________________
. . . . . . . . અધ્યાત્મમત પરીક્ષા . . . . . . . . . . . . . ગાથા -૧૫૦ ભાવાર્થ- અહીં વિશેષ એ છે કે વ્યવહારનય શૈલેશીના ચરમસમયઉત્તરભાવી ક્ષણમાં સિદ્ધિગમનનો આદ્ય સમય માને છે અને ત્યાં જ સર્વકર્મના ક્ષયથી મુક્ત અવસ્થારૂપ મોક્ષ સ્વીકારે છે; જ્યારે નિશ્ચયનય શૈલેશીના ચરમ સમયમાં સર્વકર્મના ક્ષયરૂપ મોક્ષ માને છે, અને નિશ્ચયનય પ્રમાણે શેલેશીનો ચરમ સમય સિદ્ધિગમનનો આદ્ય સમય છે. તેથી નિશ્ચયનય પ્રમાણે શૈલેશીના ચરમ સમયમાં જીવને અંતિમ કર્મનો ઉદય હોય છે, અને તે જ ક્ષણમાં તે કર્મનો નાશ હોય છે; અને તેથી કર્મમુક્ત અવસ્થા પણ તે જ ક્ષણમાં થાય છે અને તેથી સિદ્ધશિલાની પ્રાપ્તિ પણ તે જ ક્ષણમાં થાય છે. કેમ કે કર્મથી મુક્ત થવાને કારણે તે સ્થાનની પ્રાપ્તિ થાય છે, માટે જે ક્ષણમાં મુક્ત થાય તે જ ક્ષણમાં તે સ્થાનની પ્રાપ્તિ થાય. આથી જ સિદ્ધની અસ્પૃશદ્ગતિનો સિદ્ધાંત છે.
ટીકાર્ય - “સત - આથી કરીને જ = શુદ્ધનિશ્ચયનયના અભિપ્રાયથી કારણના અંત્ય સમયમાં જ કાર્યની ઉત્પત્તિ છે આથી કરીને જ, તેના વડે = શુદ્ધનિશ્ચયનય વડે, ક્ષીણમોહના ચરમ સમયમાં જ કેવલજ્ઞાનની પણ ઉત્પત્તિ સ્વીકારાય છે. એલાનમ:' જે કારણથી આગમ છે - વર ચરમમાં= ક્ષીણમોહનાચરમ સમયમાં, પાંચ પ્રકારનું જ્ઞાનાવરણ, ચાર પ્રકારનું દર્શનાવરણ, પાંચ પ્રકારના અંતરાયનો ક્ષય કરીને કેવળી થાય છે. ગર-અને અહીંયાં =આવશ્યકનિયુક્તિ ગાથા-૧૨૬માં, નયવ્યુત્પત્તિ માટે= વ્યવહારનય અને નિશ્ચયનયનો બોધ કરવા માટે, ભાષ્ય જ અનુસરણીય છે = વિશેષાવશ્યકભાષ્ય ગાથા-૧૩૩૩થી અનુસરણીય છે.
ટીકા - નન્વેવમપિ વાદમાનમુત્યનિતિવત્ વિચ્છિદેવ વિમાતિ વિચ્છિતશારિત્રસ્થાપિતાની विगतत्वात् कथमसता तेन मोक्षोत्पादः? न च तदानीं तद्विगच्छदेव नेति वाच्यं, कार्मणपरिशाटरूपतद्विनाशकक्रियायास्तदानीं संपन्नत्वेन तस्य विगच्छद्रूपत्वात्, तदुक्तं-'तेयाकम्माणं पुण संताणाणादिओ ण संघाओ । भव्वाण होज्ज साडो सेलेसीचरमसमयंमि ॥" त्ति [वि. आ. भा. ३३३९] न च तद्विगममोक्षोत्पादयोरेकस्मिन्नपि समये न विरोधो यथा परभवप्रथमसमये प्राग्देहपरिशाटोत्तरदेहसङ्घातनयोः, यदागम:"जम्हा विगच्छमाणं विगयं उप्पज्जमाणमुप्पन्नं । तो परभवाइसमए मोक्खादाणाण न विरोहो ॥"त्ति [वि. आ. भा. ३३२२] इति वाच्यं, उदासीनयोस्तयोरेकसमयेऽविरोधेऽपि कार्यकारणभावापत्रयोस्तयोरुत्पादनाशयोरेकदा विरोधात्। न च मोक्षोत्पत्त्यनन्तरमेव चारित्रनाशाभ्युपगमान्नदोष इति वाच्यं, "रेतस्सोदयाईया" इत्यादिनौदयिकादिभावनाशसमकालमेव क्षायिकभावनाशोपदेशात्, इति चेत्? उच्यते-विगच्छद्रूपस्यापि तस्य कुर्वद्रूपत्वेन विनाशनिष्ठेन करणनिष्ठाप्यविरुद्धा। न च विरोधः, स्याद्वादाश्रयणात्, तत्त्वं पुनर्गम्भीरस्यार्थस्य विशिष्टश्रुतविदो गम्यमिति ध्येयम्॥१५०॥
ટીકાર્ય - નવૅવવમવિ “નનુથી સંપ્રદાયપક્ષી કહે છે કે આ રીતે પણ = પૂર્વમાં તમે કહ્યું કે શુદ્ધનિશ્ચયનયના અભિપ્રાયથી કારણના અંત્ય સમયમાં કાર્યની ઉત્પત્તિ છે કેમ કે નિશ્ચયનય વડે શૈલેશીના ચરમ સમયમાં જ મોક્ષનો १. चरमे ज्ञानावरणं पञ्चविधं दर्शनं चतुर्विकल्पम् । पञ्चविधमन्तरायं क्षपयित्वा केवली भवति ॥