________________
ગાથા ૧૪............. અધ્યાત્મમત પરીક્ષા .....
. .૭૦૯ સભ્ય દર્શન, જ્ઞાન અને ચારિત્ર મોક્ષમાર્ગ છે, એ કથનમાં “મોક્ષમાળ” ન કહેતાં “મોક્ષમા” એ પ્રમાણે એકવચનમાં પ્રયોગ કરેલ છે, તેનાથી એ પ્રાપ્ત થાય છે, ત્રણેનો સમુદાય તે પરિપૂર્ણ મોક્ષમાર્ગ છે; અને જ્યારે એ ત્રણે પ્રકૃષ્ટ હોય ત્યારે વિલંબ વગર કાર્ય થવું જોઇએ એ બતાવવા માટે જ વચનભેદ કહેલ છે. તેથી તે ત્રણથી અતિરિક્ત કોઈ કારણોતર નથી કે જેના વિલંબથી સયોગીકેવલીને મોક્ષનો વિલંબ છે તેમ કહી શકાય. તેથી સયોગીકેવળીને સમુદિત એવા કારણઅંતર્ગત યોગનિરોધ ઉપનીત પરમચારિત્રનો અભાવ હોવાથી પરમ જ્ઞાન અને પરમ દર્શન હોવા છતાં મોલોત્પાદ થતો નથી, એ યુક્ત અમે જોઇએ છીએ.
ટીકા સો સમયવધયદે"ત્યવિવરનાચણેતરથનુપાતીનિ, શનૈશીવરHસમયમાં વિનશ્ચરિત્રરૂપધર્મસ્થ शाश्वतस्यैव सतो मोक्षजनकत्वात्, तदानीं चारित्रनाशे च यदेवोत्पाद्यते तदेव नाश्यत इति महत्सङ्कटम्।
ટીકાર્થ “ો મયવરવ દે તે = શૈલેશીને ચરમસમયભાવી ચારિત્ર, ઉભય ક્ષયનો = ધર્માધર્મ ઉભય ક્ષયનો,=પુણ્યપાપરૂપ ઉભય ક્ષયનો, હેતુ છે; ઇત્યાદિ વચનો પણ આ જ અર્થના = યોગનિરોધ દ્વારા પરમ યથાખ્યાતરૂપ શાશ્વત ચારિત્ર ઉત્પન્ન થાય છે આ જ અર્થના, અનુપાતી છે. ‘સ્નેશી' કેમ કે શૈલેશીના ચરમસમયભાવી ચારિત્રરૂપ ધર્મનું શાશ્વત જ હોતે છતે મોક્ષજનકપણું છે.
તેની જ પુષ્ટિ કરતાં કહે છે“તવાની' - ત્યારે = મોક્ષમાં, ચારિત્રનો નાશ થયે છતે જયારે ચારિત્ર) ઉત્પન્ન થાય છે ત્યારે જ નાશ કરાય છે એ પ્રકારનું મહ સંકટ છે.
ભાવાર્થ: - “ત્યાવિદ્યાપિ અહીં “પિ' શબ્દ છે તેનું તાત્પર્ય એ છે કે પૂર્વમાં બતાવેલ યુક્તિ દ્વારા તો તે સિદ્ધ જ છે કે, ચારિત્રમોહના ક્ષયથી યદ્યપિ યથાવાતચારિત્ર ઉત્પન્ન થાય છે તો પણ યોગનિરોધ દ્વારા પરમયથાવાતરૂપ શાશ્વત ચારિત્ર ઉત્પન્ન થાય છે; પરંતુ સમયેવરથ દેજ ઇત્યાદિ અન્ય શાસ્ત્રીય વચનો પણ એ જ અર્થને અનુસરનારાં છે, કારણ કે શૈલેશી ચરમસમયભાવી ચારિત્રધર્મ શાશ્વત જ હોતે છતે મોક્ષજનક છે. અને તેની પુષ્ટિ કરતાં તવાની મહત્ય રમ્ સુધી જે કહ્યું તેનું તાત્પર્ય એ છે કે, જો ચારિત્રને શાશ્વત ન માનવામાં આવે તો સિદ્ધમાં ચારિત્રનો નાશ સ્વીકારવો પડે; અને સિદ્ધમાં ચારિત્રનો નાશ સ્વીકારવા માટે સંસારની અંતલણમાં એ પરમયથાખ્યાતચારિત્ર ઉત્પન્ન થાય છે તે જ ક્ષણમાં તેનો નાશ સિદ્ધાંતકારને માનવો પડે. અને ઉત્પત્તિક્ષણમાં જ નાશ સ્વીકારી શકાય નહિ કેમ કે ઉત્પત્તિ એટલે ભાવ અને નાશ એટલે તેનો અભાવ. તેથી એક જવસ્તુનો એક જ ક્ષણમાં ભાવ અને અભાવ સાથે સ્વીકારી શકાય નહિ અને સંસારની અંતક્ષણમાં તેનો નાશ થતો ન હોય અને મુક્તિની પ્રથમ ક્ષણમાં તેના નાશની ઉત્પત્તિ માનવામાં આવે, તો મુક્તિની પ્રથમ ક્ષણમાં તેનું અસ્તિત્વ હતું અને તે જ ક્ષણમાં તેના નાશની ઉત્પત્તિ થઈ તેમ માનવું પડે. તેથી મુક્તિની પ્રથમ ક્ષણમાં તેનું અસ્તિત્વ સ્વીકારવાની આપત્તિ આવે, અને તેમ સ્વીકારીએ તો જેમ મોક્ષની પ્રથમ ક્ષણમાં ચારિત્ર છે તેમ દ્વિતીયાદિ ક્ષણોમાં પણ છે તેમ માનવું પડે. કેમ કે પ્રથમ ક્ષણમાં ચારિત્ર છે તેમ સિદ્ધ થાય તો પછી મોક્ષમાં ચારિત્ર નથી તેમ સિદ્ધાંતકાર કહી શકે નહી.માટે મુક્તિની પૂર્વ ક્ષણમાં જ તેનો નાશ સ્વીકારવો પડે. જેમ કર્મોનો નાશ પણ અયોગી ગુણસ્થાનકના ચરમસમયમાં મનાય છે તેથી જ મુક્તિની પ્રથમ ક્ષણમાં કર્મ નથી, તેમ અયોગગુણસ્થાનકના