________________
. અધ્યાત્મમત પરીક્ષા , ટીકાર્થ-વારથિ' -વર્યાતરાયના ક્ષયોપશમાદિજન્યપણું હોવા છતાં પણ ત્યાં = પ્રાણાતિપાતાદિ નિવૃત્તિરૂપ
• . . . . . .ગાથા : ૧૪૨ ક્રિયામાં, યોગનું જ કારણપણું છે. અહીં ક્ષયોપશમાદિમાં “આદિ' પદથી વીયતરાયનો ક્ષય ગ્રહણ કરવો.
ભાવાર્થ -પ્રાણાતિપાતાદિની નિવૃત્તિરૂપ ક્રિયાની અંદર અંતરંગ વીઆંતરાયના ક્ષયોપશમાદિ કારણો છે તો પણ, મન-વચન-કાયાના યોગ વગર તે ક્રિયા પેદા થતી નથી, તેથી યોગનું જ ત્યાં કારણપણું છે. તેથી પ્રાણાતિપાતાદિની નિવૃત્તિરૂપ ક્રિયા મુંજનાકરણ સાપેક્ષ છે. તેથી સિદ્ધમાં તે ક્રિયા નહિ હોવાથી ચારિત્ર નથી. આ પ્રમાણે સિદ્ધાંતપક્ષી કહે છે.
ટીકાર્ય - “€ અને આ રીતે = પૂર્વમાં કહ્યું કે યોગની અપેક્ષાએ પ્રાણાતિપાતાદિની નિવૃત્તિરૂપ ક્રિયા પેદા થાય છે, અને તે જ મૂલગુણોમાં સ્થિરભાવરૂપ છે એ રીતે, યોગપરિણામ જ ચારિત્ર પદાર્થ છે પરંતુ ઉપયોગ નહિ.
ભાવાર્થ-યોગપરિણામ જ ચારિત્ર છે એમ કહ્યું તેનું તાત્પર્ય એ છે કે, યોગ એ મન-વચન-કાયાની પ્રવૃત્તિરૂપ છે અને તેનાથી પેદા થનારો આત્માનો પરિણામ કે જે પ્રાણાતિપાતાદિની નિવૃત્તિરૂપ ક્રિયાસ્વરૂપ છે, તે જ ચારિત્ર પદાર્થ છે, પરંતુ શુદ્ધોપયોગ જ નહિ. અર્થાત જીવ નિર્જરાને અનુકૂળ જ્યારે યોગ પ્રવર્તાવે છે ત્યારે જીવમાં યોગજન્ય મૂળગુણને અનુકૂળ સ્થિરભાવની પરિણતિ પેદા થાય છે તે જ ચારિત્ર પદાર્થ છે, પરંતુ ઉપયોગ નહિ. માટે સિદ્ધમાં ચારિત્રની પ્રાપ્તિ થઈ શકે નહિ. કેમ કે સંપ્રદાયપક્ષીએ પૂર્વમાં ઉપયોગરૂપ ચારિત્રને ગ્રહણ કરીને સિદ્ધમાં ચારિત્રનું સ્થાપન કરેલું. ll૧૪શા
અવતરણિકા - નવેવં ચારિત્રાવારવીવારમૈ ચિિત વે? , મૂનાવિષયવીર્યએ चारित्ररूपत्वेऽपि तत्कारणविषयकवीर्यस्य वीर्याचाररूपत्वात्, उपाधिमात्रभेद्रप्रयुक्तभेदानङ्गीकारे ज्ञानाचारादीनामपि वीर्याचारान्तर्भावप्रसङ्गात्। स्यादेतत्-ज्ञानाचारादयो ज्ञानादिकमिव चारित्राचारोऽपि चारित्रं पृथगेव सूचयति। मैवं, वीर्यस्याप्याचारपृथग्भावप्रसङ्गात्। स्यादेतत्-चारित्रस्य वीर्यरूपत्वे औपशमिकत्वं न स्यात्, तस्यानौपशमिकत्वात्, मोहव्यतिरिक्तकर्मणामुपशमानुपदेशात्। उक्तं च-"'मोहे वसमो मीसे चउघाइसु अट्ठकम्मसु य सेसा" त्ति। मैवं, यदि हि वयं वीर्यान्तरायकर्मक्षयोपशमजन्यतयैव वीर्यरूपं चारित्रं प्रतिपादयामस्तदैवेदं दूषणमापतेत, न त्वेवं, किन्तु चारित्रमोहकर्मक्षयक्षयोपशमोपशमान्यतरजन्यस्यापि तस्य योगजन्यतयैव तथात्वमिति। न चैकस्य कथं नानाकर्मपरिणतिजन्यत्वं? इति वाच्यम्, एकत्रैवेन्द्रिये ज्ञानावरणदर्शनावरणवीर्यान्तरायकर्मक्षयोपशमनामकर्मोदयाद्यपेक्षादर्शनात्, प्रधानाश्रयणेन च व्यपदेशप्रवृत्तिरिति मोहोपशमदशायामपि क्षायोपशमिकवीर्यमादाय न चारित्रस्य तथात्वव्यपदेशः, अन्यथा इन्द्रियपर्याप्त्युदयजन्यत्वेनेन्द्रियमप्यौदयिकं व्यपदिश्येत, न तु क्षायोपशमिकम्, न चैवमस्ति "क्षायोपशमिकानीन्द्रियाणि" इति वचनात्।
અવતરણિયાર્થ:- “નાથી સંપ્રદાયપક્ષી સિદ્ધાંતકારના કથનમાં શંકા કરે છે -
આ રીતે = ગાથા - ૧૪૨માં સિદ્ધાંતકારે યોગપરિણામરૂપ જ ચારિત્ર છે એમ કહ્યું એ રીતે, ચારિત્રાચાર