________________
અને પછી એ તે અંતરમાં આદર્શ પરમાર સ્વરૂપની સાધના કરે છે. જે ઉપાસ્ય આદર્શ તેવી સિદ્ધિ થાય છે. કુશળ શિલ્પી જેમ આદર્શ (model) નિરંતર દષ્ટિસન્મુખ રાખી પિતાની કલાકૃતિ ઘડે છે, તેમ મુમુક્ષુ આત્મા પણ પ્રતિબૃદસ્થાનીય–આદર્શરૂપ પ્રભુને નિરંતર દષ્ટિસન્મુખ રાખી આત્મસ્વરૂપની પૂર્ણ કલામય ઘટના કરે છે, “દર્પણ જેમ અવિકાર” પ્રભુના રૂપદર્પણમાં નિજસ્વરૂપનું દર્શન કરે છે. પ્રતિઈદે પ્રતિઈદે જિનરાજના હેજી,
કરતાં સાધક ભાવ; દેવચંદ્ર દેવચંદ્ર પદ અનુભવે હોજી,
શુદ્ધ તમ પ્રાગુભાવ નમિપ્રભ.” શ્રી દેવચંદ્રજી
એટલે સ્વરૂપદર્શનના કામી એવા મુમુક્ષુ જીવે તે ભગવાનનું આરાધન–સેવન કરવા તત્પર થવું તે પિતાના જ આત્મકલ્યાણની–આત્મહિતની વાત છે. એથી કરીને સૌથી પ્રથમ તે ભગવાનનું સેવન કરવા આત્માથી મુમુક્ષુએ સર્વાત્માથી પ્રવર્તાવું જોઈએ.
સ્વરૂપઆકાંક્ષી મહાત્માઓએ એમ જિન ભગવા નની તથા સિદ્ધ ભગવાનની ઉપાસના સ્વરૂપ પ્રાપ્તિને હેતુ જા છે. ક્ષીણમેહ ગુણસ્થાનક પર્યત તે સ્વરૂપ ચિંતવના જીવને પ્રબળ અવલંબન છે.”
શ્રીમદ્ રાજચંદ્ર અ. ૨૪ ૩. ગ્રંથકર્તા “કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યજી
આવા પરમ નિર્દોષ અને પરમ ગુણધામ વીતરાગધની પરમ સ્તુતિરૂપ આ વીતરાગતવની અદ્ભુત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org