઉત્થાન :- વાસ્તવિક ચારિત્ર પદાર્થ શું છે, તે બતાવતાં વસ્તુત:'થી ગ્રંથકાર કહે છે -
ટિકાર્ય-“વસ્તુતઃ'-વાસ્તવિક રીતે સમ્યક્તજાતીય પરિણામવિશેષ ચારિત્ર છે, પરંતુ વીર્યવિશેષરૂપ (ચારિત્ર) નથી. અન્યથા–ચારિત્રને વીર્યવિશેષરૂપમાનો તો, ચારિત્રમોહનીયની પ્રકૃતિઓ વીઆંતરાયની પ્રકૃતિપણાને પામે.
टी:- न चैवं प्रयत्नरूपतां विना चारित्रस्य मोक्षजनक्त्वं न स्यात्, अन्यथा तस्याऽपुरुषार्थत्वप्रसङ्गादिति वाच्यं, लब्धिवीर्यस्य करणवीर्यमात्रव्यापारकत्वेऽपि कर्मक्षपणस्य चारित्रव्यापारत्वात्, क्रियारूपचारित्रान्तर्भावितप्रयत्नमादायैव मोक्षस्य पुरुषार्थत्वात् । एवं च सिद्धे सिद्धानां चारित्रे तदचारित्रप्रतिपादकानि वचनान्येकदेशमादायैव विश्राम्यन्तीति किमतिप्रसक्तानुप्रसक्त्या ? ॥१५७॥
ટીકાર્ય ન જૈવં -આ રીતે = વસ્તુતઃ ચારિત્ર સમ્યક્તજાતીય પરિણામવિશેષ છે એ રીતે, પ્રયત્નરૂપતા વિના ચારિત્રનું મોક્ષજનકપણું નહીં થાય. અન્યથા=પ્રયત્નરૂપતા વિના ચારિત્રનું મોક્ષજનકપણું માનશો તો, મોક્ષના