________________
૭૦૪.
. અધ્યાત્મમત પરીક્ષા
• • • • • • • • •. . . .ગાથા :૧૪૬ આ ત્રણે શબ્દો એકાર્યવાચી છે. આમ છતાં, વિવક્ષાવિશેષથી યોગનિરોધ દ્વારા અંતક્રિયા થાય છે, અર્થાત્ સકલ કર્મનો ધ્વંસ થાય છે તેમ કહી શકાય. માટે કોઇ દોષ નથી.
As:- एवं चाक्रियान( ?न्त )क्रियेत्यनयोः समानार्थकत्वादक्रियायां सिद्धिपर्यवसानफलत्वं प्रतिपाद्यमानं क्रियायामेव विश्राम्यतीति न कोऽपि दोषः। युक्तं चैतत् "'नाणकिरियाहिं मोक्खो" [वि. आ. भा. ३] इत्यादिना भाष्यकारेणापि ज्ञानक्रियाभ्यामेव तल्लाभप्रतिपादनात्। न वाऽक्रियया मोक्ष इति सूत्रमूढतया भाव्यम्, तत्र क्रियापदस्य प्रवृत्तिपरतया, नञश्च पर्युदासवृत्तितया सर्वसंवररूपनिवृत्तिप्रयत्नस्यैवाभिधानात्॥
ટીકાર્ય - વિંઘ' અને આ પ્રમાણે = અક્રિયા અંતક્રિયા અને શૈલેશી આ ત્રણે એકાર્ણવાચી છે એ પ્રમાણે, અક્રિયા અને અંતક્રિયા એ બંનેનું સમાનાર્થકપણું હોવાથી, અક્રિયાનું પ્રતિપાદ્યમાન સિદ્ધિપર્યવસાનફલપણું ક્રિયામાં જ વિશ્રામ પામે છે; એથી કરીને કોઈ દોષ નથી.
ભાવાર્થ - અક્રિયાનું ફળ સિદ્ધિ છે એમ કહીને તેનાથી એ જ ફલિત થાય છે કે ક્રિયાનું જ ફળ સિદ્ધિ છે, કેમ કે અક્રિયા અને અંતક્રિયા એ બન્ને એકાર્યવાચી છે તેથી અક્રિયાથી મોક્ષ કહીએ કે ક્રિયાથી મોક્ષ કહીએ એ કથનમાં કોઈ દોષ નથી.
ટીકાર્ય - “યુ વૈત અને આ = અક્રિયાથી મોક્ષ છે એનો અર્થ ક્રિયાથી મોક્ષ છે એ વાત સિદ્ધ કરી આ, યુક્ત છે. કેમ કે “જ્ઞાન-ક્રિયાથી મોક્ષ” ઇત્યાદિ વચનો દ્વારા ભાષ્યકાર વડે પણ જ્ઞાન અને ક્રિયા દ્વારા જ તલ્લાભનું = મોક્ષલાભનું, પ્રતિપાદન કરેલું છે. ર વા' અને અક્રિયાથી મોક્ષ છે એ પ્રકારે સૂત્રને મૂઢપણાથી ભાવવું નહિ, અર્થાત્ સૂત્રના શબ્દાર્થમાત્રને ગ્રહણ કરીને અર્થ કરવો નહિ, પરંતુ તેનો તાત્પર્યાથે વિચારવો. કેમ કે ત્યાં = અક્રિયાથી મોક્ષ છે તે કથનમાં, જે “અક્રિયા પદ છે ત્યાં, “ક્રિયાપદ'નું = અક્રિયામાં વર્તતા ‘ક્રિયા ઈત્યાકારક પદનું, પ્રવૃત્તિપરપણું હોવાથી, અને પૂર્વે જે ‘આકાર છે જે નગાથે છે તેનું પર્હદાસવૃત્તિપણું હોવાથી, સર્વસંવરરૂપ નિવૃત્તિપ્રયત્નનું જ અભિધાન છે, અર્થાત “અક્રિયા' પદથી સર્વસંવરરૂપ નિવૃત્તિપ્રયત્નનું જ અભિધાન છે.
નવા “ વા'માં “વા કાર “ર કાર અર્થક છે.
ભાવાર્થ - અક્રિયામાં બે પદો છે. “આકાર નગવાચી છે, અને ક્રિયાપદ છે તે પ્રવૃત્તિનું વાચક છે. પરંતુ ત્યાં નગવાચી જે “મકાર છે તે પ્રસજય પ્રતિષેધ અર્થક નથી, તેથી ક્રિયાના અભાવને બતાવતો નથી; પણ પર્યદાસાર્થક છે, તેથી વિપરીત ક્રિયાને બતાવે છે.
नाणकिरियाहिं मोक्खो तम्मयमावस्सयं जओ तेण । तव्वक्खाणारम्भो कारणओ कज्जसिद्धित्ति ॥ ज्ञानक्रियाभ्यां मोक्षः तन्मयमावश्यकं यतस्तेन । तद्व्याख्यानारम्भः कारणतः कार्यसिद्धिरिति ॥