________________
9૧૮. . .
અધ્યાત્મમત પરીક્ષા . . . . . . . ગાથા : ૧૪૮ નાશ થાય તો ઘટનો અવશ્ય નાશ થાય છે. તે રીતે ચારિત્ર એ જીવનો અસાધારણ સ્વભાવ છે, કેમ કે જીવમાત્રમાં એ રહેનારો સ્વભાવ છે. અને તેને જ અનુમાનથી બતાવે છે કે જેમ જીવમાં જ્ઞાનાદિ ગુણો જીવના અસાધારણ સ્વભાવરૂપ છે તેમ જીવમાં ચારિત્ર પણ અસાધારણ સ્વભાવરૂપ છે, કેમ કે ગુણરૂપ છે. તેથી ચારિત્રનો નાશ થાય તો જીવનો પણ નાશ થવાનો પ્રસંગ આવે, માટે મોક્ષદશામાં સ્વભાવસમવસ્થાનરૂપ ચારિત્ર છે. આ પ્રમાણે સંપ્રદાયપક્ષી કહે છે.
ટીકાર્ય - “તથા ર અને તે રીતે = પૂર્વમાં કહ્યું કે તે આ ચારિત્રરૂપ સ્વભાવ યથાક્રમે વિશુદ્ધિને પામતો મોહક્ષય દ્વારા ઉપનીયમાન યથાખ્યાતચારિત્ર કહેવાય છે અને તે જ શૈલેશી અવસ્થામાં અત્યંત વિશુદ્ધ થતો મોક્ષલક્ષણ ફલભા થાય છે અને મોક્ષદશામાં પણ તેનો પ્રચ્યવ=નાશ, નથી, કેમ કે અસાધારણ સ્વભાવનો પ્રચ્યવ થયે છતે સ્વભાવવાન એવા આત્માના પણ પ્રચ્યવનો પ્રસંગ પ્રાપ્ત થાય તે રીતે, લબ્ધસ્વભાવવાળા એવા સિદ્ધોને સ્વભાવસમવસ્થાનરૂપ ચારિત્ર નિષ્ણમૂહ જ છે.= સિદ્ધોમાં સ્વભાવસમવસ્થાનરૂપ ચારિત્રનું નિરાકરણ થઈ શકે તેમ નથી.
ઉત્થાનઃ-પૂર્વમાં કહ્યું કે તે સ્વભાવ નિષ્કષાયદશામાં મધ્યસ્થપરિણતિરૂપ છે અને કષાયકણના ઉપજીવનમાં પણ વિરત્યાદિરૂપ છે. હવે દિગંબરો તે સ્વભાવસમવસ્થાનને કેવું કહે છે તે બતાવે છે -
ટીકા-પતુ“સ્વભાવે==ાનિસમવસ્થાનમત્મિદ્રવ્યમાન તત્વનિ' ચર્થ: વ્યસ્વસમયપરિશીનનમિत्युच्यते, पर्यायनिरतानां परसमयाक्रान्तत्वात्। તદુ
'जे पज्जएसु निरदा जीवा परसमयगित्ति निद्दिट्ठा ।।
સાવંf fકયા તે સમયા મુળયળ્યા ! [પ્રવ. . ૨/૨] ઉત્તા
ટીકાર્ય - “ તુ બીજાઓ દિગંબરો, વળી સ્વભાવસમવસ્થાનનો અર્થ કરે છે કે, સ્વભાવમાં=આત્મામાં, સમવસ્થાન= આત્મદ્રવ્યમાત્રમાં નિરતપણું, તે સ્વભાવસમવસ્થાનનો અર્થ છે, અને તે સ્વસમય-સ્વસ્વરૂપ, પરિશીલન એ પ્રમાણે કહેવાય છે. કેમ કે પર્યાયનિરતોનું પરસમય પરસ્વરૂપ, આક્રાંતપણું છે. તવું' -તે કહ્યું છે - પર્યાયોમાં નિરત જીવો “પરસમય' એ પ્રમાણે નિર્દિષ્ટ છે, જ્યારે આત્મસ્વભાવમાં રહેલા જીવો (છે) તે “સ્વસમય' જાણવા.
“
“ત્તિ પ્રવચનસારના ઉદ્ધરણની સમાપ્તિ સૂચક છે.
ભાવાર્થ -“' શબ્દથી અહીં દિગંબરોનું કથન ગ્રહણ કરવાનું છે, અને તેઓ કહે છે કે આત્મદ્રવ્યમાત્રમાં જે નિરતપણું છે તે સ્વભાવસમવસ્થાન છે; અર્થાત્ આત્મા ત્રિકાળવાર્તા એક સ્વરૂપવાળો છે, જે નિશ્ચયનયની દૃષ્ટિએ १. ये पर्यायेषु निरता जीवाः परसमयका इति निर्दिष्टाः। आत्मस्वभावे स्थितास्ते स्वकसमया ज्ञातव्याः।