________________
!!! : १५८ .............. अध्यात्ममतपरीक्षu. मतरnिs :- अथ प्रसङ्गतस्तेषामेव सिद्धानां भेदानिरूपयितुमाह -
. . . . .९५५
અવતરણિકાર્ય - હવે પ્રસંગથી તે જ સિદ્ધોના=ગાથા-૧૫૮માં કહ્યું કે “સર્વાત્મના=સંપૂર્ણ રીતે, સ્વભાવસિદ્ધક્રિયારૂપ પરમઅધ્યાત્મ સિદ્ધોમાં જ વ્યવસ્થિત છે” તે જ સિદ્ધોના, ભેદનું નિરૂપણ કરતાં કહે છે -
भावार्थ :- म प्रसंगथी | तेनु तात्पर्य छ , 'स्मृतस्य उपेक्षानर्हत्वात्' स्मृतनी ७५६४२वी योग्य न હોવાથી પ્રસંગસંગતિ હોવાના કારણે તેનું નિરૂપણ કરે છે. અને તે પ્રસંગસંગતિ આ રીતે છે- અધ્યાત્મના વિષયમાં ઉત્સુક થયેલાને શરૂમાં ગાથા-૩માં અધ્યાત્મનું સ્વરૂપ કહ્યું, અને તેવું અધ્યાત્મ કયા મતમાં સંગત છે તેની ચર્ચા કરી, અને અંતે ગાથા-૧૫૮માં પરમઅધ્યાત્મ સિદ્ધોમાં છે એમ કહેવાથી ગ્રંથકારને સ્મરણ થયું કે, તે સિદ્ધના ભેદો છે કે નહીં એવી કોઈને જિજ્ઞાસા થાય, અને તેનું કથન ઉપેક્ષણીય નથી, પરંતુ અધ્યાત્મની જિજ્ઞાસાવાળાને તે બતાવવું જરૂરી છે, તેવું લાગવાથી પ્રસંગસંગતિના કારણે સિદ્ધોના ભેદનું નિરૂપણ કરે છે.
ते .पुण पनरसभेया तित्थातित्थाइसिद्धभेएणं ।
तत्थ य थीणं सिद्धि ण खमइ खवणो अभिनिवेसी ॥१५९॥ (ते पुनः पञ्चदशभेदास्तीर्थाऽतीर्थादिसिद्धभेदेन । तत्र च स्त्रीणां सिद्धि न क्षमते क्षपणोऽभिनिवेशी ॥१५९॥)
गाथा :
ગાથાર્થ - વળી તે સિદ્ધો, તીર્થ-અતીર્થાદિ સિદ્ધના ભેદ વડે પંદર પ્રકારના હોય છે. અને ત્યાં પંદર પ્રકારના ભેદમાં સ્ત્રીઓની સિદ્ધિ અભિનિવેશી એવો પણ=દિગંબર, સહન કરતો નથી ,અર્થાત સ્વીકારતો નથી. II૧૫ Ast:- ते पुनः सिद्धास्तीर्थातीर्थादिभेदेन पञ्चदशविधाः, तथा च प्रज्ञापनासूत्रम्-"अणंतरसिद्धअसंसारसमावनगजीवपण्णवणा पन्नरसविहा पण्णत्ता, तं जहा-तित्थसिद्धा, अतित्थसिद्धा, तित्थगरसिद्धा, अतित्थगरसिद्धा, सयंबुद्धसिद्धा, पत्तेयबुद्धसिद्धा, बुद्धबोहियसिद्धा, इत्थीलिंगसिद्धा, पुरिसलिंगसिद्धा, णपुंसगलिंगसिद्धा, सलिंगसिद्धा, अण्णलिंगसिद्धा, गिहिलिंगसिद्धा, एगसिद्धा, अणेगसिद्धा" त्ति [ सूत्र नं-] तत्र (१) तीर्थे चतुर्वर्णश्रमणसङ्घरूपे प्रथमगणधररूपे वोत्पन्ने सति ये सिद्धास्ते तीर्थसिद्धाः (२) अतीर्थे तीर्थाभावे सिद्धा अतीर्थसिद्धाः, तदभावश्चानुत्पादोऽन्तराव्यवच्छेदो वा, तत्र तीर्थानुत्पादे सिद्धा मरुदेव्यादयः, तीर्थव्यवछेदेनसिद्धाः सुविधिस्वाम्याद्यपान्तरालेषु ये जातिस्मृत्यादिना विरज्याऽपवृक्ताः, ननु “तीर्यतेऽनेनेति तीर्थ" तदभावे च कथं तरणं? इति चेत्? बाह्यतीर्थाभावेऽपि क्रोधलोभोपशम-रूपाभ्यन्तरतीर्थस्य सत्त्वात्, उक्तं च - "कोहमि उ निग्गहिए दाहस्सोवसमणं हवइ तित्थं । लोहंमि उ निग्गहिए तण्हावोच्छेयणं होइ ।।" त्ति ।[आ. नि. १०७८] १. अनंतरसिद्ध-असंसारसमापनकजीवप्रज्ञापना पञ्चदशविधा प्रज्ञप्ता, तद्यथा-तीर्थसिद्धाः, अतीर्थसिद्धाः, तीर्थकरसिद्धाः, अतीर्थकरसिद्धाः, - स्वयंबुद्धसिद्धाः, प्रत्येकबुद्धसिद्धाः, बुद्धबोधितसिद्धाः, स्त्रीलिंगसिद्धाः, पुरुषलिंगसिद्धाः, नपुंसकलिंगसिद्धाः, स्वलिंगसिद्धाः, अन्यलिंगसिद्धाः, गृहिलिंगसिद्धाः, एकसिद्धाः, अनेकसिद्धाः। २.. क्रोधे तु निगृहीते दाहस्योपशमनं भवति तीर्थम् । लोभे तु निगृहीते तृष्णाव्युच्छेदनं भवति ।।