________________
ગાથા : ૧૫૭-૧૫૪.
અધ્યાત્મમતપરીક્ષા
.૭૬૩ ભાવાર્થ : ઉપચરિતનિશ્ચયનયથી ફળની અપેક્ષાએ સિદ્ધમાં ચારિત્રનો સ્વીકાર કરીને સિદ્ધમાં ચારિત્રની સત્તા સ્વીકૃત થાય છે. તેથી ઉપચારથી કહેવાતું ચારિત્ર સિદ્ધ ભગવંતોના સ્વભાવને ચારિત્રરૂપ સિદ્ધ કરવા માટે સમર્થ બનતું નથી. જેમ સાંઢને કોઇ ગાય તરીકે ઉપચાર કરે તો તે દૂધથી પાત્રને ભરતો નથી. ૧૫૩
અવતરણિકા :- અથ ‘આયા સામાન્દ્ આયા સામાયસ્સ અટ્ટે'' કૃતિ સૂત્રમનુસ્મૃત્યાત્મપતયા સિદ્ધેપિ चारित्रस्य सत्तां ये समुपयन्ति ताननुशासितुमाह -
અવતરણિકાર્ય ઃ- “આત્મા સામાયિક છે, આત્મા સામાયિકનો અર્થછે' એ પ્રમાણે સૂત્રનું સ્મરણ કરીને આત્મરૂપપણું હોવાને કારણે સિદ્ધોમાં પણ ચારિત્રની સત્તા જેઓ સ્વીકારે છે, તેઓને અનુશાસન ક૨વા માટે કહે છે
ભાવાર્થ :- “આત્મા સામાયિક છે અને સામાયિકનો અર્થ આત્મા છે” એ પ્રકારના સૂત્રનો અર્થ એ ભાસે છે કે આત્મા એ સામાયિક છે એટલું માત્ર કહેવાથી આત્મા સામાયિક હોઇ શકે, પરંતુ સામાયિકનો અર્થ આત્મા હોઇ શકે અને અન્ય પણ હોઇ શકે. જેમ જ્ઞાન આત્મા છે એમ કહેવાથી એ પ્રાપ્ત થાય કે જ્ઞાન આત્મા છે, અને આત્મા જ્ઞાન પણ છે અને અન્ય પણ છે. પરંતુ અહીં સામાયિક અને આત્માની અન્યોન્ય વ્યાપ્તિ બતાવવા માટે કહ્યું છે કે આત્મા સામાયિક છે અને સામાયિક પદનો અર્થ આત્મા છે, અન્ય નથી. તેથી સામાયિક આત્માનું સ્વરૂપ છે માટે મોક્ષમાં ચારિત્ર છે, એમ જેઓ માને છે તેનું નિરાકરણ કરતાં કહે છે –
ગાયા
नवि आया चरणं चिय आया सामाइअंति वयणेणं । दवियाया भयणा चरणाया सव्वथोवु त्ति ॥ १५४ ॥
(नाप्यात्मा चरणमेव आत्मा सामायिकमिति वचनेन । द्रव्यात्मा भजनया चरणात्मा सर्वस्तोक इति ॥१५४॥)
· ગાથાર્થ ઃ- દ્રવ્યાત્મા ભજનાથી ચરણાત્મા છે (અને) ચરણાત્મા સર્વ સ્તોક છે. એથી કરીને “આત્મા સામાયિક છે” એ વચનથી આત્મા ચરણ જ છે, એ પણ સિદ્ધ થતું નથી. II૧૫૪॥
દર ‘નાપિ’માં ‘અવિ’થી એ કહેવું છે કે સિદ્ધમાં ચારિત્ર તો સિદ્ધ થતું નથી, પણ આત્મા ચારિત્ર જ છે એ પણ સિદ્ધ થતું નથી.
st :- द्रव्यार्थिकं हि नयमनुसृत्य गुणप्रतिपन्नात्मा चरणमित्युच्यते, तदुक्तं ""जीवो गुणपडिवन्नो णयस्स | दव्वट्ठियस्स सामाइअ "त्ति । न चैतावताऽऽत्मा चारित्रमेवेत्यागतं, अष्टानामप्यात्मनामविशेषेण नियमप्रसङ्गात् । अथ द्रव्यात्मनः कषायाद्यात्मना सह भजनोपदेशान्न नियम इति चेत् ? तर्हि द्रव्यात्मन
ૐ.
૨.
आत्मा सामायिकमात्मा सामायिकस्यार्थः ।
वि. आ. भा. २६४३. अस्योत्तरार्धः - सो चेव पज्जवट्ठियनयस्स जीवस्स एस गुणो ॥
जीवो गुणप्रतिपन्नो नयस्य द्रव्यार्थिकस्य सामायिकम्। स एव पर्यायार्थिकनयस्य जीवस्य एष गुणः ॥