________________
=
=
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
#
૧
૭૭૨. . . .
અધ્યાત્મમત પરીક્ષા (૧૫) જે યોગાત્મા હોય તે જ્ઞાનાત્મા હોય?
જે જ્ઞાનાત્મા હોય તે યોગાત્મા હોય? (૧૬) જે યોગાત્મા હોય તે દર્શનાત્મા હોય?
જે દર્શનાત્મા હોય તે યોગાત્મા હોય? (૧૭) જે યોગાત્મા હોય તે ચારિત્રાત્મા હોય?
જે ચારિત્રાત્મા હોય તે યોગાત્મા હોય? (૧૮) જે યોગાત્મા હોય તે વર્યાત્મા હોય?
જે વીર્યાત્મા હોય તે યોગાત્મા હોય?
. . . .ગાથા : ૧૫૪ ભજના હોય. ભજના હોય. નિયમ હોય. ભજના હોય. ભજના હોય. ભજના હોય.' નિયમા હોય. ભજના હોય.
(૧૯) જે ઉપયોગાત્મા હોય તે જ્ઞાનાત્મા હોય?
જે જ્ઞાનાત્મા હોય તે ઉપયોગાત્મા હોય? (૨૦) જે ઉપયોગાત્મા હોય તે દર્શનાત્મા હોય?
જે દર્શનાત્મા હોય તે ઉપયોગાત્મા હોય? (૨૧) જે ઉપયોગાત્મા હોય તે ચારિત્રાત્મા હોય?
જે ચારિત્રાત્મા હોય તે ઉપયોગાત્મા હોય? (૨૨) જે ઉપયોગાત્મા હોય તે વર્યાત્મા હોય?
જે વર્યાત્મા હોય તે ઉપયોગાત્મા હોય? -
ભજના હોય. નિયમા હોય. નિયમા હોય. નિયમા હોય, ભજના હોય. નિયમા હોય. ભજના હોય. નિયમા હોય.
(૨૩) જે જ્ઞાનાત્મા હોય તે દર્શનાત્મા હોય?
જે દર્શનાત્મા હોય તે જ્ઞાનાત્મા હોય? (૨૪) જે જ્ઞાનાત્મા હોય તે ચારિત્રાત્મા હોય?
જે ચારિત્રાત્મા હોય તે જ્ઞાનાત્મા હોય? (૨૫) જે જ્ઞાનાત્મા હોય તે વીર્યાત્મા હોય?
જે વીર્યાત્મા હોય તે જ્ઞાનાત્મા હોય?
નિયમ હોય. ભજના હોય. ભજના હોય. નિયમા હોય. ભજના હોય. ભજના હોય.
(૨૬) જે દર્શનાત્મા હોય તે ચારિત્રાત્મા હોય?
જે ચારિત્રાત્મા હોય તે દર્શનાત્મા હોય? (૨૭) જે દર્શનાત્મા હોય તે વીર્યાત્મા હોય?
જે વર્યાત્મા હોય તે દર્શનાત્મા હોય?
ભજના હોય. નિયમા હોય. ભજના હોય. નિયમા હોય.
(૨૮) જે ચારિત્રાત્મા હોય તે વીર્યાત્મા હોય?
જે વીર્યાત્મા હોય તે ચારિત્રાત્મા હોય?
નિયમા હોય. ભજના હોય.