________________
૨૮
કારણરૂપ ગબીજની ચિત્તભૂમિમાં વાવણી કરવી અતિ આવશ્યક છે, કે જે અમેઘ-અવધ ગબીજમાંથી ઉત્તમ ગભાવાંકુર પ્રગટી-ફૂટી નીકળી, અનુક્રમે મહાન મિક્ષવૃક્ષ ફૂલીફાલી ફલ-ફૂલભારથી લચી પડે છે, અને સાક્ષાત્ જિનસ્વરૂપ અથવા નિર્વાણરૂપ પરમ અમૃતફળની પ્રાપ્તિ થાય છે, એટલા માટે મોક્ષકાર્યની સિદ્ધિ માટે મુમુક્ષુ જીવે તેને અવંધ્ય કારણરૂપ મોક્ષસાધક ગબીજને ચિત્તભૂમિમાં પ્રક્ષેપ કરવા એગ્ય છે.
અને તે યોગ-બીજમાં સૌથી પ્રથમ અને સૌથી પ્રધાન એવું પરમ ગબીજ શ્રીજિનેશ્વરની ભક્તિ છે, કારણ કે વીતરાગ દશાને પામેલા શ્રી જિનેશ્વર ભગવાન રાગ-દ્વેષ-મહાદિ સમસ્ત અંતરંગ શત્રુઓને જીતી લઈ સકલ કર્મકટકનો પરાજય કરી, શુદ્ધ સહજ આત્મસ્વરૂપમાં બિરાજમાન થયેલા શુદ્ધ આત્મા છે; અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ અને અનંત વીર્યથી ચુક્ત એવા મુક્ત સિદ્ધ પરમાત્મા છે. એવા પરમાગી સાક્ષાત શુદ્ધસ્વભાવમય મોક્ષને પામેલા સિદ્ધ આત્માને આદર્શ સ્થાને સ્થાપી, તેની એકનિષ્ઠ આરાધના કરવી તે મુખ્ય–પ્રધાન–અનુત્તમ ગબીજ થઈ પડે એમાં જરાયે આશ્ચર્ય નથી.
જિનેy રાત્રે તે તમારા પુત્ર ૨
જામહ સંશુદ્ધ થવીગમનુત્તમ ” - શ્રીહરિભદ્રાચાર્યજી કૃત ગદષ્ટિસમુચ્ચય
ઘેટાના ટેળામાં ચિરકાળથી વસેલા સિંહશિશુનું દૃષ્ટાંત અત્ર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org