________________
ગાથા -૧૫૪ . . . . . . . . . . . . . .અધ્યાત્મમત પરીક્ષા . . . . . . .
अत्र"'जस्स दवियाया तस्स चरित्ताया भयणाए त्ति यतः सिद्धस्याऽविरतस्य वा द्रव्यात्मत्वे सत्यपि चारित्रात्मा नास्ति विरतानां चास्तीति भजनेति व्याख्यातम् । तथा कषायातिदेशसूत्रे चारित्राधिकारे "'जस्स चरित्ताया तस्स जोगाया नियमा" त्ति वाचनान्तरे पाठो दृश्यते, तत्र चारित्रस्य प्रत्युपेक्षणादिव्यापाररूपस्य विवक्षितत्वात्तस्य च योगाऽविनाभावित्वात् 'यस्य चारित्रात्मा तस्य योगात्मा नियमादित्युच्यत' इति व्याख्यातम् ।
દર (૧) ભગવતીના આ પાઠમાં “પર્વ નહીં થાતા વક્તવ્યથા ભજિયા તથા નોરતાપ વિ વહિં વિ માળિયવ્યા" આ કષાય અતિદેશ સૂત્ર છે. કેમ કે કષાય દ્વારા યોગનું યોજન કરીને આગળના આત્માઓની સાથે યોજનાનો અતિદેશ કરેલ છે.
[; (૨) “ના રવિયાતાવત્તબ્બકા માળિયા તા ઘોડાતા વિડવરિહિંયબ્રા ” આ દ્રવ્ય અતિદેશ સૂત્ર છે, કેમ કે દ્રવ્ય દ્વારા ઉપયોગની આગળના આત્માઓની સાથે ભજનાની વિચારણાનો અતિદેશ કરેલ છે.
ક (૩) “નક્ષપુ ચરિત્તાયા' છે ત્યાં “ગપુ તો' પાઠ ભગવતી સૂત્રમાં છે અને તે સંગત છે તે મુજબ અર્થ કરેલ છે.
ટીકાર્ય બદ્રવ્યથ' - દ્રવ્યાર્થિકનયને અનુસરીને ગુણપ્રતિપન્ન આત્મા ચારિત્ર કહેવાય છે. ‘તલુi' - તે કહ્યું છે="દ્રવ્યાર્થિકનયના (મતે) ગુણપ્રતિપન્ન જીવ સામાયિક છે'.
દ“ત્તિ' ઉદ્ધરણની સમાપ્તિ સૂચક છે.
'ટીકાર્ય Ta' - આટલામાત્રથી આત્મા ચારિત્ર જ છે એ પ્રમાણે પ્રાપ્ત થતું નથી, કેમ કે આઠેય પ્રકારના પણ આત્માઓને અવિશેષથી નિયમનો પ્રસંગ છે. (ચારિત્રને આત્મારૂપ જ સ્વીકારીએ તો કષાયાદિ આઠેયને 'પણ આત્મારૂપ જ માનવા પડે. તેમ માનવાથી સિદ્ધમાં કષાયાદિ પણ માનવાનો પ્રસંગ પ્રાપ્ત થાય. ‘અથ' -'1'થી પૂર્વપક્ષી (સંપ્રદાયપક્ષી) આ પ્રમાણે કહે કે, દ્રવ્યાત્માનો કષાયાદિ આત્માની સાથે ભજનાનો ઉપદેશ હોવાથી નિયમ નથી. તો સિદ્ધાંતી કહે છે કે, તો પછી દ્રવ્યાત્માનો ચારિત્રાત્મા સાથે ભજનાનો ઉપદેશ હોવાથી નિયમ નથી, એ પ્રમાણે તુલ્ય છે.
ટીકાર્ય અને વ્યાખ્યાપ્રજ્ઞપ્તિમાં (ભગવતીમાં) બારમા શતકના દશમા ઉદ્દેશામાં કહ્યું છે
'यस्य द्रव्यात्मा तस्य चारित्रात्मा भजनयेति।' 'यस्य चारित्रात्मा तस्य योगात्मा नियमेति।'