________________
ગાથા : ૧૪-૧૪૫...... . . અધ્યાત્મમત પરીક્ષા
• • • • • • • • • •૬૯૧ ટીકા - શામપિ યોનિરોધોપની ત્રિપુરિસીપ્રીન્યનક્ષનિવૃત્તિથતિસદ્ધાવા પરમોશ્ચર્યરૂપ चारित्रं निराबाधम्, समितिसाम्राज्यलक्षणस्य प्रवृत्तिरूपस्य योगोपनीतस्य चारित्रस्य बाधेऽपि तदबाधात्। न च वीर्यं विना वीर्यविशेषरूपं चारित्रं कथम्? इति वाच्यं, शैलेशीप्रतिपन्नानां करणवीर्याभावेऽपि लब्धिवीर्यस्याऽबाधितत्वात्। यदार्षम् "तत्थ णं जे ते सेलेसी पडिवनया ते णं लद्धिवीरिएणं सवीरिया करणवीरिएणं अवीरिया।"त्तिाअत एव तेषां सर्वसंवरः सङ्गच्छते। उक्तंच-"अयोगिकेवलिष्वेव सर्वतस्संवरो મતા" [ ] તિ, જીનેવસ્થાવરમસમયે સંવનપ્રવૃત્તિ હિં વર્ષનોવાળાં વચ્ચેના સંવર, अयमेव च नैश्चयिको धर्मः अधर्मक्षयहेतुरिति गीयते।
ટીકાર્ય અને સ્થાપિ' શૈલેશી અવસ્થામાં પણ = શેલેશીની પૂર્વ તો છે પણ શેલેશી અવસ્થામાં પણ, યોગનિરોધથી ઉપનીત નિષ્પન્ન થયેલ, ત્રિગુતિના સામ્રાજ્યરૂપ નિવૃત્તિપ્રયત્નનો સદ્ભાવ હોવાથી પરમયોગધૈર્યરૂપ ચારિત્ર નિરાબાધ છે.
ઉત્થાન - અહીં પ્રશ્ન થાય કે ચારિત્રયોગના પરિણામરૂપ છે અને શૈલેશી અવસ્થામાં મન-વચન અને કાયાના યોગો જ નથી તો ચારિત્ર કઈ રીતે હોઈ શકે? તેથી કહે છે -
થકા- “મતિ સમિતિના સામ્રાજ્યલક્ષણ પ્રવૃત્તિરૂપયોગોથી નિષ્પન્ન થયેલ ચારિત્રનો બાધ હોવા છતાં પણ, તેનો=ત્રિગુપ્તિના સામ્રાજ્યલક્ષણ નિવૃત્તિપ્રયત્નરૂપ ચારિત્રનો, અબાધ છે. આ પ્રમાણે સિદ્ધાંતકારે યોગસ્થર્યરૂપ ' ચારિત્ર ૧૪મા ગુણસ્થાનકમાં નિરાબાધ છે એમ બતાવ્યું.).
ના તે વાતની પુષ્ટિ કરતાં સિદ્ધાંતી કહે છે કે વીર્ય વગર વીર્યવિશેષરૂપ ચારિત્ર કેમ સંભવે? એમ ન કહેવું.
ઉત્થાન - અહીં સંપ્રદાયપક્ષી કહે છે કે યોગસ્થર્યરૂપ ચારિત્રને તમે વીર્યવિશેષરૂપમાનો છો, અને ૧૪મા ગુણસ્થાનકે તો કોઇ જાતનું વીર્ય પ્રવર્તતું નથી, માટે ત્યાં વીર્યનો અભાવ છે, તેથી મૂળગુણમાં સ્થિરભાવરૂપ વીર્યવિશેષરૂપ ચારિત્ર પણ ત્યાં હોઈ શકે નહિ. તેના નિરાકરણરૂપે સિદ્ધાંતી કહે છે -
ટીકાર્ય - શૈલેશી - શૈલેશીપ્રતિપક્ષને = શૈલેશી અવસ્થા પામેલાને, કરણવીર્યનો અભાવ હોવા છતાં પણ લબ્ધિવીર્યનું અબાધિતપણું છે..
ભાવાર્થ સિદ્ધાંતકારના કથનનું તાત્પર્ય એ છે કે, ૧૪મા ગુણસ્થાનકે સર્વથા વીર્યનો અભાવ નથી પરંતુ કરણવીર્યનો અભાવ છે, તેથી ત્યાં લબ્ધિવીર્ય નિરાબાધ છે; માટે ત્યાં વીર્યવિશેષરૂપ ચારિત્ર પણ છે.
વિશેષાર્થ:- અહીં પ્રશ્ન થાય કે કરણવીર્યનો અર્થ વ્યાપૃત વીર્ય છે અને લબ્ધિવીર્યનો અર્થ અવ્યાકૃત વીર્ય છે, તો જેવીર્યપ્રવર્તતું ન હોય તે ચારિત્રરૂપ કેમ કહી શકાય? જેમ સંસારવર્તી જીવોમાં લબ્ધિરૂપે અનંતવીર્ય છે છતાં તેના
૨.
પ્રજ્ઞa--૨-૭ર તત્ર જે તે શૈક્લેશીપ્રતિપત્રોક્ત વ્હિવીર્વે સવી: રણવીર્વેદ મર્યાદા